કૃષિ જાગરણના ટોપના સમાચાર લેખમાં આજનો મુદો ખેડૂતોને ડુંગળીના નિકાસ પ્રતિબંધને લઇને વાત કરવામાં આવશે. ખેડૂતોના ડુંગળીની નિકાસબંધીને લીધે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ભયના ઓથાર હેઠળ મુકાયા છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડના અને રાજયના દરેક ખેડૂતો માટે મોટો નિર્ણય લેવા માં આવ્યો છે. મળતી માહિતી અનુસાર હવે ડુંગળીનું વેચાણ કરવા યાર્ડમાં દરરોજ 100 ગાડીને પ્રવેશ આપવા માં અપાશે. આ નિર્ણયથી શહેરમાં જરૂરિયાત જેટલો રાજ્ય અને ખેડૂતોને માલને મળી રહેશે,
APMC રાજકોટમાં ડુંગળીની આવકને લઈ માર્કેટિંગ યાર્ડ જે નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂતોને ડુંગળીના સમભાવ મળે તે રીતે નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર હવે ડુંગળી વેંચવા માટે માર્કેટ યાર્ડમાં રોજીંદા 100 ગાડીને એન્ટ્રી અપાશે. ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ભયના ઓથાર હેઠળ મુકાયા છે.
બીજી બાજુ GONDAL માર્કેટ યાર્ડમાં બીજા દિવસે ડુંગળીના ભાવને લઇ ખેડૂતોએ પોતાનો વિરોધ નોધાવ્યો છે. જેથી કરીને GONDAL માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ ડુંગળીની હરાજી સમાપ્ત કરાવી હતી.
ત્યાર બાદ જૂનાગઢના વિસાવદરમાં ડુંગળના અનુકુળ ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી કરીને દેશમાંથી ડુંગળીની નિકાસ માટે પ્રતિબંધ મુકાતાં ખેડૂતો અને ગ્રાહકો મુશકેલી માં મુકાયા છે. જેને લઈ હવે ખેડૂતોને સક્ષમતા અને અનુકુળ ભાવ ન મળવા સામે વધારાના ભાવે ડુંગળી ખરીદવા ગ્રાહકો ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
APMC માર્કેટ યાર્ડ
APMC માર્કેટ યાર્ડનો ખેડૂતો માટે નિર્ણય લેવાયો
ડુંગળીના વેચાણ માટે APMC માર્કેટ યાર્ડમાં રોજીદા 100 ગાડીને પ્રવેશ
ખેડૂતોને ડુંગળીના અનુકળ ભાવ મળે તે વિચારી લેવાયો નિર્ણય
નિર્ણયથી રાજ્ય અને ખેડૂતોના ડુંગળીના ભાવની ક્ષમતા વધશે
આ પણ વાંચો : Onion Farmers Protest : ડુંગળી નિકાસબંધીના બીજા દિવસે ગોંડલ માર્કેટયાર્ડ બંધ ખેડૂતો માં રોષ
Share your comments