Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Onion Farmers Protest : ડુંગળી નિકાસબંધીના બીજા દિવસે ગોંડલ માર્કેટયાર્ડ બંધ ખેડૂતો માં રોષ

Onion Farmers Protest : ડુંગળી નિકાસબંધીના બીજા દિવસે ગોંડલ માર્કેટયાર્ડ બંધ ખેડૂતો માં રોષ

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
માર્કેટ યાર્ડ
માર્કેટ યાર્ડ

લાલ ડુંગળીની ખેતી કરતા ખેડુતોની વ્યથા સામે આવી, ગોંડલ માર્કેટયાર્ડ માં ડુંગળીના ભાવમુદ્દે ભારે ઓહાપો માર્કેટયાર્ડ માં જોવા મળ્યો છે, સાથે ખેડૂતો એ આત્મહત્યા કરવાની પણ ધમકી આપી છે, ડુંગળીના ભાવ મુદ્દે અનેકો વાર ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે.

પરંતુ તેમણે સંતોષકારક ભાવ સરકાર તરફ થી મળી રહ્યા નથી, દિવસ દરમ્યાન જો ખેડૂતોની વાત સાંભળવામાં નહી આવે તો ધોરાજી થી આવેલા ખેડૂતો એ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે, સાથે આવેલા 7 ખેડૂતોની અટકાયત કરવા માં આવી  છે જે આંદોલન સાથે જોડાયા હતા, ડુંગળી એ શાક-ભાજીની અંદર રાજા ગણવા માં આવે  છે, તેના વગર કોઈપણ બનવેલ શાકનો સ્વાદ અધૂરો છે, ડુંગળી થી ગરીબ પરિવારનું એક દિવસનું ભોજનની પણ વ્યવસ્થા થઇ જતી હોય છે, માટે ડુંગળીને મહત્વનું સ્થાન આપવા માં આવ્યું છે, જ્યાં હવે ડુંગળીના નિકાસબંધીને લઇને હવે બાંગલાદેશને હવે 10દેશ જોડે હાથ લંબાવવો પડ્યો છે,

વેપારીઓ આયાત પરમિટનો ઉપયોગ કરતા નથી

બાંગ્લાદેશી ડુંગળીના વેપારીઓનું કહેવું છે કે તેઓ સરકાર દ્વારા જારી કરાયેલ આયાત પરમિટનો ઉપયોગ કરશે નહીં કારણ કે તેમને ડર છે કે તેમને નુકસાન થઈ શકે છે. સરકારે જણાવ્યું હતું કે બાંગ્લાદેશે ચાલુ નાણાકીય વર્ષમાં 700,000 ટનથી વધુ ડુંગળીની આયાત કરી છે તેની સામે 2 મિલિયન ટનથી વધુની આયાત પરવાનગીની સામે 600,000 ટન એકલા ભારતમાંથી છે. છેલ્લા ત્રણ દિવસમાં, ઢાકામાં કેટલાક સ્થળોએ ડુંગળીના ભાવ તેના અગાઉના 100-130 રૂપિયાના ભાવ પર પાછા ફર્યા છે કારણ કે ભાવ વધારા પછી માંગમાં તીવ્ર ઘટાડો થયો છે.

ડુંગળીના ભાવ આસમાને છે

તે જ સમયે, ભારતીય બજારોમાં ડુંગળીના ભાવમાં વધારો ચાલુ છે. ડુંગળીના ભાવમાં વધારો ચાર મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યો છે. મોટા શહેરોના છૂટક બજારોમાં ડુંગળી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે જ્યારે મંડીઓમાં તે 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. ડુંગળીની વધતી કિંમતોને કાબૂમાં રાખવા માટે ભારત સરકારે 5.10 લાખ ટનનો બફર સ્ટોક તૈયાર કર્યો છે.

હાલની માર્કેટ યાર્ડ માં પોલીસની સુરક્ષા 

લાલ ડુંગળીની ખેતી કરતા ખેડુતોની વ્યથા સામે આવી, ગોંડલ માર્કેટયાર્ડ માં ડુંગળીના ભાવમુદ્દે ભારે ઓહાપો માર્કેટયાર્ડ માં જોવા મળ્યો છે, સાથે ખેડૂતો એ આત્મહત્યા કરવાની પણ ધમકી આપી છે, ડુંગળીના ભાવ મુદ્દે અનેકો વાર ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે. પરિસ્થિતિને જોઈ પોલીસની સુરક્ષા માં વધારો કરવા માં આવ્યો છે, 

આ પણ વાંચો : WEATHER GUJARAT : શું આગામી ૫ દિવસમાં ઠંડીનું જોર ઘટશે ? જાણો શું કહે છે હવામાન નિષ્ણાત

Share your comments

Subscribe Magazine

More on News

More