Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

એક સમયનો એન્જીનિયર આજે કરે છે પશુપાલન, કમાણી અધધ..

કોરોના રોગચાળાના કારણે ઘણ લોકોને તેમની નોકરીમાંથી કાઢી દેવામાં આવ્યો છે. જેથી પરેશાન થઈ કેટલાક લોકોતો આખા પરિવારના સાથે આપઘાત કરી લીધા અને કેટલાક લોકો પોતાનાને સંભાળી ને આગળ વધીયુ. તેમનામાંથી જ એક છે જયગુરુ આયર

Amansinh Jadeja
Amansinh Jadeja
જયગુરુ આયર
જયગુરુ આયર

કોરોના રોગચાળાના કારણે ઘણ લોકેને તેમની નોકરીમાંથી કાઢી દેવામાં આવ્યો છે. જેથી પરેશાન થઈ કેટલાક લોકોતો આખા પરિવારના સાથે આપઘાત કરી લીધા અને કેટલાક લોકો પોતાનાને સંભાળી ને આગળ વધીયુ. તેમનામાંથી જ એક છે જયગુરુ આયર

કોરોના રોગચાળાના કારણે ઘણ લોકેને તેમની નોકરીમાંથી કાઢી દેવામાં આવ્યો છે. જેથી પરેશાન થઈ કેટલાક લોકોતો આખા પરિવારના સાથે આપઘાત કરી લીધા અને કેટલાક લોકો પોતાનાને સંભાળી ને આગળ વધીયુ. તેમનામાંથી જ એક છે જયગુરુ આયર. જયગુુરુ પેેશેથી એક એન્જીનિયર હતુ પરંતુ કોરાના રોગચાળાને કારણે તે પોતાની નોકરીથી હાથ ધોઈ બૈઠો. 

જયગુરુ હાર નથી માની તે આગળ વધિયુ અને પશુપાલનના કામ શરૂ કરવાનુ નક્કી કર્યુ. તેમની પોતાની ડેરી છે જેથી તે લાખોની કમાણી કરે છે. 26 વર્ષિય જયગુરુ કહે છે કે જ્યારે તે પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતુ હતુ ત્યારે તેની સૈલરી મહિના 22 હજાર હતી પરંતુ હવે મે પોતાની ડેરીથી લાખોની કમાણી કરુ છુ. 

પિતા પણ કરતા હતા ગૌપાલન 

જયગુરુ કહે જણાવે છે કે મારા પિતા પાસે પણ ધણી ગાયો હતી અને જ્યારે હું નાનો હતુ તો ત્યારે પોતાના પિતા સાથે ગાયોની સંભાળ રાખતા હતા.એટલે મને ગાયો સાથે રહવાનો ગમે છે અને ખબર છે કે કેવી રીતે પશુપાલન કરી શકાય છે. તે જણાવે છે કે કોરાના પછી તેની નોકરી જતિ રહી તો તે ગાંવ આવી ગયો અને પોતાના પિતા સાથે ખેતરમાં કામ કરીને વિચારવા લાગ્યુ  કે કેવી રીતે અપ્પાના વેપારને આગળ વધારવામાં આવે. જયગુર જણાવે છે મે ત્યારે નક્કી કર્યુ કે આપણે ડેરી ફાર્મની સ્થાપના કરીશુ, ત્યારથી જ હું ડેરીના કામ સાથે સંકળાયેલા છું. 

અન્જેનિયર ખેડૂત પોતાના ખેતર માટે કર્યુ વીજળી ઉતપન્ન, ખેતર બન્યુ આકર્ષનનો કેંદ્ર

આવી રીતે કરી શરૂઆત 

જયગુરુ જણાવે છે કે, મેં મારા બિજનેસના વિસ્તાર માટે સૌથી પહેલા 10 એકર જમીન ખરીદી અને ત્યાં 10 પશુઓ સાથે પશુપાલનની શરૂઆત કરી. સાથે જ તેમા અખરોટનો વાવેતર પણ કર્યુ. ગાયના છાણનો પણ વેંચાણ કરું છુ. અને ઘણા વીડિયો જોવા સાથે જ મેં પંજાબ જઈને ટ્રેનિગ પણ લીધી છે. હવે દર મહીને છાણની એક હજાર થૈલીઓ વેંચાયે છે અને તેથી મને 10 લાખ રૂપિયાની સાલાના કમાણી થાય છે. 

દૂધનો વેંચાણ 

ગાયના છાણના સાથે તે દૂધનો પણ વેંચાણ કરે છે. દર મહીના 750 લિટર દૂધ અને 30થી 40 કિલો ધીનો વેંચાણ થાય છે. મારા પાસે 10 લોકોના સ્ટાફ છે જે દુધ કાઢવા માટે મશીનોના પ્રયોગ કરે છે.હુ બહુ ખુશ છુ કેમ કે હું લોકોને ઓર્ગેનિક વસ્તુઓ ખવડાવી રહ્યા છુ વગર કોઈ રસાયણીક મિશ્રણના. નોંઘણીએ છે કે તેમને મૃત ગાયોમાંથી ખેતર માટે ખાતર બનાવવાનો રસ્તો પણ શોઘી કાઢ્યો છે. અને તે ગોબરની સ્લરીનો પણ વેંચાણ કરે છે. 

Share your comments

Subscribe Magazine

More on Success Story

More