Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

આ યોજનાઓમાં કરો રોકાણ, મળશે સારો લાભ

કેંદ્રીય સબહકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇંડિયા (SBI) પોતાના ગ્રાહકોને ઘણા બધા તક આપે છે. જેથી તેના ગ્રાહકોને ઘણુ લાભ થાય છે. પરંતુ એસબીઆઈના કેટલાક ગ્રાહકો બેંકથી મળવા વાળા આ લાભો વાકેફ નથી, જેને જોતા કૃષિ જાગરણ ગુજરાતની તમારા માટે લઈને આવ્યો છે તમારા લાભથી જુડાયેલી તકોની માહિતી.

Amansinh Jadeja
Amansinh Jadeja
State Bank of India

માહિતી માટે તમને જણાવીએ કે, SBI ની કેટલીક યોજનાઓમાં, તમે દર મહિને માત્ર  29 રૂપિયા જમા કરીને 4 લાખ રૂપિયાનો સંપૂર્ણ લાભ લઈ શકો છો. તો ચાલો તમને આ યોજનાઓ વિશે બધું જણાવીએ.

જન ધન ખાતા ધારકો (Jan Dhan Khata )

વર્ષ 2014માં અમલમાં આવી આ યોજનનાથી જોડાયેલા લોકોને એસબીઆઈ એક વિશેષ સુવિધા આપે છે. તે પોતાના ગ્રાહકોને બેંકના તરફતી 2 લાખ રૂપિયાની આકસ્મિક વીમાનો લાભ આપે છે.

જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) .

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) હેઠળ વ્યક્તિને જીવન કવર મળે છે. આમાં વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. આ સાથે, 330 રૂપિયાના વાર્ષિક હપ્તા પર 2 લાખનો લાભ પણ છે. જો વીમાધારકનું મૃત્યુ થાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ રકમ ECS દ્વારા બેંક ખાતામાંથી લઈ શકાય છે. .

સુરક્ષા વીમા યોજના (PMSBY)

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)  હેઠળ, જીવન વીમો ઓછા પ્રિમિયમમાં આપવામાં આવે છે. આ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આવી યોજના છે, જેમાં ખાતાધારકને માત્ર 12 રૂપિયામાં 2 લાખ રૂપિયાના વીમા કવચનો લાભ આપવામાં આવે છે.

અટલ પેંશન યોજના (Atal Pension Scheme)

કેન્દ્ર સરકાર દ્વારા અટલ પેન્શન યોજના ચલાવવામાં આવી રહી છે જેથી ઓછા રોકાણ પર પેન્શનની સુવિધા પૂરી પાડી શકાય. આ યોજના હેઠળ સરકાર દર મહિને 1000 થી 5000 રૂપિયાનું પેન્શન ગેરંટી સાથે આપે છે. 40 વર્ષ સુધીનો વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે.

યોગ્ય યોજનાઓમાં રોકાણ કરીને, તમે પણ 4 લાખ રૂપિયા સુધીનો લાભ લઈ શકો છો. SBI તમારા ગ્રાહકોને આ ખાસ તક આપે છે. જો તમે પણ SBI ગ્રાહક છો, તો જલ્દીથી આ સેવાનો લાભ લો...કૃષિ અને બીજી માહિતીથી સંબધિત સમાચાર વાંચવા માટે મુલાકાત લો કૃષિ જાગરણ ગુજરાતી પોર્ટલની

Related Topics

Benifits Scheme SBI PMModi

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More