Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

આઝાદીના 72 વર્ષ બાદ પણ કૃષિક્ષેત્ર વરસાદ આધારિત,સિમાંત ખેડૂતો પર વધારે અસર

ભારત વિશ્વમાં બીજા ક્રમનો સૌથી વધારે વસ્તી ધરાવે છે. ભારતમાં 60.45 ટકા જમીન કૃષિ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અલબત ભારતમાં મોટાભાગની ખેતીવાડી આજે પણ વરસાદ આધારિત છે.

KJ Staff
KJ Staff
farmer
farmer

ભારત વિશ્વમાં બીજા ક્રમનો સૌથી વધારે વસ્તી ધરાવે છે. ભારતમાં 60.45 ટકા જમીન કૃષિ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અલબત ભારતમાં મોટાભાગની ખેતીવાડી આજે પણ વરસાદ આધારિત છે. ખેડૂતોનું ભવિષ્ય તથા તેમના પરિવારનું ભવિષ્ય દેશમાં ચોમાસુ કેવું રહેશે તેના પર વધારે આધાર રાખે છે. આબોહવામાં ફેરફાર થવા સાથે કૃષિક્ષેત્રની લાઈફલાઈન પણ અનિમિત બની જાય છે. તેને લીધે ચોમાસાની પેટર્નમાં અટકી પડે છે.

કમનસિબે ભારતમાં કુલ વસ્તીનો 70 ટકા ભાગ તેમની માસિક આવક રૂપિયા 6000 અથવા 81 ડોલર ધરાવે છે. આ પૈકી મોટો હિસ્સો સિમાંત ખેડૂતોનો છે, જેઓની આવક ખૂબ જ ઓછી છે. દેશમાં નાના અને સિમાંત ખેડૂતોની સંખ્યા લગભગ 80 ટકા છે.

આબોહવામાં ફેરફાર થવાની સાથે ખેડૂતોની આજીવિકા પર તેની પ્રતિકૂળ અસર થઈ રહી છે. આ ઉપરાંત આર્થિક મોરચે જે પ્રતિકૂળ અસર સર્જાય છે તે તેમ જ પર્યાવરણને લગતા દબાણોને લીધે ખેડૂતોની સ્થિતિ વધુ ખરાબ થાય છે.

Share your comments

Subscribe Magazine

More on News

More