ખેડૂત આંદોલનો ફરીથી જ ઉગ્ર બનવાનનો પુરવાવો મળી રહ્યા છે. કોરાનાની બીજી લહર કમ થવાના સાથે જ ખેડૂત આંદોલન પણ તેજ થવા માંડ્યુ છે. ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતના કહવું છે અમે લોકો 15 મહીનેથી ત્યા બૈસિયા છીએ પણ સરકાર હજી સુધી આમારા લોકોની વાત નથી સાંભળી... સરકાર ત્રણ જ કાળા કાયદા પાછા ખેંચવાથી મના કરી દીધુ છે.. એટલે અમે લોકો ફરીથી દિલ્લીના રૂખ કરીશુ..
ખબર મુજબ રાકેત ટિકૈતે ખેડૂત આંદોલન વાધરાવા માટે ગાઝિપુર બોર્ડર પર ટ્રેક્ટર માર્ચ કરવાની વાત કહી છે સાથે જ 2-2 જિલ્લાઓના ખેડૂતોને બારી-બારીથી બોર્ડર ઉપર ટ્રેક્ટર લઈને આવવાનું આહ્વાન કર્યુ છે. પહેલી ટ્રેક્ટર માર્ચ શુક્રવારે એટલે કે આજે બોર્ડર પર પહુંચશે અને બીજી માર્ચ પછી પહુંચવાની શાક્યતાઓ છે.
નોંધણીએ છે કે ભારતીય ખેડૂત યુનિયનના મીડિયા પ્રભારી ધર્મેંદ્ર મલિકે સહારાનપુરથી ટ્રેક્ટર માર્ચ લઈને આવ્યા છે જેમા રસ્તામા મુઝફ્ફરનગર જિલ્લાના ટ્રેક્ટર પણ તેમા શામિલ થઈ ગયા છે અને હવે તેમા મેરઠના ટ્રેક્ટર પણ શામિલ થશે એવા રાકેશ ટિકૈતનો કહવુ છે.. ભારતીય ખેડૂત યુનિયનના અધ્યક્ષ ચૌધરી નરેશ ટિકૈતની આગેવાનીમાં ટ્રેક્ટર માર્ચ શુક્રવારે સાંજે ગાઝીપુર બોર્ડર પહોંચશે
સંસદમાં થશે ખેડૂતોના ઈલાજ
આંદોલનને લઈને ખેડુત નેતા રાકેશ ટિકૈતના કહવુ છે કે ખેડુતોના ઇલાજ હવે સંસદ ભવનમાં થશે અને સરકારમા બૈઠેલા લોકોના ઈલાજ આવાતી ચુટણીમા ગામમા થશે.આપણા દેશમાં 12 મોસમ હોય છે. અલગ-અલગ સૂબામાં પણ અલગ મોસમ હોય છે માટે દરેક સૂબામાંથી ડોઝ અપાવવો પડશે. પહેલો ડોઝ પશ્ચિમ બંગાળમાં આપવામાં આવ્યો અને તેની અસર પણ દેખાઈ.બીજો ડોઝ યુપીમાં અપાશે અને પછી ઉત્તરાખંડમાં.બીમારી મોટી છે તો ઈલાજ પણ લાંબો ચાલશે. 36 મહિના થશે બીમારી ઠીક કરવામાં. દવા લગાવવાની શરૂ થઈ ગઈ છે માટે હવે ચિંતાની કોઈ વાત નથી.
ટિકૈતે પોતાની વાત સ્પષ્ટ કરતા કહ્યું કે, ખેડૂતોનો ઈલાજ સંસદમાં થશે. દિલ્હીમાં બેઠેલી અહંકારી સરકારનો ઈલાજ ગામડાઓમાં થશે. એટલે કે ગામડાના લોકો ચૂંટણી દ્વારા સરકારનો ઈલાજ કરશે. ખેડૂતોના ટ્રેક્ટરનું મોઢું આજે પણ દિલ્હી તરફ જ છે. અમે દિલ્હી જઈશું અને વાત કરીશું. હાલનું રિહર્સલ સરકારને ચેતવણી આપવા માટે છે.
Share your comments