રાયડો (Mustered) એક રવિ પાક છે જેની ખેતીની શરૂઆત હવે થવા જઈ રહી છે. તેલીબિયાનો પાક રાયડોથી ખેડૂતોને ખૂબ સારો ઉત્પાદન મળે છે.જેને જોતા કેંદ્ર સરકારે રાયડોની ખેતી કરવા વાળા ખેડૂતોને ખૂશખબર આપ્યુ છે. મોદી સરકારે (Modi Sarkar) મુખ્ય રવી પાક રાયડોના લઘુત્તમ ટેકાના ભાવમાં (MSP) 400 ટકાનો વધારો કર્યુ છે. જે 2022ના અંત સુધી ખેડૂતોની આવક વધારમાં મદદરૂપ થશે.

કેટલી વધી રાયડોની એમએસપી
કેંદ્ર સરકારે એમએસપી પર 400 રૂપિયાનો વધારો કરતાના સાથે જ રાયડોનો ભાવ આગામી સીઝન માટે 5050 રૂપિયા થઈ ગયો છે, જે આ વર્ષે 4,650 રૂપિયા છે. નોંધણીએ છે કે આખા વર્ષ વિક્રમી ઉત્પાદન થયા પછી પણ રાયડોને ભાવ નીચુ નથી આવ્યુ તેની કિંમત 9 હજારથી પણ વધારે પ્રતિ ક્વિન્ટલ ચાલી રહી છે.
રાયડોની ખેતી કરવાની આ છે સાચી રીતે, જાણે તેની સુધારેલી જાતો વિશે
ઓછુ તૈયાર થતી જાતોમાં વધુ નફો
ભારતીય કૃષિ સંશોધન પરિષદ દિલ્હીની આનુવંશિકતા સંસ્થાનૃ નિષ્ણાત મૂજબ વધુ વળતર મેળવા માટે ખેડૂત ભાઈઓને ભારતીય રાયડોની જાતોને વાવેતક કરવું જોઈએ. કેમ કે તે ઓછા સમયમાં લણણી માટે તૈયાર થઈ જાય છે.
નિષ્ણાતો એ જણાવ્યુ કે દિલ્લી સ્થિત પૂસાએ રાયડોની ઘણી બધી જાતો વિકાસાવી છે. જેમનો પાક ઓછુ સમયમાં તૈયાર થાય છે અને ખેડૂતો તેણી લણણી પણ સમયસર કરી શકે છે. આ જાતોથી ખેડૂતોને વધુ ઉત્પાદન મળે છે. ખેડૂત ભાઈઓ પૂસા અગ્રણી જાતની ખેતી કરી શકે છે. તે 110 દિવસમા પરિપક્વ થઈ જાય છે. અને તે એક હેક્ટરમાં 13.5 ક્વિન્ટલ ઉતારો આપે છે.
આ સિવાય પુસા તારક અને પુસા મહેકની વહેલી ખેતી કરી શકાય છે. આ બંને જાતો 110-115 દિવસમાં પરિપક્વ થાય છે અને સરેરાશ 15-20 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે.
Share your comments