CT110માં 115CCના 4 સ્ટ્રોક સિંગલ લગાડવામાં આવ્યુ છે. તેના ઈંજન 8.6PS ની પાવર અને 9.81ના ટૉર્ક જનરેટ કરે છે. કંપનીએ બાઈકમાં 4-સ્પીડનો ગિયરબૉક્સ લગાવ્યુ છે.પોતાના પાવરફુલ ઇંજનના કારણે આ બાઇક પણ 90km/hની માઇલેજ આપે છે.
ખેડૂતો માટે એક સારો સમાચાર છે. હવે ખેડૂતોને પોતાના પાક મંડી સુધી પોહચાડવા અને બીજા ખેત કામથી જોડાએલા કામ કરવા માટે પેટ્રોલ પર વધુ રૂપિયા ખર્ચ નથી કરવુ પડે, કેમ કે હવે ઓછા પેટ્રોલમાં તમને વધારે માઈલેજ મળે એવી નવી બાઇક્સ બાજારમાં આવી ગઈ છે. આ બાઇક્સ 1 લીટર પેટ્રોલમાં 90 કિમીની માઈલેજ આપે છે. તેના ઉપયોગથી આપણા ખેડૂત ભાઈઓના સાથે-સાથે બીજા લોકોને પણ રૂપિયાની બચત થશે. જે પેટ્રોલની વધતી કિંમતના આગળ તમારા બજટને એડજસ્ટ કરીને રાખશે અમે જે બાઇક્સની વાત કરી રહ્યા છે તે છે, Hero Moto crop Baja અને TVSની બાઇક્સ.
બજાજ પ્લેટિના - બજાજ PLATINA 100 Es Drum ની કિંમત દિલ્હીના એક્સ-શોરૂમ 65,056 રૂપિયા છે. બજાજે આ બાઇકમાં 4-સ્ટ્રોક, DTSi સિંગલ સિલિન્ડર એન્જિન આપ્યું છે. જે 7.9Ps નો પાવર અને 8.3Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક 1 લીટર પેટ્રોલમાં 90 કિમીની માઇલેજ આપે છે.
બજાજ સીટી બાઇક- બજાજે આ બાઇકના બે વેરીએંટ લઈને આવી છે. જેનો નામ છે CT100 અને CT110 આ બન્ને બાઇકના દિલ્લી પ્રમાણે કિંમત 58,851 રૂપિયા છે. CT100માં કંપનીએ 102CCના 4 સ્ટ્રોક, સિંગલ સિલેંડર ઇંજન આપ્યા છે. આ ઈંજન 7500RPM પર 5.81KWની મૈક્સિમમ પાવર અને 5500RPM પર 8.34NM કા પીક ટૉરેક જેનરેટ કરે છે. આ બાઇકમાં 4-સ્પીડ ગિયરબૉક્સ લગાડવામાં આવ્યુ છે.આ બાઇક પોતાના પાવરફુલ ઈંજનના કારણે 90km/h ના રફતારથી ચાલે છે.
બીજી બાજુ CT110માં 115CCના 4 સ્ટ્રોક સિંગલ લગાડવામાં આવ્યુ છે. તેના ઈંજન 8.6PS ની પાવર અને 9.81ના ટૉર્ક જનરેટ કરે છે. કંપનીએ બાઈકમાં 4-સ્પીડનો ગિયરબૉક્સ લગાવ્યુ છે.પોતાના પાવરફુલ ઇંજનના કારણે આ બાઇક પણ 90km/hની માઇલેજ આપે છે.
હીરો એચએફ ડિલ્કસ- હીરો મોટોકોર્પની આ બાઇક દેખાવમાં ઘણી સારી છે. આ બાઇકના બેઝ વેરિએન્ટની દિલ્હી એક્સ-શોરૂમ કિંમત 63,175 રૂપિયા છે જ્યારે તેના ટોપ વેરિએન્ટની કિંમત 60,025 રૂપિયા છે. કંપનીએ આ બાઇકમાં 97.2cc એન્જિન આપ્યું છે જે 5.9kw નો પાવર અને 8.5Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક 1 લીટર પેટ્રોલમાં 60 થી 70 કિમીની માઇલેજ આપે છે.
TVS સ્પોર્ટસ બાઇક- આ બાઇકનું નામ ટીવીએસની સૌથી વધુ વેચાતી બાઇકમાં પ્રથમ ક્રમે આવે છે. આ સાથે, આ બાઇકની જાળવણી કિંમત પણ ઘણી ઓછી છે. આવી સ્થિતિમાં, લોકોને આ બાઇક ઘણી પસંદ છે. TVS સ્પોર્ટ બાઇકની દિલ્હી એક્સ-શોરૂમ કિંમત 63,980 રૂપિયા છે. કંપનીએ આ બાઇકમાં 109cc નું ઈંજન આપ્યું છે જે 8.18bhp નો પાવર જનરેટ કરે છે.
Share your comments