જે ખેડૂતો પાસે ઓછી જમીન હોય છે, તે વધારે વાવેતર માટે પોલી હાઉસ ખરીદી શકીએ છીએ, જેમા રિટ્રેક્ટેબલ છત બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ પાક માટે સૂર્યપ્રકાશ, ભેજ કાર્બન ડાયોક્સાઇડ જમીનનના તાપમાને ઓટોમેટિક તરીકેથી બદલવા માટે થાય છે. આની કીમત વધારે નથી થથી પણ તેથી 20થી 30 ટકા ઉત્પાદન વધારી શકાએ છે.
જે ખેડૂતો પાસે ઓછી જમીન હોય છે, તે વધારે વાવેતર માટે પોલી હાઉસ ખરીદી શકીએ છીએ, જેમા રિટ્રેક્ટેબલ છત બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ પાક માટે સૂર્યપ્રકાશ, ભેજ કાર્બન ડાયોક્સાઇડ જમીનનના તાપમાને ઓટોમેટિક તરીકેથી બદલવા માટે થાય છે. આની કીમત વધારે નથી થથી પણ તેથી 20થી 30 ટકા ઉત્પાદન વધારી શકાએ છે.
પોલી હાઉસ ખેડૂતોને નુકસાનથી બચાવે છે
વગર પોલી હાઉસની ખેતીમાં પાકના ખરાબ થવાના ડર ખેડૂતોને રહે છે. પણ જે પોલી હાઉસના જરીએ ખેતી કરવામાં આવે તો ખેડૂતને તેથી સારૂં ઉત્પદાન જ નથી મળતુ પણ તેમના પાકને પણ સુરક્ષા મળે છે. પોલી હાઉસની છતને ખેડૂત ઇચ્છા અનુસાર ખોલી અને બંદ કરી શકે છે.
હાલમાં માત્ર વેન્ટિલેટેડ પોલિહાઉસ ખેડૂતો વાપરે છે. પરંતુ હવે તમે રિટ્રેક્ટેબલ રૂફ પોલીહાઉસ' પણ વાપરી શકશે. પાકને તે જ વાતાવરણ આપી શકાશે જે ખરેખર કુદરતી હવામાનની જરૂર હોય. વરસાદ પડે તો ઉપરની છત દૂર કરીને કે ખોલીને તે વાતાવરણ આપી શકાશે. વરસાદની જરૂર ન હોય ત્યારે બંધ કરી શકાશે. પવન હોય તો છત બંધ કરી શકાશે.શિયાળામાં પાકને સૂર્યપ્રકાશની જરૂર હોય તો તે આપી શકાશે. છત દૂર કરી સૂર્યપ્રકાશ પાક સુધી પહોંચાડી શકાશે.
ઓટોમેટિક હશે નવો પોલી હાઉસ
નવો પોલી હાઉસ એટલે કે નેચરલી વેન્ટિલેટેડ પોલીહાઉસની સરખામણીએ ઓટોમેટિત હશે, તેનો નામ રિટ્રેક્ટેબલ રૂફ પોલિ હાઉસ હશે. નવા પોલી હાઉસની કીમતની વાત કરીએ તો તેની કીમત પણ જૂના પોલી હાઉસ કરતા જ હશે. ખેડૂત સંપૂર્ણપણે ઓટોમેટિક પોલી હાઉસની પ્રતિ ચોરસ મીટર 1000 થી 1500 રૂપિયા સુધીની છે. પાકના ઉત્પાદન અને ઉપજની ગુણવત્તાની સરખામણી કરવા માટે કુદરતી રીતે વેન્ટિલેટેડ પોલીહાઉસ અને રિટ્રેક્ટેબલ છત પોલીહાઉસ બંનેમાં બાગાયતી પાકોની ખેતી કરવામાં આવશે. તે પછી બંને વચ્ચે સરખામણી કરવામાં આવશે કે ખેડૂતો માટે કયું પોલી હાઉસ વધુ સારું છે..
ખેડૂતોની સમસ્યાઓનો હલ
ખેડૂતોને ખેતી કરતા વખ્તે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમ કે અતિશય અથવા અપૂરતી ઠંડી, ગરમી, વરસાદ, પવન અને અપર્યાપ્ત બાષ્પીભવન સાથે સંકળાયેલા અન્ય પરિબળો, અને જંતુનાકો, જેથી ખેડૂતોની મોટી-મોટી 15 ટકા પાક નુકસાન પામે છે,પરંતુ આ નવા પોલી હાઉસથી ખેડૂતો આ નુકસાનથી બચી શકે છે. .
Share your comments