વરસાદની ઋતુમાં જ્યારે બાહેર વરસાદ થાય છે અને માટીની મહક આવે છે, ત્યારે ચા સાથે કઈક ગરમા-ગરમા ખવાનુ મન થાય છે, જેમા સૌથી પહેલા નામ આવે છે ભજીયનો.પરંતુ આજે અમે તમને વરસાદની ઋતુમાં ભજીયાથી પણ વધારે સ્વાદીષ્ટ જમવાનુ વિષય બતાવા જઈ રહ્યા છે, કદાચ તમે તેના નામ પહેલા પણ સાભળીયા હશે.
વરસાદની ઋતુમાં જ્યારે બાહેર વરસાદ થાય છે અને માટીની મહક આવે છે, ત્યારે ચા સાથે કઈક ગરમા-ગરમા ખવાનુ મન થાય છે, જેમા સૌથી પહેલા નામ આવે છે ભજીયનો.પરંતુ આજે અમે તમને વરસાદની ઋતુમાં ભજીયાથી પણ વધારે સ્વાદીષ્ટ જમવાનુ વિષય બતાવા જઈ રહ્યા છે, કદાચ તમે તેના નામ પહેલા પણ સાભળીયા હશે. અમે જેની વાત કરી રહ્યા છે તે છે "મકાઈના સમોસા". વરસાદની ઋતુમાં આને ધરમાં બનાવીને ખાઈ શકો, કેમ કે તે ટેસ્ટી થવાના સાથે જ હેલ્દી પણ છે. તમે આ સમોસાને કેચઅપ કે પછી આમલીની ચટણી અને લીલી ચટણી સાથે ખાઈ શકો છો
મકાઈના સમોસા બનાવા માટે શુ-શુ જોઈએ છે
- 5 વાટકી મેંદો
- 3 વાટકી બાફેલા મકાઈના દાણા
- 500 ગ્રામ બાફેલા બટાટા
- 3 નાની ચમચી ઘાણાજીરુ
- 4 ચમચી તેલ મોણ માટે
- 3 નાની ચમચી આખા ધાણા
- 2 નાની ચમચી શેકેલુ જીરુ
- 2 ચમચી ગરમ મસાલો
- 2 ચમચી લાલ મરચું
- 2 ચમચી આમચૂર પાઉડર
- મીઠં સ્વાદઅનુસાર
- તેલ તળવા માટે
- થોડો ફુદીનો
તમે ઈચ્છો તો પનીરનો ટુકડો પણ ક્રશ કરીને નાખી શકો છો.
મકાઈના સમોસા બનાવવાની રીત
- મેદામાં એક ચમચી તેલનું મોણ નાંખો.
- હવે તેમાં પાણી મિક્સ કરીને લોટ બાંધી લો.
- બાફેલા મકાઈના દાણાને મસળી લો.
- બાફેલા બટાકા પણ તેમાં જ મિક્સ કરો અને બંનેને બરોબર મસળો.
- અડધી ચમચી તેલ ગરમ કરો. તેમા આખા ધાણા અને ધાણાજીરુ નાંખો.
- તે બ્રાઉન થાય કે તરત જ બધા મસાલા અને બટાકા અને મકાઈનું મિશ્રણ મિક્સ કરો.
મિશ્રણને ઠંડુ થવા દો. મેંદાના પેંડા બનાવી ગોળ વણો. હવે તેને બે ભાગમાં કાપીને દરેક અડધા ભાગમાં મિશ્રણ ભરી સમોસા બનાવો. જો ધાર બંધ ન થાય તો તેની પર પાણીનો હાથ ફેરવો અને તેને ચોંટાડો. તેલ ગરમ કરી ધીમા તાપે તળી લો. આમલીની ચટણી, ટમેટો કેચઅપ અને લીલી ચટણી સાથે ખાવો
Share your comments