Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

શ્રમયોગીઓને બેટરી સંચાલિત ટૂ-વ્હીલર માટે ગુજરાત સરકાર આપશે સબસીડી

આ યોજનનાની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેંદ્ર ભાઈ પટેલ કર્યુ. તેમના સાથે આ પ્રસંગે શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા, શ્રમ અને રોજગાર વિભાગ અને ગુજરાત શ્રમ યોગી ક્લાયણ બોર્ડના અધ્યક્ષ સુનિલ સિંધી અને શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ પણ ઉપસ્થિત હતા.

Amansinh Jadeja
Amansinh Jadeja
E-Scooter
E-Scooter

આ યોજનનાની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેંદ્ર ભાઈ પટેલ કર્યુ. તેમના સાથે આ પ્રસંગે શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા, શ્રમ અને રોજગાર વિભાગ અને ગુજરાત શ્રમ યોગી ક્લાયણ બોર્ડના અધ્યક્ષ સુનિલ સિંધી અને શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ પણ ઉપસ્થિત હતા.

ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને ગુજરાત હાઉસિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન બોર્ડની ગો-ગ્રીન યોજનનાની આજે મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલ શરૂઆત કરી છે. આ યોજનાના અંતર્ગત શ્રમ યોગીઓને બેટરી સંચાલિત ટુ વ્હીલક વાહનની ખરીદી માટે સબસિડી આપવામાં આવશે.

આ યોજના હેઠળ ટૂ વ્હીલરની ખરીદી પર 30થી 50 ટકા સબસિડી આપવાનુ ગુજરાત સરકાર નક્કી કરી છે. સરકારે મહત્તમ 30 હજાર રૂપિયા શ્રમયોગિઓને સબસિડીના રૂપમાં આપશે. આ સબસિડી માટે શ્રમયોગિઓને ગો-ગ્રાીન પોર્ટલ ઉપર જઈને ઓનલાઇન અરજી કરવી પડશે.

આ પણ વાંચો,ખાતરમાં ભાવ વધારાને લઈને ખેડૂતોમાં ભારે રોષ

આ યોજનનાની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેંદ્ર ભાઈ પટેલ કર્યુ. તેમના સાથે આ પ્રસંગે શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા, શ્રમ અને રોજગાર વિભાગ અને ગુજરાત શ્રમ યોગી ક્લાયણ બોર્ડના અધ્યક્ષ સુનિલ સિંધી અને શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ પણ ઉપસ્થિત હતા.

ગો- ગ્રાીન યોજનાના અમીલકરણ સાથે, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને મજૂર કામદારો માટે અવરજવરમાં સરળતા આવશે. તેમજ ખર્ચ પણ ઘટશે. આ યોજનના દ્વારા શ્રમ યોગી ભારત સરકારના ગ્રીન ઇન્ડિયા મિશનમાં સહભાગી બનશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલે જણાવ્યુ કે, ગુજરાત સરકાર હંમેશા શ્રમ યોગીઓની સાથે ઉભી રહી છે. કામદાર લોકોના હિતમાં જરૂરી પગલા લેવામાં આવશે. જીવન જરૂરી સુવિધાઓ આપવા સરકાર હંમેશા પ્રયાસ કરશે.

Share your comments

Subscribe Magazine

More on News

More