કહવામાં આવે છે કે, જે માણસ આ દુનિયામાં આવ્યુ છે તેને એક દિવસ આ દુનિયાથી જવાનું છે, જે વાત 100 ટકા સાચી છે, પણ કૌણ ક્યારે જશે તેની માહિતી કૌણ પાસે નથી..હાં... જે વૈજ્ઞાનિકોની માનીએ તો ભારતમાં અંદાજીત એક વ્યક્તિની ઉમ્ર 81 વર્ષ છે, પણ અમે લોકો પોતાની બુરી આદતોથી પોતાની ઉમ્રને ઓછા કરી દીધુ છે. આજે અમે તમને એવા જ આદતોના વિષયમાં બતાવીશુ જેથી તમારા સ્વસ્થ પર બુરી અસર થાય છે અને તમારી ઉમ્ર પણ ઓછી થઈ જાય છે.પરંતુ જે તમે લોકો તે આદતોને છોડી દેશે તો ચોક્કસ પોત-પોતાની ઉમ્રમાં વધારો થઈ જશે.
સૂર્ય કિરણથી થઈ શકે છે કૈંસર
તે વાંચીને તમને ઝટકો લાગ્યોને..પણ શુ કરીએ તે સાચી વાત છે. ડોક્ટરો મુજબ સૂર્યના કિરણેના સતત સંપર્કમાં રહવાથી સ્કીન કેંસરનો ખતરો વધી શકે છે. ખાસ કરીને ગોરી સ્કીનવાળા લોકોને તે બીમારી જલ્દી પકડી શકે છે. એટલે તેવા લોકોને વધારે સાવધાન રહવાની જરુરત છે.
હીટસ્ટોકની સમસ્યા
તમે લોકો એકસરસાઈઝ કરીને પોતાના શરીરને ફીટ બનાવો છો અને તે કરવું પણ જોઈએ, પરંતુ ફિટનેસ ટ્રેનર્સના મુજબ વધારે ગરમ તાપમાનમાં એક્સરસાઇઝ કરવાથી હીટસ્ટ્રોકની સમસ્યા થઈ શકે છે. એકસપર્ટ મુજબ જ્યારે આપણ શરીરનું તાપમાન વધે છે, ત્યારે સ્કીનમાં તેજીથી બ્લડ સક્યુલેટ થવા લાગે છે જેનાથી માંશપેશિઓને પૂરતુ લોહી મળતું નથી. આ કારણે વ્યક્તિની ધડકનો વધી જાય છે. તેવમાં હીટસ્ટ્રોકની મુશ્કેલી વધી શકે છે.
સવારના નાસ્તા ચૌક્કસ કરો
આપણમાં એવા બહુ લોકો હશે જે લોકોને સવારનો નાસ્તા કરવાનુ ગમતુ નથી,એટલે તેવા લોકો વિષય તે માહિતી છે, તે લોકો સવારના નાસ્તા કરવું જોઈએ, કેમ કે મોર્નિંગ ડાયેટ ના લેવાથી તમારા સ્વસ્થને નુકસાન થાય છે.અને તમારા વજન, હોર્મોન્સ,મેમરી, હૃયુમર પર ઘણી ખરાબ અસર થાય છે. સવારના નાસ્તાના કરવાથી મેટોબોલિઝમ સુસ્ત થઈ જાય છે, જેથી તમારા વજન વધી શકે છે.
પીઓ બ્લેક કોફી, ઝડપથી ઘટવા લાગશે વજન
રાતમાં ભૂખથી ઓછા ખાવો
રાતમા ખાના વધારે નથી ખાવુ જોઈએ. કેમ કે તેથી અમને વધારે કૈલરી મળે છે અને રાતે કોઈ પ્રકારનું હલનચલન હોતુ નથી, જેથી આમારા પાંચન તંત્ર પર અસર થાય છે. તમે સવારનો નાસ્તો અને બપોરનો જમવાનું વધારે જમવું જોઈએ.
વધારે પેન કિલર્સ નથી લેવું
જ્યારે તમને દુખાવો થાય છે ત્યારે તમે તેનાથી રાહત મેળવવા માટે પેન કિલર્સની દવાઓ લઓ છો,પણ તેને ઓછી માત્રામાં જ લેવું જોઈએ કેમ કે,તેનો લાંબા સમયનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પેન કિલર્સ સતત લેવાથી અલ્સર, ગેસ્ટ્રોઈન્ટસ્ટાઈનલથી લોહી, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ અટેકની સંભાવના વધી જાય છે. આથી આવી દવાઓ ના છૂટકે જ લેવી જોઈએ.
ઓછી ઉંઘ
ઓછી અથવા અપર્યાપ્ત માત્રામાં ઊંઘ લેવાથી તમારું ધ્યાન કોઈ પણ વસ્તુમાં ઓછું થઈ જાય છે. સ્વભાવ ચિડીયો થઈ જાય છે. ડિપ્રેશન વધી શકે છે. સ્ટ્રેસ હોર્મોનમાં વૃદ્ધિ થવાથી વજન પણ વધે છે. તે સિવાય તમારી સ્કીન પર પણ તેની અસર થાય છે, સાથે હાઈ બીપીની પણ સમસ્યા થઈ શકે છે. રોજ ઓછામાં ઓછા 8 કલાકની ઊંઘ લેવી જોઈએ.
શુ તમે જાણો છો ? કે તમારી સૂવાની ટેવ દ્વારા પણ રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
સ્મોકીગ કરવું
આજના દૌરમાં દરેક માણસ સ્મોકિંગ કરવાનું સ્ટાઇલ સમઝે છે, પણ તમારા તે સ્ટાઈલ તમને મૌતની તરફ વધાવી રહ્યુ છે. હાર્ટ ડિસીઝ અને કેન્સરથી થયેલી 30 ટકા મોત માટે સ્મોકિંગ જવાબદાર છે. એટલું જ નહીં 80-90 ટકા લોકોને ફેફસાનું કેન્સર સ્મોકિંગના કારણે જ થાય છે. સિગરેટ અથવા બીડી પીવાથી મોઢાંનું, ગળાનું અથવા બ્લડર કેન્સર પણ થઈ શકે છે. તેને છોડવાની સાથે જ તેના ફાયદા તમને દેખાવાન શરૂ થઈ જશે.
Share your comments