Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

લીંબુ અને હળદરનું સેવન છે લાભાદાયી

લીંબુ અને હળદરનું સેવન એક સાથે કરવાથી શરીરને લગતી અનેક સમસ્યાઓ ઉપરાંત માનસિક સમસ્યાઓ દૂર થાય છે, લીંબુ અને હળદરના પાણીનું સેવન કરવાથી તણાવ ઓછો થાય છે. હળદર અને લીંબુમાં એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટિડિપ્રેસન્ટ ગુણો પણ હોય છે જે માનસિક સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે.

Himanee Chauhan
Himanee Chauhan
Health Benefits
Health Benefits

વર્ષોથી ઔષધિ તરીકે આયુર્વેદમાં હળદર અને લીંબુનો ઉપયોગ 

હળદર અને લીંબુ આપણા શરીરને સ્વસ્થ રાખવામાં ઘણી રીતે ફાયદાકારક છે. જો લીંબુ અને હળદરનું એક સાથે સેવન કરવામાં આવે તો શરીરમાંથી ઘણી સમસ્યાઓ અને બીમારીઓ દૂર કરી શકાય છે. લીંબુ અને હળદરના ફાયદા શરીરમાં સાંધાની સમસ્યાથી લઈને પાચનક્રિયાને સુધારવા સુધીના હોય છે. લિવરને સ્વસ્થ રાખવા, શરીરને ડિટોક્સ કરવા, વજન ઘટાડવામાં પણ તે ખૂબ ઉપયોગી છે. તો ચાલો જાણીએ હળદર અને લીંબુનું સેવન આપણા માટે કેટલું ઉપયોગી નીવડે છે.

અનેક તકલીફોમાં છે રામબાણ ઈલાજ

હળદર અને લીંબુ આપણા શરીરને સ્વસ્થ રાખવામાં ઘણી રીતે ફાયદાકારક છે. જો લીંબુ અને હળદરનું એક સાથે સેવન કરવામાં આવે તો શરીરમાંથી ઘણી સમસ્યાઓ અને બીમારીઓ દૂર કરી શકાય છે. લીંબુ અને હળદરના ફાયદા શરીરમાં સાંધાની સમસ્યાથી લઈને પાચનક્રિયાને સુધારવા સુધીના હોય છે. લિવરને સ્વસ્થ રાખવા, શરીરને ડિટોક્સ કરવા, વજન ઘટાડવામાં પણ તે ખૂબ ઉપયોગી છે. તો ચાલો જાણીએ હળદર અને લીંબુનું સેવન આપણા માટે કેટલું ફાયદાકારક સાબિત થાય છે. લીંબુ અને હળદરનું સેવન સ્થૂળતાને દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે. મધ અને હળદર સાથે રોજ સવારે લીંબુના રસનું સેવન કરવાથી સ્થૂળતાની સમસ્યા ઝડપથી દૂર થાય છે. લીંબુ અને હળદર ત્વચા માટે પણ ફાયદાકારક છે.

હૃદયરોગનું જોખમ ઘટશે

લીંબુ અને હળદરના સેવનથી હૃદયરોગનું જોખમ પણ ઘટે છે. જો હૃદયમાં બ્લોકેજની સમસ્યા હોય તો લીંબુ સાથે હળદર અને મધનું સેવન ફાયદાકારક છે. આ ઉપરાંત હળદરનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને કોરોના સંક્રમણથી પણ બચી શકાય છે.

માનસિક સ્વાસ્થય જાળવી રાખશે

લીંબુ અને હળદરનું પાણી માનસિક સમસ્યાઓથી પણ રાહત મેળવવા માટે ખૂબ ઉપયોગી છે. તેમનું સેવન મૂડ સ્વિગ્સંને નિયંત્રિત કરવામાં અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે. હળદર અને લીંબુમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને એન્ટીડિપ્રેસન્ટ ગુણધર્મો પણ હોય છે જે માનસિક સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે. 

વજન ઘટાડવામાં છે ઉપયોગી

લીંબુ અને હળદરનું સેવન સ્થૂળતાને દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે. મધ અને હળદર સાથે રોજ સવારે લીંબુના રસનું સેવન કરવાથી સ્થૂળતાની સમસ્યા ઝડપથી દૂર થાય છે. અને વધતુ વજન કન્ટ્રોલમાં આવે છે. તમને જણાવી દઈએ કે હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે શરીરની સમસ્યાઓમાં ઉપયોગી છે. તેના સેવનથી શરીરનું મેટાબોલિઝમ પણ સુધરે છે.

 આ પણ વાંચો : તાંબાના વાસણમાં પાણી પીવાથી વજન ઘટાડવામાં મળશે મદદ, જુઓ અનેક ફાયદાઓ

 આ પણ વાંચો : શિયાળામાં ખાલી પેટ આ વસ્તુ ખાઓ થશે ઘણો ફાયદો

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More