
જ્યારે ખેડૂત અથાક મહેનત કરે છે ત્યારે તેઓને અઢળક ઉત્પાદન મળે છે, પરંતુ જ્યારે તેઓ અથાક મહેનત સાથે ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરે છે ત્યારે તેની ઓળખ પ્રગતિશીલ ખેડૂત તરીકે થાય છે. આમ જ એક પ્રગતિશીલ ખેડૂત છે ઉત્તર પ્રદેશના અંકિત. જેઓ મહિન્દ્રા ટ્રેક્ટરની ટેક્નોલોજીના ઉપયોગ કરીને ફક્ત અઢળક ઉત્પાદન નથી મેળવ્યું પરંતુ બીજા માટે પ્રેરણા બનીને પણ ઉભરી આવ્યો છે. ક્યારે પરંપરાગત ખેતી કરી વધુ સમય ખેતરમાં પસાર કરનાર અંકિતે આજે મહિન્દ્રા નોવો લીઘા પછી ટૂંક સમયમાં પોતાના કામ પતાવીને પરિવાર સાથે મજા માણે છે. 605 નોવો સાથે તેઓનો કામ અડધો અને કમાણી બમણી થઈ ગઈ છે.
અંકિત માટે આધુનિક ખેતીનો સાથી બન્યો મહિન્દ્રા નોવો 605
અંકિતે મહિન્દ્રા સાથે પોતાની સફળતાની યાત્રાને લઈને વાત કરતા કહે છે કે મહિન્દ્રા 605 નોવો તેમની ખેતી પદ્ધતિ સંપૂર્ણપણે બદલી નાખી છે. તેનો ડીઝલ સેવર, નોર્મલ અને પાવર મોડ ફક્ત તેઓનો કામ સરળ નથી બનાવ્યું પરંતુ ડીઝલ પર થતું તેઓના ખર્ચને પણ ઘટાડવાનો કામ કર્યો છે. વધુમાં જણાવતા અંકિત કહે છે કે તેના ડીઝલ સેવર મોડના કારણે ટ્રેક્ટર લોડ લીધા વગર ચાલે છે અને ડીઝલની બચત કરે છે. 605 નોવો થકી કોઈ પણ કાર્ય સરળતાથી પૂર્ણ થઈ જાય છે. એજ નહીં તેના પાવર મોડ જ્યારે માટી ભીની હોય અને ટ્રેક્ટર પર વઘુ ભાર હોય, ત્યારે ટ્રેક્ટરને વધુ શક્તિ આપે છે અને આથી કામ કોઈપણ વિક્ષેપ વગર પૂર્ણ થાય છે.

કૃષિ કાર્યે બન્યો સરળ
મહિન્દ્રા 605 નોવોની ખાસિયત જણાવતા અંકિત કહે છે કે તેનું સીઆરડીઆઈ એન્જિન વધુ શક્તિશાલી છે અને ઈંઘન કાર્યક્ષમ છે. તેનું પ્રદર્શન એટલું ઉત્તમ છે કે આ ટ્રેક્ટર ખેતરમાં કોઈપણ પરિસ્થિતિમાં નિષ્ફળ જતું નથી. આ ઉપરાત તેના અંદર આપવામાં આવેલ ડિજિટલ ડેશબોર્ડના કારણે દર વખતે એન્જિનની સ્થિતિ તપાસવા માટે ટ્રેક્ટરનું બોનેટ ખોલવું પડતું નથી. અંકિતે જણાવ્યું કે હવે તેઓ ટ્રેક્ટર ચલાવતા વખતે ફોન પર વાત પણ કરી શકે છે અને ગીતો પણ સાંભળી શકે છે, જો કે પહેલા શક્ય નહોંતા. મહિન્દ્રા 605 નોવોની ઓટો એન્જિન પ્રોટેક્શન ફીચરના કારણે તેઓ વધુ અને ઝડપતી ગરમ થતું નથી અને લાંબા સમય સુધી કોઈપણ ચિંતા વગર ખેતરમાં કામ કરી શકાય છે. અંકિત કહે છે કે આ ટ્રેક્ટરની તુલનામાં તેની લાઇટિંગ ખૂબ સારી છે, જેના કારણે રાત્રે પણ સરળતાથી કામ કરી શકાય છે.
આ પણ વાંચો:echnology: હવે નહીં બગડે ખેડૂતોનો પાક, IIT કાનપુર વિકસાવી નવી ટેક્નોલોજી

મહિન્દ્રા 605 નોવો ખેડૂતો માટે એક ઉત્તમ વિકલ્પ .
મહિન્દ્રા 605 નોવો એ અકિંતની ખેતીને સરળ જ બનાવી નહીં પરંતુ તેમની ઉત્પાદન ક્ષમતા અને નફામાં પણ વધારો કર્યો છે. અંકિત હવે સમયની બચત કરીને બીજા મહત્વના કાર્યો પર પણ ધ્યાન કેંદ્રીત કરી શકે છે. અંકિત દરેક ખેડૂતને સંદેશ આપતા કહે છે કે જો ખેડૂત ભાઈયો તમે તમારી ખેતીને ઉન્નત અને નફાકારક બનાવવ માંગો છો. તો મહિન્દ્રા 605 નોવો તમારા માટે એક ઉત્તમ વિકલ્પ છે. કેમ કે મહિન્દ્રા 605 નોવો ફક્ત એક ટ્રેક્ટર નથી પરંતુ દરેક ખેડૂતના સ્વપ્નને સાકાર કરવા માટેનો સાથી છે. અંકિતની સફળતાની વાર્તા આપણને જણાવે છે કે યોગ્ય ટેક્નોલોજી અને સખત મહેનતથી ખેતીને વધુ ઉત્પાદક અને નફાકારક કેવી રીતે બનાવી શકાય છે.
Share your comments