ખેડૂત નેતા રાકેશ ટિકૈત હરિયાણના કુરૂક્ષેત્રમાં કિસાન મહાપંચાયત ને સંબોધિત કર્યુ. ખેડૂત નેતા રાકેશ ટિકૈત કહ્યુ કે આંદોલન હવે આગળ વધશે અને આંદોલન સાથે હવે દેશભરનાં ખેડૂત ભાઈઓ જોડાશે. સાથે જ ખેડૂત નેતા એમ પણ કીહ્યુ કે હવે ચાર લાખ નહિં પરંતુ 20 લાખ ટ્રેક્ટરોની રેલી નિકળશે. ખેડૂત મહાપંચાયતમાં કિસાન નેતા આઘળ વડા પ્રધાન નરેંદ્ર મોદી દ્વારા સંસદમાં આપયુ ભાષણ ને ધ્યાનમાં લઈ ને સરકાર પર નિશાના સાઘયુ.
ટિકૈત વડા પ્રધાન વિષય કહ્યુ કે તેમણે પોતાના જીવનમાં ક્યારેય પણ આંદોલન નથી કર્યુ. તે પછિ વડા પ્રધાન ને આંદોલનજીવી વિશે શુ ખભર હોય? કિસાન નેતાએ કીહ્યુ કે આંદોલન તો ભગત સિંહ પણ કર્યુ હતુ, ત્યા સુધિ ભાજપ નેતા લાલકૃષ્ણ આડવાણી પણ કર્યુ હતુ. પરંતુ આજ સુધિ વડા પ્રધાન નરેંદ્ર મોદી ક્યારે કોઈ આંદોલન નથી કર્યુ.
રાકેશ ટિકૈત આપણા સંબોધનમાં ખેડૂત આંદોલન વિષય કીહ્યુ કે અમારા લોકોનાં આ આંદોલન અક્ટોબર સુધિ શરૂ રહશે, ત્યારપછિ આંદોલન પુરૂ નહીં થાય. પરંતુ ખેડુતો બદલી-બદલીને આંદોલનની જગ્યા પર પહોંચશે. આંદોલનનો સ્તર પણ દેશવ્યાપી બનશે. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તેઓ સતત હરિયાણમાં જ કેમ કિસાન મહાપંયાસત કરી રહ્યા છે? એજ સવાલ ના જવાબમાં રાકેશ કહ્યુ કે શુ હરિયાણમાં કિસાન મહાપંચાયત કરવાનીની મનાઈ છે.
નોંધણી છે કે વડા પ્રધાન નરેંદ્ર મોદી સંસદમાં ખેડૂત આંદલોન વિષય ભાષણ આપયુ હતુ. વડા પ્રધાન કહ્યુ હતુ કે દેશમાં હાલના કુછ વર્ષોમાં એક નવો જમાતનોં જન્મ થયો છે. એજ જમાતનોં કામ સરકારના દરેક વિષય પર આંદોલન કરવાનોનો છે. એટલા માટે હું એવા લોકોને એક નવા નામ આપુ છુ. "આંદોલનજીવી"
Share your comments