Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ભારતથી લંદન મોકલવામાં આવી વિશ્વની સૌથી તીખી મરચાં "ભૂતિયા ઝોલકિયા"

કેંદ્રીય મંત્રી પીયુષ ગોયલ ટ્વીટ કરીને બતાવીયુ છે કે ભારતના પૂર્વતર રાજ્ય નાગાલેન્ડની કિંગ ચિલી એટલે કે ભૂતિયા ઝોલકિયા નામથી ઓળખાતી લીલી મરચાંના પહેલા ખેપ લંદન મોકલવામાં આવ્યુ છે. તે પહેલી વખત છે જ્યારે નાગાલેન્ડની આ મરીને વિદેશ મોકલવામાં આવ્યુ છે.

કિંગ ચિલી
કિંગ ચિલી

કેંદ્રીય મંત્રી પીયુષ ગોયલ ટ્વીટ કરીને બતાવીયુ છે કે ભારતના પૂર્વતર રાજ્ય નાગાલેન્ડની કિંગ ચિલી એટલે કે ભૂતિયા ઝોલકિયા નામથી ઓળખાતી લીલી મરચાંના પહેલા ખેપ લંદન મોકલવામાં આવ્યુ છે. તે પહેલી વખત છે જ્યારે નાગાલેન્ડની આ મરીને વિદેશ મોકલવામાં આવ્યુ છે.

કેંદ્રીય મંત્રી પીયુષ ગોયલ ટ્વીટ કરીને બતાવીયુ છે કે ભારતના પૂર્વતર રાજ્ય નાગાલેન્ડની કિંગ ચિલી એટલે કે ભૂતિયા ઝોલકિયા નામથી ઓળખાતી લીલી મરચાંના પહેલા ખેપ લંદન મોકલવામાં આવ્યુ છે. તે પહેલી વખત છે જ્યારે નાગાલેન્ડની આ મરીને વિદેશ મોકલવામાં આવ્યુ છે. આ મરી વિશ્વની સૌથી તીખી મરચાં તરીકે ઓળખાએ છે.

આ જાનકારી આપતા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ પોતાના ટ્વીટમાં લખિયુ કે, રાજા મરચાં, જેને કિંગ ચિલી અને ભૂતિયા ઝોલકિયા તરીકે પણ ઓળખામાં આવે છે ના પહેલો ખેપ લંદન મોકલવામાં આવ્યો છે, જે આજે લંદન પહુંચી ગયુ છે. કેંદ્રીય મંત્રીના આ ટ્વીટ પર રિટ્વીટ કરતા વડા પ્રધાન નરેંદ્ર મોદી પણ પોતાની પ્રતિક્રિયા આપી. વડા પ્રધાન પોતાના ટ્વીટમાં લખિયુ કે શાનદાર સમયાર, જે લોકો તે કિંગ ચિલી એટલે કે ભૂતિયા ઝોલકિયા ખાદી છે. ફકત, તેને જ ખબર હશે કે તે કેટલી તીખી હોય છે.

કિંગ ચિલી

કિંગ ચિલી અને ભૂતિયા ઝોલકિયાના નામથી ઓળખાતી આ મરચાંને વિશ્વની સૌથી તીખી મરચાં માનવામાં આવે છે. તેની વાવણી ભારતમાં નાગાલેન્ડ રાજ્યના પેરેન જિલ્લાની તેનિંગ વિસ્તારમાં થાય છે. લંદન મોકલવા માટે તેની લણણી કરયા પછી તેને ત્યાથી ગુવાહાટીના કૃષિ અને પ્રસંસ્કૃત ખાદ્ય નિર્યાત વિકાસ ઓથોરિટી મોકલાવામાં આવ્યા અને ત્યાં તેને પૈક કરીને દિલ્લી મોકલી દીધા. નાગાલેન્ડના આ પ્રખ્યાત મરચાંને ભૂત ઝોલકિયા કે ઘોસ્ટ પેપર કહે છે. 2008ના વર્ષમાં તેને જીઆઈ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું.

ભૂતિ.યા ઝોલકિયા
ભૂતિ.યા ઝોલકિયા

ઉત્સાહજનક પરિણામો

ગુવાહાટીના કૃષિ અને પ્રસંસ્કૃત ખાદ્ય નિર્યાત વિકાસ ઓથોરિટીએ નાગાલેન્ડ સ્ટેટ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ બોર્ડના સહયોગથી તાજા કિંગ ચિલીની પહેલી ખેપ તૈયાર કરી હતી. બંને સંસ્થાઓના સમન્વયથી જૂન અને જુલાઈ 2021માં આ મરચાંના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા અને તેના પરિણામો ઉત્સાહજનક રહ્યા કારણ કે તેને ઓર્ગેનિક રીતે તૈયાર કરવામાં આવ્યા હતા. નોધણીએ છે કે, ભૂતિયા ઝોલકિઆ બીજા મરચાં કરતા જલ્દી ખરાબ થઈ જાએ છે. એટલા માટે સૌથી વધારે જે પડકાર હતુ તે હતુ તેને મોકલવામાં આવાનુ.

કિંગ ચિલીના વાત કરીએ તો તે  સોલેનસિઆ પરિવાર સાથે સંકાળાયેલી છે. થોડા સમય પહેલા જ ગુવાહાટીના કૃષિ અને પ્રસંસ્કૃત ખાદ્ય નિર્યાત વિકાસ ઓથોરિટીએ તેને ત્રિપુરાથી લંદન અને જર્મની ફણસ, આસામથી લંદન સુધી લીંબુ, આસામથી અમેરિકા સુધી લાલ ચોખા અને ત્યાંતી દુબઈ સુધી 'બર્મી દ્રાક્ષનો એક્સપોર્ટ કરવામાં આવ્યુ હતુ. .

Share your comments

Subscribe Magazine

More on News

More