Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Mandi Bazar Price : જાણો શું છે ગુજરાત, રાજકોટ આજના ખેતી-વાડી ઉત્પાદન બજારના ભાવ

કૃષિ જાગરણ દ્વારા આ લેખ માં તમને રાજયના અલગ - અલગ માર્કેટના બજાર ભાવ અહિયાં આંકડા સાથે આપવા માં આવ્યા છે, જેથી કરી આંકડા ફેર -બદલ થતા રહેતા હોય છ. જેની દરેક વાચકો એ ધ્યાને લેવું

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
ખેતી-વાડી ઉત્પાદન બજારના ભાવ
ખેતી-વાડી ઉત્પાદન બજારના ભાવ

કૃષિ જાગરણ દ્વારા આ લેખ માં તમને રાજયના અલગ - અલગ માર્કેટના બજાર ભાવ અહિયાં આંકડા સાથે આપવા માં આવ્યા છે, જેથી કરી આંકડા ફેર -બદલ થતા રહેતા હોય છ. જેની દરેક વાચકો એ ધ્યાને લેવું, જે ખેડૂત મિત્રોને ભાવ બજાર ભાવ માટે ઉભી થતી મુશ્કેલી વેઠવી પડતી હોય છે માટે કૃષિ જાગરણ પ્લેટફોર્મ પર તમને અહિયાં એક ક્લિક્સ માં ઘરે બેઠા -બેઠા બજાર ભાવની જાણકારી ખેડૂત મિત્રોને મળતી રહે છે. 

રાજકોટ બજાર ભાવ 08/01/2024

  • કપાસ બી.ટી.1205  1512
  • ઘઉં લોકવન494  557
  • ઘઉં ટુકડા528  603
  • જુવાર સફેદ810  955
  • જુવાર પીળી440  550
  • બાજરી400  518
  • તુવેર1450  2000
  • ચણા પીળા901  1074
  • ચણા સફેદ1851  2815
  • અડદ1400  1800
  • મગ1400  2292
  • વાલ દેશી2000  2350
  • ચોળી3198  3330
  • મઠ1001  1275
  • વટાણા420  925
  • સીંગદાણા1670  1725
  • મગફળી જાડી1110  1454
  • મગફળી જીણી1100  1310
  • અળશી850  950
  • તલી2820  3401
  • સુરજમુખી540  630
  • એરંડા1090  1130
  • સુવા1775  1775
  • સોયાબીન850  913
  • સીંગફાડા1150  1645
  • કાળા તલ2800  3170
  • લસણ3000  4380
  • ધાણા1120  1450
  • મરચા સુકા1300  4000
  • ધાણી1200  1581
  • વરીયાળી1250  1250
  • જીરૂ5380  6450
  • રાય1050  1400
  • મેથી980  1192
  • અશેરીયો1475  1475
  • કલોંજી2925  3185
  • રાયડો944  969
  • રજકાનું બી2800  3300
  • ગુવારનું બી1011  1011
  • મકાઇ લીલી140  280
  • લીંબુ400  800
  • બટેટા130  471
  • ડુંગળી સુકી130  290
  • ટમેટા100  200
  • સુરણ500  900
  • કોથમરી150  250
  • મુળા200  350
  • રીંગણા400  700
  • કોબીજ200  300
  • ફલાવર350  530
  • ભીંડો600  900
  • ગુવાર800  1200
  • ચોળાસીંગ500  780
  • વાલોળ380  650
  • ટીંડોળા350  620
  • દુધી100  250
  • કારેલા400  700
  • સરગવો600  1000
  • તુરીયા700  1100
  • પરવર400  800
  • કાકડી400  750
  • ગાજર200  350
  • વટાણા300  600
  • તુવેરસીંગ650  950
  • ગલકા500  800
  • બીટ100  240
  • મેથી200  450
  • વાલ600  900
  • ડુંગળી લીલી 220  430
  • આદુ1400  1800
  • ચણા લીલા120  350
  • મરચા લીલા300  600
  • હળદર લીલી550  950
  • લસણ લીલું1500  1800
દૈનિક માર્કેટ બજાર ભાવ - જૂનાગઢ
દૈનિક માર્કેટ બજાર ભાવ - જૂનાગઢ

બજાર ભાવ પ્રમાણે તમે જોઈ ચકાસી અને તેની પરખ કરી શકો છો કે કઈ જગ્યા એ કેટલો ભાવ ચાલી રહ્યો છે અને તેમાં કેટલા ભાવની સમતલ માં આવી રહ્યો છે. 

દૈનિક માર્કેટ બજાર ભાવ
દૈનિક માર્કેટ બજાર ભાવ

ઉપર આપેલ ખેડબ્રહ્મા માર્કેટના બજાર ભાવ ઉપર કોષ્ટક માં આપ્યા છે તેને અનુસરો, 

આ પણ વાંચો : APMC MARKET : રાજયના ખેડૂતોને મળશે ડુંગળીના જોઈતા ભાવ, ખેડૂતોની લાગણીને ધ્યાને રાખી રાજકોટ APMCનો મોટો નિર્ણય

કાનજી ભાઈ પટેલ માર્કેટ યાર્ડ
કાનજી ભાઈ પટેલ માર્કેટ યાર્ડ
ખેતી -વાડી બજાર  સમિતિ - ધોરાજી
ખેતી -વાડી બજાર સમિતિ - ધોરાજી

Share your comments

Subscribe Magazine

More on News

More