Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

ડુક્કર પાલન કરવા માટે છોડી દીધી બેંકની નોકરી, હવે કરે છે લાખોની કમાણી

ખેતકામાં સફળતાના સાથે-સાથે કેટલાક એવા ખેડૂત ભાઈઓ પણ હોય છે, જે પશુપાલનમાં પણ સફળતાઓના શિખર હાસિલ કરે છે. આમાથી જ એક છે ઝારખંડના (Jharkhand) પૂર્વ સિંહભૂમ ગામના ખેડૂત આનંદ સંજીવ પૂર્તિ. જે ખેતીના સાથે-સાથે ડુક્કર (Pig) પાલન પણ કરે છે અને સારી એવી કમાણી કરે છે

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
Pigs
Pigs

ખેતકામાં સફળતાના સાથે-સાથે કેટલાક એવા ખેડૂત ભાઈઓ પણ હોય છે, જે પશુપાલનમાં પણ સફળતાઓના શિખર હાસિલ કરે છે. આમાથી જ એક છે ઝારખંડના (Jharkhand) પૂર્વ સિંહભૂમ ગામના ખેડૂત આનંદ સંજીવ પૂર્તિ. જે ખેતીના સાથે-સાથે ડુક્કર (Pig) પાલન પણ કરે છે અને સારી એવી કમાણી કરે છે

ખેતકામાં સફળતાના સાથે-સાથે કેટલાક એવા ખેડૂત ભાઈઓ પણ હોય છે, જે પશુપાલનમાં પણ સફળતાઓના શિખર હાસિલ કરે છે. આમાથી જ એક છે ઝારખંડના (Jharkhand) પૂર્વ સિંહભૂમ ગામના ખેડૂત આનંદ સંજીવ પૂર્તિ. જે ખેતીના સાથે-સાથે ડુક્કર (Pig) પાલન પણ કરે છે અને સારી એવી કમાણી કરે છે, તેમને ડુક્કર (Pig) પાલનનો વ્યવસાય કરવા માટે  બેંકની (Bank) નોકરી છોડી દીધી. જેથી તેઓ લોકો માટે એક રોલ મૉડલ (Role model) બનીને ઉભા થયા છે. ડુક્કર પાલન વિશે આનંદ કહે છે કે પશુપાલન (Animal husbandry) અને ખેતકામ રોજગારનું  સૌથી મોટું માધ્યમ બની રહી છે એટલે લોકો હવે તેના સાથે જોડાઈ રહ્યા છે.

આનંદ કહે છે કે, ઝારખંડમાં ડુક્કર પાલનનો વ્યવસાય કોઈ નવી વાત નથી,ત્યાંના લોકો પંરપરાગત રીતે ડુક્કર પાલન કરતા આવ્યા છીએ. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે અને ડુક્કર પાલન નવી ટેકનોલોજીના સાથે થઈ રહ્યો છે. વૈજ્ઞાનિક શોધખોળ પછી ડુક્કર પાલનમાં મોટો ફેરફાર જોવા મળ્યુ છે અને હું એજ પદ્ધતિને અપનાવી ને ડુક્કર પાલન કરુ છુ, જેથી મારી આવકમા વધારો થયો છે.    

 બેંકની નોકરી છોડી દીધી

નોંધણીએ છે કે, આનંદ સંજીવ પૂર્તિએ પૂણેથી એમબીએનો અભ્યાસ કર્યો છે.જેના પછી તેમને બેકમાં નોકરી (Bank Job) મળી ગઈ. પરંતુ નોકરી પંસદના આવવાના કારણે તેમને નોકરી છોડી દીધી. આંદન પૂણેથી વર્ષ 2010માં પોતાના ગામ પરત ફર્યો અને પોતાના રોજગાર શોધવા લાગ્યો. ત્યારે તેમની ઓળકાણ એક પ્રોફેસર જે. એસ સોરેનના સાથે થઈ. જેમણે મને ડુક્કર પાલન (Pig Farming) કરવાની સલાહ આપી.   આનંદે કૃષિ વૈજ્ઞાનિક ખેતી કેન્દ્રમાંથી ડુક્કર ઉછેરની (Pig Farming) તાલીમ લીધી, તાલીમ મેળવ્યા પછી તેણે ડુક્કર પાલનનો વ્યવસાય શરૂ કર્યો..

Pig
Pig

જમા કરેલી મૂડીથી ડુક્કરની ખેતી શરૂ કરી

પ્રોફેસરના સલાહ આપ્યા પછી આનંદે પોતાની જમા કરેલી કેટલીક મૂડીથી ગામમાં જ ડુક્કર પાલનનો વ્યવસાય શરૂ કર્યો. શરૂઆતમાં, તેની પાસે પાંચ માદા ડુક્કર, એક નર ડુક્કર હતા. પરંતુ ડુક્કરની યોગ્ય સંભાળ માટે વધુ રૂપિયાના અભાવે તેમણે તે વેચવાની ફરજ પડી, અને બાદમાં તેણે ફરી સરકારની મદદ લીધી. અને તેને સરકારી ગ્રાન્ટ પર છ લાખ રૂપિયા મળ્યા, જેમાંથી તેણે ફરી શરૂઆત કરી.આજે આનંદ ડુક્કર પાલનના વ્યવસાયથી (Business) વાર્ષિક ચારથી સાડા ચાર લાખ રૂપિયાની કમાણી કરે છે.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More