રાજોટ એપીએમસીમાં આજનું એટકે મંગળવાર 16 જાન્યુઆરી 2024ના બાજાર ભાવ જાહેર કરી દેવામાં આવ્યું છે. જ્યાં બાજરી 390-421 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે તો બી.ટી કપાસનું ભાવ 1150 થી 1475 જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ માર્કેટ યાર્ડમાં ઘઉં લોકવન 525થી 580 ના ભાવે વેચાઈ રહ્યું છે, આજે એપીએમસી દ્વારા જે બાજાર ભાવ જાહેર કરવામાં આવ્યું છે તેના મુજબ જાડી મગફળી 1110 થી 1295ના તલીએ વેચાશે. બીજા પાકોનો બાજાર ભાવ નીચે આપેલા છે જેને તમે ત્યાં વાંચી શકો છો.
રાજકોટ એપીએમસીના બાજાર ભાવ
|
પાક |
બાજાર ભાવ |
|
બી. ટી કપાસ |
1150 થી 1474 |
|
લોકવન ઘઉં |
525 થી 580 |
|
ટૂકડા ઘઉં |
540 થી 650 |
|
સફેદ જુવાર |
750 થી 905 |
|
બાજરી |
390 થી 4221 |
|
તુવેર |
1450 થી 1920 |
|
પીળા ચણ |
950 થી 1126 |
|
સફેદ ચણ |
1900 થી 2800 |
|
અડદ |
1400 થી 1835 |
|
મગ |
1350 થી 2100 |
|
દેશી વાલ |
1350 થી 2510 |
|
મઠ |
1000 થી 1280 |
|
સીંગદાણા |
1680 થી 1775 |
|
જાડી મગફળી |
1110 થી 1365 |
|
જીણી મગફળી |
1100 થી 1295 |
|
તલી |
2600 થી 3035 |
|
સુરજમુખી |
630 થી 927 |
|
એરંડા |
1085 થી 1130 |
|
સુવા |
1780 |
|
સોયાબીન |
895 થી 906 |
|
સીંગફાકા |
1190 થી 1660 |
|
કાળા તલ |
2818 થી 3141 |
|
લસણ |
2400 થી 3480 |
|
ઘાણા |
1150 થી 1400 |
|
સૂકા મરચા |
1500 થી 3600 |
|
ઘાણી |
1230 થી 1550 |
|
વરીયાળી |
1400 થી 1451 |
|
જીરૂ |
5100 થી 5812 |
|
રાય |
1150 થી 1370 |
|
મેથી |
900 થી 1200 |
|
ઇસબગુલ |
2485 |
|
રાયડો |
920 થી 970 |
|
રજકાનું બી |
3074 |
|
ગુંવારનું બી |
1000 થી 1010 |
|
લીંબુ |
350 થી 740 |
|
બટેટા |
140 થી 450 |
|
ડુંગળી સુકી |
130 થી 350 |
|
ટમેટા |
110 થી 250 |
|
સુરણ |
400 થી 700 |
|
કોથમીર |
150 થી 300 |
|
મુળા |
230 થી 330 |
|
રીંગણ |
310 થી 640 |
|
કોબીજ |
140 થી 230 |
|
ફલાવર |
340 થી 540 |
|
ભીંડો |
700 થી 800 |
|
ગુવાર |
600 થી 900 |
|
ચોળાસીંગ |
440 થી 810 |
|
વાલોળ |
300 થી 450 |
|
ટીંડોળા |
300 થી 630 |
|
દૂધી |
100 થી 300 |
|
કારેલા |
390 થી 670 |
|
સરગવો |
350 થી 700 |
|
તુરીયા |
640 થી 930 |
|
પરવર |
430 થી 600 |
|
કાકડી |
310 થી 730 |
|
ગાજર |
150 થી 330 |
|
વટાણા |
310 થી 690 |
|
તુવેરસીંગ |
630 થી 930 |
|
ગલકા |
390 થી 530 |
|
બીટ |
140 થી 250 |
|
મેથી |
250 થી 450 |
|
વાલ |
430 થી 640 |
|
લીલી ડુંગળી |
230 થી 450 |
|
આદુ |
1340 થી 1750 |
|
લીલા ચણા |
140 થી 350 |
|
લીલી મરચા |
350 થી 700 |
|
લીલી હળદર |
610 થી 940 |
|
લીલું લસણ |
1250 થી 1540 |
|
લીલી મકાઇ |
150 થી 260 |
Share your comments