ગુજરાતમાં ફરીથી વરસાદ ભુક્કો બોલાવશે એવા એંધાણા સર્જાઈ રહ્યા છે. વાત જાણો એમ છે કે બંગાળની ખાડીમાં વધુ એક સિસસ્ટમ સક્રિયા થતા હવામાન વિભાગે રાજ્યમાં ફરીથી ધોધમાર વરસાદની આગાહી કરી છે. જેનું અસર ગઈ કાલે જામજોધપુરમાં જોવા પણ મળ્યો હતો. જ્યાં સાંજ થતાના સાથે જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગઈ હતી. તેને જોતા હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કચ્છ અને સૌરાષ્ટ્રને છોડીને સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકશે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યારે સામાન્ય વરસાદ થઈ રહી છે, ત્યાર પછી સૌરાષ્ટ્રમાં સૂંકુ વાતાવરણ રહેશે.
નવરાત્રીની મજા બગડશે
ગુજરાતના હવામાનનને લઈને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિયા થવાથી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. આવનાર દિવસોમાં રાજ્યમાં વરસાદનો ફરી એક રાઉંડ આવી શકે છે, જો કે 22 સપ્ટેમ્બરથી લઈને 13 ઓક્ટોબર સુધી રહેશે. એટલે કે આ વર્ષશે ખલૈયાઓને વરસાદમાં ગરબો રમવા પડશે. આથી નવરાત્રીની મજા બગડી શકે છે.
ઓક્ટોબરમાં ચૌક્કસ વરસાદ ખાબકશે
આ વર્ષે નવરાત્રીનું મજા ચૌક્કસ બગશે, કેમ કે ઓક્ટોબરની શરૂઆતથી લઈને ઓક્ટોબર 13 સુધી રાજ્યાં છુટાછવાયા વરસાદ ખાબકશે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ નોંધાશે. જણાવી દઈએ કે ભેજ ઓછા થવાના કારણે સપ્ટેમ્બરના બીજા અને ત્રીજા અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી નથી. પરંતુ હવે બંગાળની ખાડીમાં સિસ્ટિમ સક્રિયા થયું ગચું છે, જેના કારણે સપ્ટેમ્બર અને ઓક્ટોબર 20 સુધી રાજ્યમાં સમય સમય પર જુદા જુદા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે.
Share your comments