Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Others

Hero Splendor ચલાવનારાઓ માટે ખુશખબરી! હવે પેટ્રોલના પૈસા નહીં ચુકવવા પડે, જાણો કેમ ?

Sukhadev Thakor
Sukhadev Thakor
Hero Splendor Electric Bike
Hero Splendor Electric Bike

ભારતમાં જ્યારે પણ સૌથી વધુ માઇલેજ આપનાર બાઇકોની ચર્ચા થાય છે તો હીરો સ્પ્લેંડરનું નામ સૌથી પહેલાં લેવામાં આવે છે. આ બાઇકની કિંમત અને મેંટેનેંસ કોસ્ટ એટલી ઓછી છે કે સામાન્ય વ્યક્તિના બજેટમાં આરામથી ફિટ થઇ જાય છે, પરંતુ ગત થોડા અઠવાડિયાથી પેટ્રોલના ભાવ એટલા વધી ગયા છે કે સામાન્ય વ્યક્તિ તેને ચલાવતાં પહેલાં પણ ઘણીવાર વિચારે છે. એટલા માટે આજે અમે તમને એક ખુશખબરી લઇને આવ્યા છે.

બાઈકની એવરેજ અને તેની કિંમત

માર્કેટમાં હીરો સ્પ્લેંડર બાઇક માટે EV Conversion Kit લોન્ચ કરી દીધી છે. જે લોકો હીરો સ્પ્લેંડર ખરીદવાના છે અને પેટ્રોલનો ખર્ચ બચાવવા માંગે છે, તેમના માટે હવે વિકલ્પ છે કે તે પોતાની ફેવરિટ બાઇકમાં ઇલેક્ટ્રિક કિટ લગાવીને પૈસા બચાવી શકે છે. આ ઇલેક્ટ્રિક કિટના ઉપયોગની RTO પાસેથી મંજૂરી પણ મળી ગઇ છે. મહારાષ્ટ્રના ઠાણે સ્થિત EV સ્ટાર્ટઅપ કંપની GoGoA1 એ તાજેતરમાં જ તેને લોન્ચ કરી છે. જેની કિંમત 35,000 રૂપિયા કહેવામાં આવી રહી છે. આ કીટ સાથે તમારે GST 6300 રૂપિયા અલગથી ચૂકવવો પડશે ઉપરાંત બેટરીનો ખર્ચ અને કનવર્જન કિટ એમ કુલ મળીને આ માટે તમારે 95 હજાર રૂપિયા જેટલો ખર્ચ થશે. આ ખર્ચ ગ્રાહકે એક જ વાર કરવાનો રહેશે અને બાદમાં આખી જીદગીનું સુખ આ કિટ બનાવતી કંપનીની દાવો છે કે એક વાર બાઈકને ફુલ ચાર્જ કર્યા પછી આ સ્પ્લેન્ડર બાઈક 151 કીલો મીટર ચાલશે આ બાઈક પર કંપની 3 વર્ષની વોરંટી પણ આપી રહી છે

Hero Splendor Electric Bike
Hero Splendor Electric Bike

તમને જણાવી દઇએ કે હાલ ભારતમાં પોપ્યુલર કંપનીઓ આવી જ ઇલેક્ટ્રિક બાઇક્સ લોન્ચ કરી નથી. જેને ફોસિલ ફ્યૂલ વેરિએન્ટની બંપર વેચાણ થઇ રહ્યું છે. એવામાં લોકો સામે સ્ટાર્ટ અપ કંપની GoGoA1 એ વિકલ્પ રાખ્યો છે, જોકે ખૂબ ખર્ચાળ છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ) આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય સ્રોતની જવાબદારી રહશે, કૃષિ જાગરણ વેબસાઇટ અથવા પેજની નહીં.

Share your comments

Subscribe Magazine

More on Others

More