Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

Weather Gujarat : જાણો કેવું રહેશે આગલા 24કલાકનું હવામાન

ગુજરાત રાજ્ય માં હવામાન વિભાગે સાવચેત રેહવાની આગાહી કરી છે.વરસાદ સાથે વધશે ઠંડીનો પારો

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
વિજિબ્લીટી ઘટી
વિજિબ્લીટી ઘટી

રાજય માં વાતાવરણને લઇ સૌ કોઈ ચિંતિત હોય છે પરંતુ થોડા સમય પહેલા વાતાવરણ માં મોટો પલટો જોવા મળ્યો છે. જેમાં દરેક રાજ્યોનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો હાલ દરિયા કાંઠે ઠંડી નહિવત છે. જેમાં ઠંડીના તાપમાન માં વધારો નોધાશે.

જોકે હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહનતીના જાણવ્યા અનુસાર આગલા 24કલાક માં વરસાદ પાડવાની શક્યતા ઓના કાળા વાદળ છવાઈ ગયા છે. જેમાં પોરબંદર, કચ્છ, દ્વારકા, ગીર, સોમનાથ, અમરેલી જેવા જિલ્લા માં વરસાદ ખાબકશે.

નલિયા માં  તાપમાન વધશે
નલિયા માં તાપમાન વધશે

સૌથી ઠંડુ ગાર નલિયા હવે ઠંડીના તાપમાન સાથે આગળ વધશે, જેથી આજનું તાપમાન ઉપર મુજબ છે, 

સૌરાષ્ટ્રની હાલની સ્થિતિ
સૌરાષ્ટ્રની હાલની સ્થિતિ

સૌરાષ્ટ્ર માં હાલ વરસાદ થી કોઈ પણ નુકસાન થવાની ભીતિ નથી, કારણ કે હાલનું  વાતાવરણ જે છે તે જ પ્રમાણે આગળનું તાપમાન સરખું જ રહેશે

Share your comments

Subscribe Magazine

More on weather

More