Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Worth knowing

શું તમારી બાઇક પણ ઓછી એવરેજ આપે છે ? માઈલેજ વધારવા અપનાવો આ ટીપ્સ

હાલના સમયમાં વધતા જતા પેટ્રોલના ભાવને કારણે આમ આદમીનું બજેટ ખોરવાઈ ગયુ છે. ભારતના લોકોને કાર ન પરવળતા મોટા ભાગના લોકો અવર જવર માટે મોટરસાયકલનો ઉપયોગ કરે છે અને તેમના મોટરસાયકલની માઇલેજ સીધી તેમના બજેટ પર અસર કરે છે. દરેક વ્યક્તિ ઇચ્છતું હોય છે કે તેની બાઇક વધુ એવરેજ આપે, જેથી તેમના નાણા બચે અને પેટ્રોલમાં ઓછા ખર્ચ થાય.

Sukhadev Thakor
Sukhadev Thakor
increase mileage

આજે અમે તમને કેટલીક એવી ટેકનિર બતાવવા જઈ રહ્યા છીએ કે, જેને અપનાવીને તમે તમારી બાઇકની એવરેજને વઘારી શકો છો અને પોતાના પૈસા બચાવી શકો છો

બ્રેક અને એક્સીલેટરનો ઉપયોગ

  • બાઇકને વધુ સ્પીડમાં ચલાવશો તો તેની એવરેજ ઓછી થઇ જશે.
  • વારંવાર સ્પીડમાં બ્રેક અને એક્સીલેટરનો ઉપયોગ કરવાથી પણ માઈલેજ ઘટે છે.
  • બાઇક ચાલતી વખતે સ્પીડને એકધારી જાળવી રાખો.
  • ખરાબ રસ્તા પર બાઇક ચલાવી રહ્યા હોવ ત્યારે બાઈકની સ્પીડ ઓછી રાખઓ.
bike give a low average
bike give a low average

બાઈકને ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવતા રહો

  • બાઇકની સમયાંતરે સર્વિસ કરાવતાં રહેશો તો તેની માઇલેઝ ઘણી હદે મેન્ટેન રહેશે.
  • સર્વિસ દરમિયાન તમારી બાઇકનું એન્જીન ઓઇલ બદલતા રહો
  • બાઈકમાં સમયાંતરે એન્જિન ઓઈલ પણ બદલતા રહેવુ જે ઘણું ફાયદાકારક છે.
  • રેગુલર સર્વિસ કરાવતાં બાઇકની એન્જીન લાઇફ વધી જાય છે.

સારી ગુણવત્તા વાળુ પેટ્રોલ નખાવો

  • ઘણીવાર સારી ક્વોલિટીનું ફ્યૂલ ન નખાવાના લીધે પણ તમારી બાઇકની માઇલ બગડી જાય છે.
  • સારી ક્વોલિટીનું પેટ્રોલ પણ બાઇલની માઇલેજના સુધારામાં મદદ કરે છે.

Share your comments

Subscribe Magazine

More on Worth knowing

More