Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Worth knowing

આ 13 ફિલ્મો જુઓ,મળશે 1 લાખ રૂપિયા

આપણે બધા મનોરંજ મેળવવા માટે થીયેટરમાં ફિલ્મો જોવા જતા હોઈએ છીયે પરંતુ જો કોઈ તમને એમ કહે કે મફતમાં ફિલ્મો જોવાના બદલામાં કોઈ તમને એક લાખ રૂપિયા આપીશુ તો કેવું સારું. તમને એ જાણીને નવાઈ લાગશે અને તમને વિશ્વાસ નહી થાય કે કોઈ ફ્રિમાં ફિલ્મ બતાવીને તમને 1 લાખ રૂપિયા પણ આપે છે આ હકીકત છે. એક કંપની 13 હોરર ફિલ્મ અને ક્લાસિકલ ફિલ્મ જોનારા વ્યક્તિને 1300 ડોલર એટલે કે 95,448 રૂપિયાનું ઈનામ આપે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Watch Movie

કંપની કરશે આટલુ કામ

કંપનીએ વ્યક્તિના માધ્યમથી ઉચ્ચ અને નિમ્ન બજેટની ફિલ્મોના ડરના કારકની તુલના કરે છે અને સાથે હ્રદયની ગતિનું પણ ધ્યાન રાખે છે. આ માટે તેને રૂપિયા આપવામાં આવે છે.

આ ફિલ્મોનું બજેટ પણ અલગ – અલગ હશે

  • આ હોરર ફિલ્મો અલગ અલગ બજેટની હશે.
  • 13 હોરર ફિલ્મોને જોવા માટે હોરર મૂવી હાર્ટ રેટ એનાલિસ્ટની શોધ કરી રહી છે જેની મદદથી મોટા બજેટની ફિલ્મોમાં ડરની તુલનામાં ઓછા બજેટની હોરર ફિલ્મો સાથે કરાશે.
  • જે વ્યક્તિની આ મુવી જોવા માટે પસંદગી કરવામાં આવશે તેના ફિલ્મ જોતી વખતે તેના હ્રદયની ગતિને ટ્રેક કરવા માટે ફિટબિટ ડિવાઈસ લગાવવામાં આવશે.
Watch Movie
Watch Movie

આ 13 ફિલ્મો જે જોવા બાદ મળશે 1 લાખ રૂપિયા

મળતી માહિતી અનુસાર આ ફિલ્મોમાં એમિટીવિલે હોરર, એ ક્વાઈટ પ્લેસ, એ ક્વાઈટ પ્લેસ પાર્ટ 2, કેન્ડીમેન, ઈસિડિયસ, ધ બ્લેયર વિચ પ્રોજેક્ટ, સિનિસ્ટર, ગેટ આઉટ, દ પર્જ, પેરાનોર્મલ એક્ટિવિટી અને હેલોવીનના 2018 રીમેક આટલી મુવીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પસંદ પામાલ વ્યક્તિ આ મુવી જુએ છે તો તેને 1300 ડોલરનું ઈનામ આપવામાં આવશે.

ફિલ્મ જોવા માટે પસંદ થયેલ ઉમેદવારને કંપની તરફથી મળનારી વધારી વસ્તુઓ

  • કંપનીની તરફથી મૂવી મેરાથનને માટે પહેરવા માટે એક ફિટબિટ અને મૂવી જોવામાં ખર્ચ થનારા રૂપિયાને કવર કરવા માટે 50 ડોલરનું ગિફ્ટ કાર્ડ અલગથી આપવામાં આવશે.
  • આ માટે અરજદાર 26 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે. વિજેતા વ્યક્તિની જાહેરાત 1 ઓક્ટોબરના રોજ કરાશે.

Share your comments

Subscribe Magazine

More on Worth knowing

More