રાજય માં વાતાવરણને લઇ સૌ કોઈ ચિંતિત હોય છે પરંતુ થોડા સમય પહેલા વાતાવરણ માં મોટો પલટો જોવા મળ્યો છે. જેમાં દરેક રાજ્યોનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો હાલ દરિયા કાંઠે ઠંડી નહિવત છે. જેમાં ઠંડીના તાપમાન માં વધારો નોધાશે.
જોકે હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહનતીના જાણવ્યા અનુસાર આગલા 24કલાક માં વરસાદ પાડવાની શક્યતા ઓના કાળા વાદળ છવાઈ ગયા છે. જેમાં પોરબંદર, કચ્છ, દ્વારકા, ગીર, સોમનાથ, અમરેલી જેવા જિલ્લા માં વરસાદ ખાબકશે.
સૌથી ઠંડુ ગાર નલિયા હવે ઠંડીના તાપમાન સાથે આગળ વધશે, જેથી આજનું તાપમાન ઉપર મુજબ છે,
સૌરાષ્ટ્ર માં હાલ વરસાદ થી કોઈ પણ નુકસાન થવાની ભીતિ નથી, કારણ કે હાલનું વાતાવરણ જે છે તે જ પ્રમાણે આગળનું તાપમાન સરખું જ રહેશે
Share your comments