કુલ ખરીફ વાવેતર ગત વર્ષની તુલનાએ અડધો ટકો જેવો ઘટીને ૧૧૧૫ લાખ હેકટરે પહોંચ
દેશમા ખરીફ પાકોનું વાવતર હવે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે અને બીજી તરફ સોયાબીન-મગફળી- કઠોળ સહિતનાં ખરીફ પાકોની આવકો પણ શરૂ થવા લાગી છે. પાછોતરા વાવેતર એવા એરંડાનાં વાવેતરમાં ગત વર્ષની તુલનાએ ૧.૫૬ ટકાનો ઘટાડો થયો છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયનાં તાજા આંકડાઓ પ્રમાણે દેશમાં ૨૪મી સપ્ટેમ્બર સુધીમાં કુલ ખરીફ પાકોનું વાવેતર ગત વર્ષથી અડધો ટકો જેવો ઘટીને ૧૧૧૫ લાખ હેકટરે પહોંચ્યું છે, જે ગત વર્ષે ૧૧૨૦ લાખ હેકટરમાં થયું હતું.
કઠોળનાં વાવેતરમાં બે ટકા જેવો વધારો છે જ્યારે કપાસનું વેતર છ ટકા જવું ઘટ્યું છે. જોકે વાવતર ઘટવા છત્તા ખરીફ પાકોનું વિક્રમી ઉત્પાદન થવાનો સરકારનો અંદાજ છે.
દેશમાં 24 સપ્ટેમ્બર સુધીનું ખરીફ પાકોનું વાવેતર લાખ હેકટરમાં |
|||
પાકનું નામ |
૨૦૨૧ |
૨૦૨૦ |
ફેર.(ટકામાં) |
ડાંગર |
૪૨૦.૩૬ |
૪૧૪.૬૪ |
૧.૩૮ |
કઠોળ |
૧૪૧.૫૮ |
૧૩૮.૬૩ |
૨.૧૩ |
તુવેર |
૫૦.૩૯ |
૪૮.૪૪ |
૪.૦૩ |
અડદ |
૩૯.૬૯ |
૩૮.૯૫ |
૧.૯ |
મગ |
૩૫.૩૧ |
૩૫.૪૨ |
-૦.૩૧ |
કળથી |
૦.૬૪ |
૦.૬૩ |
૧.૫૯ |
અન્યકઠોળ |
૧૫.૫૪ |
૧૫.૧૮ |
૨.૩૭ |
ધાન્યપાકો |
૧૭૫.૬૯ |
૧૮૦.૧૯ |
૧.૩૮ |
જુવાર |
૧૪.૬૪ |
૧૫.૨૧ |
-૩.૭૫ |
બાજરી |
૬૩.૩૯ |
૬૮.૬ |
-૭.૫૯ |
રાગી |
૧૦.૭૫ |
૧૦.૪૯ |
૨.૪૮ |
નાનાધાન્ય |
૪.૮ |
૪.૭૧ |
-૨.૫ |
મકાઈ |
૮૨.૧૧ |
૮૧.૧૮ |
૧.૧૫ |
તેલીબિયા |
૧૯૫.૩૬ |
૧૯૭.૯૮ |
-૧.૩૨ |
મગફળી |
૪૯.૨૮ |
૫૧.૧૬ |
-૩.૬૭ |
સોયાબીન |
૧૨૨.૧૧ |
૧૨૨.૦૧ |
૦.૦૮ |
સનફ્લાવર |
૧.૫૨ |
૧.૨૪ |
૨૨.૫૮ |
તલ |
૧૩.૪૪ |
૧૪.૧૪ |
-૪.૯૫ |
નાઈઝરસીડ |
૧.૩ |
૧.૬ |
-૧૮.૭૫ |
એરંડા |
૭.૫૭ |
૭.૬૯ |
-૧.૫૬ |
શેરડી |
૫૫.૨૨ |
૫૪.૧ |
૨.૦૩ |
શણ |
૭.૦૧ |
૬.૯૩ |
૧.૧૫ |
કપાસ |
૧૨૦.૦૬ |
૧૨૭.૮૭ |
-૬.૧૧ |
કુલ |
૧૧૧૫.૨૯ |
૧૧૨૦.૩૬ |
-૦.૪૫ |
Share your comments