Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

મહિન્દ્રા અર્જુન 605 ડીઆઈ બિજનૌરના ખેડૂતને બનાવ્યું સફળ ખેડૂત, આજે છે બીજા માટે પ્રેરણા

ઉત્તર પ્રદેશના બિજનૌરના રહેવાસી અભિષેક ત્યાગીએ ખેતીને ફક્ત પોતાની જીવનનિર્વાહનું સાધન નથ બનાવ્યું છે, પરંતુ તેઓ તેને એક પ્રરેણા તરીકે પણ લઈ રહ્યા છે. અભિષેકની અથાક મહેનત બીજા ખેડૂતોને નવી તકનીક અપનાવવા અને તેમની ઉત્પાદકતા વધારવા માટે પ્રોત્સાહિત કરે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
મહિન્દ્રા અર્જુન 605 DI સાથે નવી ઊંચાઈ સુધી પહોંચ્યું અભિષેક ત્યાગી
મહિન્દ્રા અર્જુન 605 DI સાથે નવી ઊંચાઈ સુધી પહોંચ્યું અભિષેક ત્યાગી

ઉત્તર પ્રદેશના બિજનૌરના રહેવાસી અભિષેક ત્યાગીએ ખેતીને ફક્ત પોતાની જીવનનિર્વાહનું સાધન નથ બનાવ્યું છે, પરંતુ તેઓ તેને એક પ્રરેણા તરીકે પણ લઈ રહ્યા છે. અભિષેકની અથાક મહેનત બીજા ખેડૂતોને નવી તકનીક અપનાવવા અને તેમની ઉત્પાદકતા વધારવા માટે પ્રોત્સાહિત કરે છે. અભિષેકની સફળતાની વાર્તા સખત મહેનત, દૂરદર્શી અને મહિન્દ્રા અર્જુન 605 ડીઆઈ ટ્રેક્ટરના કારણે છે, જેઓ તેની ખેતીને નવીન ઊંચાઈયો સુધી પહોંચાડી દીધું છે.  

ખેડૂત તરીકે કારકીર્દીની શરૂઆત

અભિષેક ત્યાગી પાસે 20 વીઘા ફળદ્રુપ જમીન છે. જ્યાં તેઓ શેરડી, ઘઉં અને ડાંગરની ખેતી કરે છે. વધતા ખર્ચ અને સખત મહેનત છતાં તેઓ હંમેશા નવી ટેક્નોલોજી અને આધુનિક સાધનો અપનાવવા તત્પર રહે છે. આ વિચારસરણી તેમંને મહિન્દ્રા અર્જુન 605 ડીઆઈ તરફ દોર્યો છે. તેઓ ખેડૂત તરીકે તેમના ફર્જમાં ફક્ત સાથી નથી પરંતુ તેમની ઉપજ અને કાર્યક્ષમતા વધારવા માટે પણ મદદ કરી રહ્યા છે.

Mahindra Arjun 605 DI: ખેડૂતનો સાચો સાથી

અભિષેક કહે છે કે મહિન્દ્રા અર્જુન 605 ડીઆઈ ટ્રેક્ટરે તેનો ખેતીનો અનુભવ સંપૂર્ણપણે બદલી નાખ્યો. તેની શક્તિ અને કાર્યક્ષમતાએ દરેક પડકારને સરળ બનાવ્યો  અભિષેક કહે છે, "મહિન્દ્રા અર્જુન 605 ડીઆઈના ત્રણ મોડે મારી ખેતીને સંપૂર્ણપણે બદલી નાખી છે. હવે હું કોઈપણ સમસ્યા વિના 17 થી 18 કલાક ખેતરોમાં કામ કરી શકું છું."

મહિન્દ્રા અર્જુન 605 ડીઆઈ સાથે અભિષેક ત્યાગી
મહિન્દ્રા અર્જુન 605 ડીઆઈ સાથે અભિષેક ત્યાગી

સ્વપ્ન ઉડાન

અભિષેકે જણાવ્યું કે મહિન્દ્રા અર્જુન 605 ડીઆઈના કારણે શેરડી અને ડાંગરની ઉપજમાં નોંધપાત્ર વધારો થયો છે., જેના કારણે તેમની આવકમાં પણ સુધારો થયો છે. ટ્રેક્ટરના ડીઝલ સેવર મોડે ઈંધણની બચત કરી હતી, જ્યારે પાવર મોડથી ખેડાણ અને ઢોળવા જેવા અઘરા કામો પણ સરળતા સાથે હાથ ધરવામાં આવ્યા હતા.

ભાવિ યોજના

અભિષેક હવે તેની ખેતીને વધુ આધુનિક બનાવવા માંગે છે અને અન્ય ખેડૂતોને પણ યોગ્ય ટેકનોલોજી અને સાધનો અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. તે કહે છે, “મહિન્દ્રા અર્જુન 605 ડીઆઈએ મારી મહેનતને શક્તિ આપી અને મારું સ્વપ્ન સાકાર કર્યું.

મહિન્દ્રા અર્જુન 605 ડીઆઈ થકી ખેત કામ કરતા અભિષેક ત્યાગી
મહિન્દ્રા અર્જુન 605 ડીઆઈ થકી ખેત કામ કરતા અભિષેક ત્યાગી

મહિન્દ્રા: દરેક ખેડૂતનો સાચો ભાગીદાર

અભિષેક ત્યાગીની આ વાર્તા સાબિત કરે છે કે સખત મહેનત, આધુનિક ટેક્નોલોજી અને યોગ્ય સાધનો વડે ખેતીને નફાકારક જ નહીં પણ પ્રેરણારૂપ પણ બનાવી શકાય છે. મહિન્દ્રા અર્જુન 605 DI તેમની સફરનો અમૂલ્ય હિસ્સો છે, જેણે તેમને દરેક પગલા પર સાથ આપ્યો છે.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More