Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Others

આ ફોન બજારમાં મચાવી રહ્યો છે ધૂમ, કિંમત છે માત્ર.....

Sukhadev Thakor
Sukhadev Thakor
Mi
Mi

શુ તમને ફોટોગ્રાફીનો શોખ છે ? જો હા તો આ લેખ તમારા માટે છે અને એક નવો સ્માર્ટફોન (Smartphone) ખરીદવા માંગો છો તો 108 મેગાપિક્સલ કેમરાવાળો ફોન ખુબજ ઓછી કિંમતમાં બજારમાં આવી ગયો છે.

શાઓમીના Mi 10i 5G સ્માર્ટફોન પર ઈ કોમર્સ વેબસાઈટ એમેઝોન (Amazon)પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. શાઓમીના  Mi 10i 5G સ્માર્ટફોન  6 GB રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ (Internal storage) વાળાની કિંમત  રુ. 21,999 હજાર રૂપિયાથી શરૂ થાય છે. એમેઝોન પર આ ફોનની કિંમત 21,999 રૂપિયા છે. SBI ક્રેડિટકાર્ડ ધારકને એમેઝોન આ સ્માર્ટફોનની ખરીદી પર ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ (Instant discount)આપી રહી છે.

ફોનના ફિચસ

  • Mi 10i 5G સ્માર્ટફોન 3 કલર ઓપશન્સમાં આવે છે. પેસેફિક સનરાઈઝ (Pacific Sunrise), એટલાન્ટિક બ્લૂ (Atlantic Blue) અને મીડનાઈટ બ્લેક (Midnight Black) કલર આવે છે.
  • Mi 10iમાં 6.67 ઈંચ ફુલ HD+ (2400 x 1080 પિક્સલ) રેઝોલ્યુશન વાળી ડોટ ડિસ્પ્લે છે.
  • સ્ક્રીનનો એડેપ્ટિવ સિન્ક રીફ્રેશ રેટ 120 હર્ટ્સ છે.
  • ફ્રંટ અને બેકમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 છે.
  • એંડ્રોઈડ આધારિત MIUI 12 પર બેઝ છે.
  • ફોનની સાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
  • ક્વાલકોમ સ્નેપડ્રેગન 750G પ્રોસેસર છે
  • ફોનમાં X52 5G મોડમ છે.જે 5G કનેક્ટિવિટી સપોર્ટ કરે છે
  • 4 કેમરા આપવામાં આવ્યા છે. તેમાં અપર્ચર એફ/1.75ની સાથે 108 મેગાપિક્સલનું પ્રાઈમરી સેન્સર છે.
  • અપર્ચર એફ/2.2,
  • ફોનમાં છે 108 મેગાપિક્સલનો કેમરો,8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ એંગલ, 2 મેગાપિક્સલ મેક્રો અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેંસર છે
  • સેલ્ફી માટે 16 મેગાપિક્સલ કેમરો છે
  • ફોનની બેટરી 4820mAh છે.
  • 33 વૉટનું ફાસ્ટ ચાર્જર આપવામાં આવે છે
  • ડ્યુઅલ-સ્ટીરીઓ સ્પીકર્સ, 5 એમએમ હેડફોન જેક, યુએસબી ટાઈપ-સી પોર્ટ અને IR સેંસર પણ આપવામાં આવેલ છે

Share your comments

Subscribe Magazine

More on Others

More