Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સરકાર આપી રહી છે છાણમાંથી પેન્ટ બનાવવાની ટ્રેનિંગ કમાણી થઈ જશે બમણી

દેશના દરેક ગામમાં વસતા લોકોનું સારું ભવિષ્ય બનાવવા તેમજ તેમની આવક વધારવા માટે સરકારે થોડા દિવસો પહેલા એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી હતી. ખરેખર, થોડા દિવસો પહેલા કેન્દ્રીય માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી નીતિન ગડકરી દ્વારા ગાયના છાણમાંથી બનાવેલા પેઇન્ટનું લોકાર્પણ કરાયું હતું. ગડકરીએ આપણી પહેલ ને આગળ વધાવી દીધુ છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma

દેશના દરેક ગામમાં વસતા લોકોનું સારું ભવિષ્ય બનાવવા તેમજ તેમની આવક વધારવા માટે સરકારે થોડા દિવસો પહેલા એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી હતી. ખરેખર, થોડા દિવસો પહેલા કેન્દ્રીય માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી નીતિન ગડકરી દ્વારા ગાયના છાણમાંથી બનાવેલા પેઇન્ટનું લોકાર્પણ કરાયું હતું. ગડકરીએ આપણી પહેલ ને આગળ વધાવી દીધુ છે.

મધ્યમ ઉદ્યોગ મંત્રી નીતિન ગડકરી છાણામાંથી પેંટ બનાવવા વાળી ફૈકટ્રિની તૈયારીમાં જુટી ગયા છે. એના માટે મંત્રાલય એક ખાસ યોજના ગઢી રહ્યા છે. સરકાર ખેડૂતોને છાણમાથી પેંટ કેવી રીતે બનશે તેની ટ્રેનિંગ આપશે.જેથી લોકોની કમાણી બમણી થઈ જશે મંત્રાલયનું કહેવું છે કે જો કેન્દ્રીય મંત્રી ગડકરીનું સપનું સાકાર થાય તો દરેક ગામમાં રોજગારની વધુ તકો ઉપલબ્ધ થશે. આ સાથે શહેરોમાં સ્થળાંતરની સમસ્યા દૂર થશે..

મંત્રાલયના કહવા પ્રમાણે છાણમાંથી પેંટ બનાવવા માટે જે ફૈકટ્રીય તૈયાર થશે. તેના ઉપર 15 લાખ રૂપયનો ખર્ચ આવશે. કેંદ્રીય મંત્રી નીતિન ગડકરી એના વિષય કહે છે કે છાણાના પ્રાકૃતિક પેંટ લૉન્ચ હોવા પછી એની ડિમાંડ માર્કેટમાં મોટા પાચે વધી જશે.

મંત્રાલાયના કહવા મુજબ હજી જયપુરમાં છાણથી પેંટ બનાવવાની ટ્રેનિંગ ચાલી રહી છે. રાજસ્થાનમાં ટ્રેનિગ માટે એટલા આવેદન આવી ગયા છે કે બધાને એક સાથે ટ્રેનિગ નથી આપી શકાય. એટલા માટે પહેલી સૂચીમાં 350 લોકોનો નામ શામિલ છે. જેની ટ્રેનિંગ એક અઠવાડિયા સુધી ચાલશે. સાથે જ ટ્રેનિગમાં ખેડૂતોને બધી સુવિધાઓ મળે તેની સાવચેતી પણ ચાલી રહી છે. તેથી વધારે થી વધારે લોકો ને ટ્રેનિગ આપી શકાય અને પેંટ બનાવવાની ફૈકટ્રી શરૂ થાય

આપને જણાવી દઈએ કે, 12 જાન્યુઆરી 2021 ના ​​રોજ, માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા તૈયાર કરેલા ગાયના છાણમાંથી બનાવેલ કુદરતી પેઇન્ટ લોંચ કરી હતી. આ પેઇન્ટ ઇકો-ફ્રેંડલી છે, જે એન્ટિ-ફંગલ, એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો ધરાવતા, પ્રથમ પેઇન્ટ છે જે બિન-ઝેરી છે. ગાયના છાણમાંથી બનાવેલ છે અને ભારતીય ધોરણોના બ્યુરો દ્વારા પ્રમાણિત છે, આ પેઇન્ટ ગંધહીન છે. તે બજારમાં બે સ્વરૂપોમાં ઉપલબ્ધ છે, પ્રથમ ડિસ્ટેમ્પર અને બીજું પ્લાસ્ટિક એમ્યુલેશન પેઇન્ટ.

ગાયોના છાણાથી બનાવવાથી ગામોમાં છાણાની માંગ વઘશે, માહિતી છે કે માત્ર એકજ પશુના છાણાથી ખેડૂત દરેક વર્ષે 30 હજાર રૂપિયાની કમાણી કરી શકે છે. નોંધણી છે કે ખેડૂત છાણમાથી ખાતર બનાઈને તેના ઉપયોગ આપણા ખેતરમા કરે છે.પણ જ્યારે આ ફૈકટ્રિયો ગામમાં ખુલશે તો છાણા ખેડૂતોની કમાણીને બમણી કરી દેશે. .

Share your comments

Subscribe Magazine

More on News

More