ગુજરાત સરકાર વર્ષ 1995 થી ખેડૂત, ગરીબ અને મધ્યવર્ગના લોકો માટે કામ કરી રહી છે, તે કહવાનું છે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલનો. ખેરાલુ ખાતે નવું APMC ના લોકાર્પણ કાર્યક્રૃમમાં તે વાત નીતિનભાઈએ કીધુ. સાથે જે તે કહ્યુ કે, ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં સરકારે અનેક નિર્ણય લીધુ છે.
ગુજરાત સરકાર વર્ષ 1995 થી ખેડૂત, ગરીબ અને મધ્યવર્ગના લોકો માટે કામ કરી રહી છે, તે કહવાનું છે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલનો. ખેરાલુ ખાતે નવું APMC ના લોકાર્પણ કાર્યક્રૃમમાં તે વાત નીતિનભાઈએ કીધુ. સાથે જે તે કહ્યુ કે, ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં સરકારે અનેક નિર્ણય લીધુ છે. વડા પ્રધાન નરેંદ્ર મોદીના વિષયમાં જણાવતા તેને કહ્યુ કે વડા પ્રધાના દિર્ધદૃષ્ટીને કારણે રાજ્યમાં સિંચાઈ અને પીવા માટે પાણી અછચ દૂર થઈ છે.
વડા પ્રધાન જે યોજના શરૂ કર્યુ તેના કારણે તે બધુ થયુ. નોંધણીએ છે કે જ્યારે પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને પાણીની પૂર્તી માટે સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના, સુઝલામ સુફલામ યોજના, સૌની યોજના થકી અનેકો યોજનાઓ શરૂ કરી હતી, જેથી પાણીની સમસ્ય હલ થવા માંડી. નાયબ પ્રધાન પોતના સંબોધનમાં ઉમેર્યુ હતું કે, ખેડૂતોના હિત માટે 6 હજાર કરોડની સુઞલામ-સુફલામ યોજના આજે તરહારણ બની છે, જેથી 2022માં ખેડૂતોની આવક બમણી થશે.
વીજળી વીલ ક્યારે વધ્યું નથી
નાયબ મુખ્યમંત્રી કહ્યુ કે ખેડૂતો પરેશાન ના થાય એટલા માટે 26 વર્ષથી એટલે કે 1995થી આજ સુધી ખેડૂતોને વીજળી ઓછા ભાવમાં મળે તેની ચક્કાસણી કરવામાં આવી છે, અને વીજળીનો ભાવ પણ ક્યારે વધયા નથી. સુઝલામ સુફલામ યોજના નજીકના બે કિલોમીટરના ગામમાં તળાવ ભરી આપવાની સરકારની યોજના હતી જે ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાને લઇને ત્રણ કિલોમીટર સુધી લંબાવામાં આવ્યુ છે.
દૂધ-ઉત્પાદકો પશુપાલકોના હિતમાં રૂપાણી સરકારનો મોટો નિર્ણય
વડા પ્રધાનનો આભાર
નાયબ મુખ્યમંત્રીએ દેશના વડા પ્રધાન નરેંદ્ર ભાઈ મોદીના આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેના કારણ મહેસાણા જિલ્લા સહિત વડનગર શહેરનો જીણોર્ધાર થઈ રહ્યો છે. એટલે અમે વડા પ્રધાનના આભાર માનિએ છીએ.વડનગર ખાતે વિવિધ વિકાસના કામો સહિત, પ્રખ્યાત સુર્યમંદિર મોઢેરા ગામમાં સોલાર પ્લાન્ટ તેમજ પાટણની રાણીનો વાવનો વિકાસથી ઉત્તર ગુજરાતનું નામ વિશ્વના નકશામાં અંકિત થયું છે.
આ કાર્યક્રમમાં તેમણે ડેરીઓ દ્રારા દુધના પાવડરનો નિકાસને પ્રોત્સાહન પાઠવ્યું તેમજ લાખો પશુપાલકોના હિત માટે સરકાર દ્વારા કિલોદીઠ પાવડર નિકાસમાં આપવામાં આવતી સબસીડીની માહિતી પણ આપી.
Share your comments