Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

વાવઝોડાએ લીંબુને લઈ ગયું પોતાની સાથે, ભાવમાં મોટા પાચે ઉછાળા

લીમ્બુનો સ્વાદ ફરથી વધું ખાટા થઈ ગયા છે. વિતેલા ઉનાળામાં લીમ્બુએ લોકોના જીબડાને ખાટા કરી દીધા હતા. ને હજુ તો ઉનાળાની શરૂઆત પણ નથ થઈ અને લીમ્બુના ભાવ ઉંચા થવા શરૂ થઈ ગયા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
વાવાઝોડાના કારણે લીંબુના ભાવમાં વઘારો
વાવાઝોડાના કારણે લીંબુના ભાવમાં વઘારો

લીમ્બુનો સ્વાદ ફરથી વધું ખાટા થઈ ગયા છે. વિતેલા ઉનાળામાં લીમ્બુએ લોકોના જીબડાને ખાટા કરી દીધા હતા. ને હજુ તો ઉનાળાની શરૂઆત પણ નથ થઈ અને લીમ્બુના ભાવ ઉંચા થવા શરૂ થઈ ગયા છે. આ વર્ષે ઉનાળાની શરૂઆત થવાના નાનકડા સમય પહેલા ડુંગળી અને લસણ મોંઘા થયાને હવે લીમ્બુ પણ મોંઘા થઈ ગયા છે. લીંબુના ભાવ વધતાના સાથે જ હવે આ સવાલ ઉભા થઈ રહ્યો છે કે આખું ઉનાળા તેનું ભાવ હવે કેટલો રહેવાનો છે.   

.શિયાળા હજુ વિદાય લીધી નથીને મોંઘાઈ વઘારો થવા લાગ્યો  

ઉત્તર અને પશ્ચિમ ભારતમાં હાલ શિયાળાનું મૌસન ચાલી રહ્યું છે. છતાયે લીંબુનો ભાવ આસમાને પહોંચી ગયા છે. આ દરમિયાન હવે ઉનાળા આગમી મહીનેથી અસર વર્તાવવા શરૂ કરશે. તેના સાથે જ લીમ્બુના ભાવમાં વધારો સર્જાશે. કેમ કે ઉનાળામાં લોકોએ લીંબુનું ઉપયોગ મોટા ભાગે કરે છે. જોકે હાલમાં લીંબુની આવક ઓછી નોંઘવામાં આવી રહી છે. જેના કારણે તેના ભાવ પર અસર જોવા મળી રહ્યો છે. આથી લીંબુના ભાવમાં વિતેલા વર્ષ કરતા વધારો જોવા મળી રહ્યું છે.

હોલ સેલ શાકમાર્કેટમાં લીંબુના ભાવ

રાજ્યની હોલસેલ શાકમાર્કેટમાં લીંબુના ભાવમાં ગત મહીના કરતા પ્રતિ મણનો 600 થી 800 રૂપિયાનું ભાવ જોવા મળી રહ્યો હતો. જોકે હાલમાં 1800 થી 2000 રૂપિયા જોવા મળી રહ્યું છે. બીજી બાજુ જો આપણે પ્રતિ કિલો ભાવે જોવા જઈએ તો લીંબુ હાલ માર્કેટમાં 150 થી 200 રૂપિયા કિલોની આજુબાજુ વેચાઈ રહ્યો છે. જણાવી દઈએ કે રાજ્યમાં લીંબુની આવક સૌથી વધુ દક્ષિણ ભારત તરફથી હોય છે. જેમાં હૈદરાબાદથી સૌથી વધુ આવક થાય છે. પરંતુ ચાલુ વર્ષે હવામાનના કારણે દક્ષિણ ભારતમાં લીંબુની આવક પર અસર જોવા મળી રહી છે.  

વાવાઝોડાના કારણે લીંબુના પાકમાં ઉતારો ઓછું

મળેલી માહિતી મુજબ દક્ષિણ ભારતમાં વરસાદ અને વાવાઝોડાના કારણે લીંબુના પાકમાં ઉતારો ઓછા થઈ ગયો છે. જેની અસર મહારાષ્ટ્રમાં પણ દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં નવી આવક શરુ નહીં વધવાને લઈ ભાવ આસમાને આંબ્યા છે. જોકે નવી આવક સાથે ભાવમાં ઘટાડો થાય એવી આશા રાખવામાં આવી રહી છે.

Share your comments

Subscribe Magazine

More on News

More