રોકાણ માટે નેશનલ પેંશન સ્કીમને સૌથી સેફ માનવામાં આવે છે તેમા તમે દરરોજ 50 રૂપિયાના આધારે રોકાણ કરી શકો છો. જો તમે રોકાણ કરવા માંગો છો તો નેશનલ પેંશન સ્કીમ સૌથી સારી સ્કીમ છે. જે તમે પોતાની નૌકરીની શરૂઆતથી લઈને રિટાર્યમેટં સુધી તેમા રોકાણ કરો છો તો તમે રિટાર્યમેંટના સમય 34 લાખ રૂપિયા મળશે.
બધા લોકો પોતાના જીવન જરૂરિયાતને પૂરા કરવા માટે નૌકરી કરે છે અને સાથે જ પોતાના આગળના જીવન એટલે કે ઓલ્ડ એજ માટે પણ પૈસાની બચત કરે છે. લોકોનો મત હોય છે કે હજી તો અમે જવાન છીએ પણ જ્યારે આપણે ડોહા થઈ જશુ ત્યારે શુ થશે. એટલે પૈસા બચાવવાની શરૂઆત કરવાનો સમય આવી ગયો છે. જે તમે પણ પૈસા બચાવવા માંગો છો તો અમે તમારા માટે કેંદ્ર સરકારની એક એવી સ્કીમ લઈને આવ્યા છીએ. જેથી તમને 50 રૂપિયાનો રોકાણ કરવું પડશે અને જ્યારે તમે 60ની ઉમ્ર વટાવી જજો તો તમને ત્યારે 34 લાખ રૂપિયા મળશે.અમે જે સ્કીમની વાત કરી રહ્યા છે તેનો નામ છે નેશનલ પેંશન સ્કીમ
શુ છે નેશનલ પેંશન સ્કીમ
રોકાણ માટે નેશનલ પેંશન સ્કીમને સૌથી સેફ માનવામાં આવે છે તેમા તમે દરરોજ 50 રૂપિયાના આધારે રોકાણ કરી શકો છો. જો તમે રોકાણ કરવા માંગો છો તો નેશનલ પેંશન સ્કીમ સૌથી સારી સ્કીમ છે. જે તમે પોતાની નૌકરીની શરૂઆતથી લઈને રિટાર્યમેટં સુધી તેમા રોકાણ કરો છો તો તમે રિટાર્યમેંટના સમય 34 લાખ રૂપિયા મળશે. એના માટે તમને વધુ રકમનો પણ રોકાણ નથી કરવાનું ફકત દરરોજ 50 રૂપિયા એટલે મહીનાનો 1500નો રોકાણ કરવું પડશે, આ સ્કીમની ખાસીયત આ છે કે તે બધા માટે છે.
મળશે મોટો વ્યાજ
જે તમે આઘારો કે તમે 25 વર્ષની ઉમ્રથી દરેક મહીના 1500નો રોકાણ કરો છો અને 35 વર્ષ સુધી એટલે કે જ્યાર સુધી તમે 60નો નથી થયા ત્યાર સુધી રોકાણ કર્યુ તો તમે 35 વર્ષમાં 6.30 લાખ રૂપિયાનો રોકાણ કર્યુ અને તેના પર તમને 27.89 લાખ રૂપિયાનો વ્યાજ મળશે એટલે જ્યારે તમે 60ના થાઓ તો તમારા પાસે સ્કીમ પ્રમાણે 34 લાખ રૂપિયા હશે.
9 હજારની પેંશન
60 વર્ષની ઉમ્રે તમે 34 લાખમાંથી ફકત 20.51 લાખ રૂપિયા એટલે કે કુળ રકમના 60 ટકા ઉપાડી શકશો અને બીજા રૂપિયાને તમે એન્યુટી સ્કીમ એટલે કે વાર્ષિક યોજનામાં લગાવી શકો છો. જેથી તમને દર મહિના 9 હજાર રૂપિયાની પેંશન મળશે.ત્યાં બાબતની વાત એમ છે કે, રિટાર્મેટના સમય તમે કુળ રકમના 60 ટકા જ નિકાલી શકશો અને બીજા 40 ટકાથી તમને દરેક મહિના 9 હજાર રૂપિયાની પેંશન મળશે.
Share your comments