હાલમાં રાજ્યમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે ધરતીપુત્રો પાસે હાલમાં કોઈ રોકડ આવક નથી ત્યારે સંગ્રહ કરેલ ખેત પેદાસ વેચીને ઘર તલાવે છે અને જો તેમાં પણ પાકના ભાવ સારા ન મળે તો બેઠા બગાસા મારવા પડે છે. જો આપ ખેડૂત મિત્રોએ જાણવુ હોય કે બજારમાં ખેત પેદાશોનો શું ભાવ ચાલી રહ્યો છે તો ચિંતા ના કરો APMC માં ચાલી રહેલ તમામ પાકોના ભાવ હવે કૃષિ જાગરણના માધ્યમથી ઘરે બેઠા જાણી શકશો.
ઘરે બેઠા એક ક્લિકમાં જાણો વિવિધ પાકોના ભાવ
જે ખેડૂત ભાઈઓ પોતાનો પાક વેચવા માંગે છે અને તેમને તેમના પાકની બજારમા કેટલી માંગ છે અને શુ ભાવ ચાલી રહ્યો છે તે નથી ખબર તો ચિંતા ન કરશો આજ કૃષિ જાગરણના માધ્યમથી હું તમને જણાવીશ કે બજારમાં ક્યા પકની કેટલી માંગ છે અને કેટલો ભાવ છે .. ખેડૂત મિત્રો ખેડૂતોનો સમય બચે અને ભાડુ બચે તે હેતુથી કૃષિ જાગરણ દરરોજ રાજ્યના અલગ -અલગ જિલ્લામાં ખેત પેદાશોના શુ ભાવ ચાલી રહ્યા છે તે અંગે આર્ટીકલના માધ્યમથી ખેડૂત મિત્રોને જણાવે છે તો આજે કૃષિ જાગરણના માધ્યમથી હું આપ ખેડૂતમિત્રોને રાજકોટના APMC માં ચાલતી ખેત પેદાશોના ભાવ વિશે જણાવીશુ
રાજકોટ APMC માં તા 30/07/2021 ના રોજ રહેલ વિવિધ પાકોના ભાવ
પાકનું નામ |
પાકના ભાવ મણ (20 કિલો) દીઠ |
કપાસ બી.ટી. |
1040 થી 1755 |
ઘઉં લોકવન |
345 થી 374 |
ઘઉં ટુકડા |
354 થી 419 |
જુવાર સફેદ |
411 થી 580 |
જુવાર પીળી |
281 થી 340 |
બાજરી |
245 થી 305 |
તુવેર |
900 થી 1245 |
ચણા પીળા |
870 થી 1030 |
અડદ |
1100 થી 1440 |
મગ |
1050 થી 1312 |
વાલ દેશી |
731 થી 1025 |
વાલ પાપડી |
1350 થી 1731 |
ચોળી |
870 થી 1371 |
કળથી |
568 થી 638 |
સીંગદાણા |
1700 થી 1760 |
મગફળી જાડી |
1021 થી 1375 |
મગફળી જીણી |
1000 થી 1290 |
અળશી |
874 થી 1105 |
તલી |
1501 થી 1752 |
સુરજમુખી |
841 થી 1005 |
એરંડા |
1030 થી 1088 |
અજમો |
1471 થી 2005 |
સુવા |
750 થી 941 |
સોયાબીન |
1600 થી 1740 |
સીંગફાડા |
1210 થી 1690 |
કાળા તલ |
1313 થી 2415 |
ધાણા |
1135 થી 1280 |
લસણ |
450 થી 1100 |
વરીયાળી |
935 થી 1315 |
જીરૂ |
2270 થી 2513 |
રાય |
1300 થી 1450 |
મેથી |
1370 થી 1441 |
ગુવારનું બી |
775 થી 810 |
ઇસબગુલ |
1480 થી 2001 |
રજકાનું બી |
3150 થી 5500 |
રાયડો |
1200 થી 1350 |
રાજકોટ APMC માં તા 30/07/2021 ના રોજ રહેલ વિવિધ શાકભાજીના ભાવ
ડુંગળી સુકી |
130 થી 410 |
ટમેટા |
300 થી 600 |
સુરણ |
350 થી 550 |
કોથમરી |
300 થી 600 |
મુળા |
200 થી 350 |
રીંગણા |
150 થી 300 |
કોબીજ |
200 થી 400 |
ફલાવર |
350 થી 550 |
ભીંડો |
400 થી 600 |
ગુવાર |
650 થી 850 |
ચોળાસીંગ |
300 થી 500 |
ટીંડોળા |
300 થી 600 |
દુધી |
100 થી 220 |
કારેલા |
250 થી 380 |
સરગવો |
500 થી 700 |
તુરીયા |
200 થી 400 |
પરવર |
300 થી 550 |
કાકડી |
150 થી 350 |
ગાજર |
300 થી 500 |
કંટોળા |
1000 થી 1250 |
ગલકા |
140 થી 250 |
મેથી |
200 થી 400 |
ડુંગળી લીલી |
250 થી 450 |
આદુ |
400 થી 650 |
મરચા લીલા |
250 થી 450 |
મગફળી લીલી |
700 થી 900 |
મકાઇ લીલી |
120 થી 240 |
લીંબુ |
200 થી 500 |
બટેટા |
90 થી 250 |
Share your comments