Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કૃષિ ક્ષેત્ર: પુરુષોથી આગળ છે ગુજરાતની મહિલાઓ

આજના સમયમાં ભારતીય સમાજમાં મહિલાઓંની સ્થિતિમાં સુધાર થવા લાગ્યો છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરૂષ કરતા આગળ છે.

KJ Staff
KJ Staff

આજના સમયમાં ભારતીય સમાજમાં મહિલાઓંની સ્થિતિમાં સુધાર થવા લાગ્યો છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરૂષ કરતા આગળ છે. પછી એ ભણવામાં હોય કે પછી બીજા કોઈ ક્ષેત્રમાં.આજે અમે કૃષિના ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણ  વિષયમાં વાત કરવાના છીએ અને એ પણ ગુજરાતી મહિલાઓનાં વિષયમાં.

કૃષિ ક્ષેત્રમાં મહિલાઓ

ગુજરાતમાં મહિલાઓંની સ્થિતિ વિષય એક અધ્યયનમાં જાણવામાં મળ્યુ છે. અધ્યયન મુજબ કૃષિમાં મહિલાઓ ની સ્થિને પુરુષોં "નારીના ત્રાસની" તરીકે ઓળખે છે. કેમ કે પુરુષ પ્રવૃતિથિ દૂર થયા પછી મહિલાઓ કડક રીતે કામ કરી રહી છે. પણ જેમ-જેમ ખેતરોમાં કામ કરતી મહિલાઓ ગાળવામાં આવેલા કલાકોની સંખ્યા વધી રહી છે તેમ-તેમ તેમનું વેતક ખરેખર ધટી રહ્યુ છે. બીજી તરફ પુરુષોના કૃષિ વિષય કહવાનુ છે કે કૃષિ હવે નફાનો વ્યવ્સાય નથી રહ્યુ એટલા માટે ખેડુત તરીકે મહિલાઓની સંડોવણી આર્થિક રીતે તો નહીં પણ કૃષિના ક્ષેત્રમાં મહિલાઓંની વધતી સંખ્યા મહિલા સશક્તિકરણનોં ઉદહારણ થઈ શકે છે.

farming
farming

મહિલાઓની વધતી સંખ્યાનો કારણ

મહિલાઓની કૃષિના ક્ષેત્રમાં વધતી સંખ્યાનો કારણ એમ પણ છે કે પુરુષ લોકો કામદાર તરીકે ગામથી બહાર નિકળીને ફર્જ બજાવા લાગ્યા છે. એટલા માટે મુખ્ય અને સીમાંત કાર્ય બન્નેમાં મહિલાઓંની ભૂમિકા વઘી ગઈ છે. એક અધ્યયન મુજબ ગુજરાતમાં 45 લાખથી વધારે મહિલાઓં કૃષિ ક્ષેત્રમાં આપણ ફર્જ બજાવે છે.

વર્ષ 2011 નીં વસ્તી ગણતકરી મુજબ રાજ્યમાં 65 ટકા મહિલાઓં કૃષિનાં ક્ષેત્રમાં સંકળાયેલી છે., જે કૃષિમાં પુરુષો કરતા 21 ટકા વધારે છે કેમ કે ગુજરાતમાં કૃષિનાં ક્ષેત્રમાં 44 ટકા પુરુષો હાથ ધરાવે છે. રાજ્યમાં 13 લાખ મહિલા ખેડુતો અને 32 લાખ મહિલાઓ કૃષિ મજૂર છે. 2011ની ગણતરી મુજબ ગુજરાતમાં 10 ટકા મહિલાઓ પાસે આપણી પોતાની જમીન છે. જે જિલ્લાઓં માં સર્વેક્ષણ હાથ ઘરવામા આવ્યોં છે એમા થી 3 હજાર ઘરોંમાં થી 1.3 ટકા મહિલાઓં ના નામે ઘરનો કાગળ છે. જેને મહિલાઓ પોતેજ પૂરા પાડિયુ છે.

મહિલાઓની સખ્ત કામગીરી

અધ્યયનમાં દર્શાવામાં આવ્યુ છે કે ગુજરાતનાં મૂળભૂત સામાજિક અને આર્થિક સંરક્ષણના કરાણે મહિલાઓ સૌથી સસ્તી અને નબળી મજૂરી તરીકે ખેતી પર પાછા પડી રહી છે. જ્યારે પુરુષો એકદમ ખેતરોની બહાર નીકળી રહ્યા છે. વિશલેષણ મુજબ મહિલા ખેડુતો પોતાના ખેતોમાં પુરુષ કરતા વધારે કામ કરે છે.

પુરુષોની તુલનામાં મહિલાઓં સખ્ત કામ કરી રહી છે. જેમ કે નીંદણ, ખેતરોની, સકાઈ, સંગ્રહ અને પશુપાલન ઉછેર. પુરુષ સભ્યો મહિલાઓને ભાગ્ય જ કામમાં મદદ કરે છે. પુરુષો બહુ ઓછા મહિલાઓ ની ઘર ખર્ચમાં મદદ કરે છે. કેમ કે પુરુષ લોકો વધારે કરતા મજૂરી કરે છે. પુરુષોની મજૂરીથી જેટલી આવક હોય છે એટલી એ તેમણ ઘરનાં ખર્ચા નથી ચલાવી શકે.

Share your comments

Subscribe Magazine

More on News

More