Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

સામાન્ય માણસની જેમ હવે ગાય-ભેંસ પણ ખાશે ચોકલેટ અને વધશે દૂધની ગુણવત્તા

પશુપાલકો માટે એક અગત્યનો સમાચાર છે. દૂધની ગુણવત્તા અને વધુ ઉત્પાદન વધારવા માટે હલે ટુંક સમયમાં બજારમાં પશુઓ માટે પણ ચોકલેટ મળવામાં આવશે. મધ્ય પ્રદેશન જબલપુરમાં સ્થિત નાનાજી દેશમુખ વેટરનરી સાયન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પશુઓ માટે આ ખાસ પ્રકારની ચોકલેટ તૈયાર કરી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ચોકલેટ
ચોકલેટ

પશુપાલકો માટે એક અગત્યનો સમાચાર છે. દૂધની ગુણવત્તા અને વધુ ઉત્પાદન વધારવા માટે હલે ટુંક સમયમાં બજારમાં પશુઓ માટે પણ ચોકલેટ મળવામાં આવશે. મધ્ય પ્રદેશન જબલપુરમાં સ્થિત નાનાજી દેશમુખ વેટરનરી સાયન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પશુઓ માટે આ ખાસ પ્રકારની ચોકલેટ તૈયાર કરી છે.

પશુપાલકો માટે એક અગત્યનો સમાચાર છે. દૂધની ગુણવત્તા અને વધુ ઉત્પાદન વધારવા માટે હલે ટુંક સમયમાં બજારમાં પશુઓ માટે પણ ચોકલેટ મળવામાં આવશે. મધ્ય પ્રદેશન જબલપુરમાં સ્થિત નાનાજી દેશમુખ વેટરનરી સાયન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પશુઓ માટે આ ખાસ પ્રકારની ચોકલેટ તૈયાર કરી છે. ગાય અને ભેંસ માટે બનાવવામાં આવેલી આ ચોકલેટ સ્વાદના સાથે પશુઓને તમામ પોશક તત્વો આપશે.

શુ નામ છે આ ચોકલેટનો?

બાળકો અને વડીલો સાથે હવે પશુઓ પણ ચોકલેટ ખાઈ શકશે. આ ચોકલેટનો નામ નર્મદા વિટા મિન લિક પાડવામાં આવ્યુ છે. આ ચોકલેટ સામાન્ય માણસોની ચોકલેટથી જૂદા છે. કારણ કે પશુઓ દ્વારા આનો સેવન કરવાથી તેમને કોઈ પણ પ્રકારનો નુકસાન થશે નહીં. તેના સેવનથી પશુઓનો સ્વાસ્થ સારો રહેશે અને તેમનો દૂધની ગુણવત્તા પણ સારી થશે. મોટા પાચે ધાસચારાના અછતના કારણે ગાયને તમામ જરૂરી ઘટકો મળતો નથી. તે સમય ઘાસચારો સિવાય આ ચોકલેટ પશુઓને પૂર્ણ પોષણ આપે છે અને ચારાની અછતના કારણે થયા સ્વાસ્થ વિકારને પણ દૂર કરે છે.

Animal Husbandry: ICAR પશુપાલકોને આપી રહ્યો છે 5 લાખ જીતવાની તક

ચોકલેટના સેવન કરાવાથી પશુઓને આયોડિન, ગોળ સહિત ઘણ પ્રકારની જરૂરી ચીજવસ્તુઓનો ફાયદા થશે. જે આની કિંમતની વાત કરીએ તો તેના ઉપર હજી વિચાર કરવામાં આવી રહ્યુ છે.

પોષક તત્વોથી સમૃદ્ધ છે ચોકલેટ

વેટરનરી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સીતા પ્રસાદ તિવારીનું કહેવું છે કે તેમણે પશુઓ માટે ખાસ પ્રકારના ફૂડ સપ્લિમેન્ટ તૈયાર કરવાની પશુ પોષણ વિભાગને જવાબદારી સોંપી હતી જેથી પશુઓને તમામ પોષક તત્વો વિપુલ પ્રમાણમાં મળી શકે. ટેક્નિકલ ભાષામાં નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ચોકલેટને ‘કેટલ ચોકલેટ’ કહેવામાં આવી રહી છે, જે ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ કરાવાશે.

આ સાથે ગાય અથવા ભેંસના ખોરાકને લગતી તમામ સમસ્યાઓ દૂર કરવી સરળ બનશે, સાથે દૂધનું ઉત્પાદન પણ વધશે. યુનિવર્સિટી ટૂંક સમયમાં ખેડૂતોને આ કેટલ ચોકલેટ ઉપલબ્ધ કરાવવા માટે સરકારને પત્ર લખવા જઈ રહી છે અને સરકારી મશીનરીના આધારે તે ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More