Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ: તોમર

ફેડરેશન ઓફ ઇંડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી) દ્વારા 10 એગ્રો કેમિકલ્સ કોન્ફરન્સ આયોજતિ કરવામાં આવી. જેને વર્ચુલના માધ્યમથી કેંદ્રીય કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમરે સંબોધિક કર્યુ. તોમરે પોતાના સંબોધનમાં કહ્યુ કે કેમિકલ ઉદ્યોગને આપણો નથી નકારી શકતા પણ પ્રાકૃતિની સંભાળ માટે ખેડૂતોને કેવી રીતે લાભ આરવાનું છે તેના ઉપર આપણાને વિચાર કરવું જોઈએ.

Amansinh Jadeja
Amansinh Jadeja
Narendra Singh Tomar

તેમણે કહ્યુ કે દેશમાં ખેડૂતોને ઓર્ગેનિક (Organic) ખેતીની તરફ વળવુ જોઈએ સાથે જ ખેતીમાં સંતુલન પણ વેઠવું જોઈએ. જો વ્યક્તિ પ્રાકૃતિકના વિરુધ જાય છે તો તેના પરિણામ પણ જોવા મળે છે.પ્રાકૃતિક આપદાઓ આના ઉદાહરણ છે.   

તોમરે પોતાના સંબોધનમાં આગળ જણાવ્યુ, દેશમાં નવી ટેકનોલોજી અને સરકારી વિવિધ યોજનાઓનો સીધો કરી રહ્યો છે. આ સંદર્ભે, તેમણે કાશ્મીરના કેસરનો ઉલ્લેખ કર્યુ. જ્યાં કેસરના આધુનિકતાના કારણ કેસરની કિંમત 1 લાખ પ્રતિ કિલોથી વધીને 2 લાખ પ્રતિ કિલો થઈ ગઈ છે.

ખેતી દેશની અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ

ખેતીને દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ મહત્વપૂર્ણ કહતા તોમરે જણાવ્યુ, કોવિડ કટોકટીના સમયમાં પણ કૃષિ ક્ષેત્ર સારું પ્રદર્શન કરી રહ્યું છે. કૃષિ આધારિત ઉદ્યોગોની સ્થિતિ પણ સંતોષકારક રહી છે. એટલા માટે સરકાર દ્વારા આ ક્ષેત્રને સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. સરકાર ઈચ્છે છે કે કૃષિ ક્ષેત્ર મજબૂત રીતે વિકસિત થાય અને ભારત વિશ્વ માટે પુરવઠો પૂરો પાડી શકે તેમજ દેશની જરૂરિયાતો પણ પૂરી કરી શકે.

ભારત કૃષિ બાબતોમાં 10માં ક્રમે

ભારત વિશ્વમાં મોટા ભાગની કૃષિ પેદાશોની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ કે બીજા ક્રમે છે. અને આમારા પ્રયાસો દેશને આગાળ વધવાનુ છે. પાકોના નિકાસની વાત કરીએ તો તેમા ભારતના સ્થાન વિશ્વના ટૉપ 10 દેશોમાં છે. ખેડૂતોની ઈચ્છા છે કે આ સ્થિતિને વધુ આગળ લઈ જવામાં આવે. વડાપ્રધાન મોદી ઈચ્છે છે કે કૃષિમાં રસ વધવો જોઈએ અને ખેડૂતોની આવક બમણી કરવી જોઈએ. અનેક યોજનાઓ દ્વારા આ દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.

ત્રણ કૃષિ કાયદા ખેડૂતો માટે ફાયદાકારક

કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે ખેડૂતોને એગ્રીકલ્ચર રિફોર્મ એક્ટ દ્વારા બજારની આઝાદી મળી છે. કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારનું આ મહત્વનું પગલું છે. સરકારે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન પણ શરૂ કર્યું છે. જેમાં અત્યાર સુધીમાં સાડા પાંચ કરોડ ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે. આ વર્ષે ડિસેમ્બર સુધીમાં 8 કરોડ ખેડૂતોનો ડેટાબેઝ પૂર્ણ થશે

Share your comments

Subscribe Magazine

More on News

More