ક્યારેય વિચાર્યું કે, અત્યારે આખી દુનિયાની વસ્તી કેટલી છે? નથી વિચાર્યુ ને અમે બતાવી દઈ છીએ. યુનાઇટેડ નેશન્સ (યુએન) દ્વારા તાજેતરના અંદાજ મુજબ, જુલાઈ 2021 સુધી વિશ્વની હાલની વસ્તી 7.7 અબજ છે. તેમા ભારતની વસ્તી 140 કરોડ થી વધારે છે.
ક્યારેય વિચાર્યું કે, અત્યારે આખી દુનિયાની વસ્તી કેટલી છે? નથી વિચાર્યુ ને અમે બતાવી દઈ છીએ. યુનાઇટેડ નેશન્સ (યુએન) દ્વારા તાજેતરના અંદાજ મુજબ, જુલાઈ 2021 સુધી વિશ્વની હાલની વસ્તી 7.7 અબજ છે. તેમા ભારતની વસ્તી 140 કરોડ થી વધારે છે. અંદાજ મુજબ ચીનની આમારાથી બસ 5 કરોડ વસ્તી વધારે છે. તે બધા આકડા વર્લડ મીટરનો છે. જે દરેક સેકેંડની વસ્તી ગણતરી કરે છે. થઈ શકે જ્યારે સુઘી હું આર્ટિકલ પૂરા કરૂ ત્યાર સુધી ભારત અને વિશ્વની કેટલી વસ્તી વધી જાએ. કેમ કે દર મિનટે વિશ્વમા એક બાળક જન્મ લે છે.આ લોકો અવસાન પણ પામે છે પણ તે જન્મદરથી બહુ ઓછો છે. યુએનના અંદાજ મુજબ, વિશ્વની વસ્તી 2023 સુધીમાં 8 અબજ, 2037 સુધીમાં 9 અબજ અને 2057 સુધીમાં 10 અબજ સુધી પહોંચવાની શાકયતાઓ છે.
11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ
11 જુલાઈ એટેલ 2021માં રવિવારના દિવસે વિશ્વ વસ્તી દિવસ છે. એજ સાલ તેનો મુખ્ય ઉદ્દેશય વસ્તીમાં સતત થઈ રહી વધારોને કારણે ધરતી પર જે ભાર વધી ગર્યુ છે તેના ઊપર ચર્ચા કરવાનો છે અને જાગરૂકતા ફેલાવવાનું છે કે, જો આપણે પૃથ્વી પર ઘણા લોકો સાથે ભારણ કરીએ તો તે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે.
વિશ્વ વસ્તી દિવસ, કુટુંબિક આયોજન, લિંગ સમાનતા, માનવાધિકાર, ગરીબી, માતૃત્વ આરોગ્ય અને સંતાન આપતી મહિલાઓને વિશ્વવ્યાપી સામનો કરતા આરોગ્ય વિષયો વિશે જાગૃતિ ફેલાવવા માટે પણ મનાવવામાં આવે છે.
વિશ્વની વસ્તી ગણતરી (2020-2050)
Year |
Population |
Yearly % |
Yearly |
Median |
Fertility |
Density |
Urban |
Urban Population |
|
2020 |
7,794,798,739 |
1.10 % |
83,000,320 |
31 |
2.47 |
52 |
56.2 % |
4,378,993,944 |
|
2025 |
8,184,437,460 |
0.98 % |
77,927,744 |
32 |
2.54 |
55 |
58.3 % |
4,774,646,303 |
|
2030 |
8,548,487,400 |
0.87 % |
72,809,988 |
33 |
2.62 |
57 |
60.4 % |
5,167,257,546 |
|
2035 |
8,887,524,213 |
0.78 % |
67,807,363 |
34 |
2.70 |
60 |
62.5 % |
5,555,833,477 |
|
2040 |
9,198,847,240 |
0.69 % |
62,264,605 |
35 |
2.77 |
62 |
64.6 % |
5,938,249,026 |
|
2045 |
9,481,803,274 |
0.61 % |
56,591,207 |
35 |
2.85 |
64 |
66.6 % |
6,312,544,819 |
|
2050 |
9,735,033,990 |
0.53 % |
50,646,143 |
36 |
2.95 |
6 |
ભારતની સ્થિતી
ભારતની જુલાઈ 2021ની વર્તમાનમાં વસ્તી 1,40,531,257 છે. આ યુએનનાં તાજેતરનાં ડેટાના વર્લ્ડમીટર વિસ્તરણના આધારે છે. ભારતની વસ્તી વિશ્વની કુલ વસ્તીના 17.7% જેટલી છે.
ઓછી થથી ખેતી
વિશ્વમાં જેટલી તેજીથી વસ્તી વધી રહી છે, તેટલી જ તેજીથી ખેત માટે અને રહવા માટે જમીન ઓછી થઈ રહી છે. લોકો માટે જમવાનુંની અછત થવા લાગી છે. ભારતમાં તો સ્થિતી તદ્દન ખરાબ છે...એક સર્વે મુજબ ભારતમાં 25 ટકા લોકો ગરીબી રેખા થી નીચુ છે અને ત્યા 20 ટકા લોકોનો ખાના પણ નથી મળતો. એજ સ્થિતિ પાનીને લઈને પણ છે. કેમ કે જેમ જેમ વસ્તી વધી રહી છે તેમ-તેમ પીવા લાયક પાનીની પણ ઓછો થવા લાગ્યુ છે. અને રહેવા માટે જમીન પણ કમ પડી રહી છે, જેથી જંગલોની કટાઈ થઈ રહી છે અને જાનવર શહેરની ઓર દોરી રહ્યા છે. જો એવી રીતે જ વસ્તી વધતી રહેશે તો માણસો રહશે ક્યાં.
Share your comments