Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

દિવાળી પહેલા ખેડૂતોને પણ મળશે બોનસ, PM કિસાન હપ્તાની રકમ બમણી થવાની શકયતા

તમે જોયું હશે કે સાંભળ્યું હશે કે આઈટી સેક્ટર જેવી મોટી કંપનીઓ કે મલ્ટી નેશનલ કંપનીઓ દિવાળી પહેલા પોતાના કામદારોને દિવાળી બોનસ આપી રહી છે.સામાન્ય રીતે, કંપનીઓ દિવાળીની ભેટ તરીકે કામદારોને ખુશ કરવા માટે આવું કરે છે. આ વખતે સરકાર આપણા ખેડૂત ભાઈઓ સાથે કંઈક આવું કરી શકે છે.હા, ખેડૂતોને દિવાળીની ભેટ આપતી વખતે સરકારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે, જેનાથી ખેડૂતોને ચોક્કસ રાહત મળશે.

Amansinh Jadeja
Amansinh Jadeja
PM MODI

વાસ્તવમાં, સરકાર ખેડૂતો અને ખેતીના મનોબળને વધારવા માટે સતત પ્રયાસો કરી રહી છે, જો તમે પણ ખેડૂત છો અને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ લેવા માંગો છો અને તમે તેના માટે અરજી કરી દીધી છે, તો આ સમાચાર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

આ પણ વાંચો, પીએમ કિસાન યોજનાનો 10 મો હપ્તો ઝડપથી મેળવવા તમારે કરવું પડશે આ કામ

હપ્તામાં ડબલ નફો થઈ શકે છે

પ્રાપ્ત માહિતી અનુસાર, મોદી સરકાર દિવાળી પહેલા ખેડૂતો માટે પોતાની તિજોરી ખોલવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતી રકમને બમણી એટલે કે 6000 કરવાની યોજના બનાવવમાં આવી રહી છે.

હાલમાં સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 6000 રૂપિયા આપે છે. પરંતુ દિવાળીને ધ્યાનમાં રાખીને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર દિવાળી પહેલા બોનસ તરીકે આ રકમ બમણી કરીને 12000 રૂપિયા કરી શકે છે. જો આમ થશે તો ખેડૂતોને જે હપ્તો અગાઉ 2000 હતો તે વધીને 4000 રૂપિયા થઈ જશે.

અરજી કરવાની છેલ્લી તક 

ખેડૂતો 15 ડિસેમ્બર, 2021 સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 10મો હપ્તો મેળવી શકે છે. તમામ જરૂરિયાતમંદ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે તે માટે સરકાર ખાસ કાળજી લઈ રહી છે. તે જ સમયે, લાખો ખેડૂતો આ હપ્તો મેળવવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. જે ખેડૂતોએ હજુ સુધી પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેઓ 30 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે.

તમે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈને આ યોજના માટે અરજી કરી શકો છો. અરજી કર્યા બાદ કોઈપણ ખેડૂતને આ યોજનાનો લાભ મળશે. આવી સ્થિતિમાં જે ખેડૂત ભાઈઓએ હજુ સુધી પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, તેઓએ તાત્કાલિક અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ જેથી આવનારા દિવસોમાં તમારે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More