Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતનું સરકારથી નિવેદન, મારા કિન્નુના પાકને આયોધ્ય મોકલી દો

અયોધ્યામાં રાલલાના આગમન લઈને દેશભરમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યું છે. એક બાજુ આખા દેશ રામમય થઈ ગયું છે તો બીજી બાજુ આપણા દેશના ખેડૂતોને તેમની મેહનતનું વળતર નથી મળી રહ્યું છે. આટલી મોંઘવારીમાં આપણા ખેડૂતોએ આપણા માટે અનાજ પૂરૂ પાડી રહ્યા છે. પરંતુ તેમને તેમની મેહનતનો વળતર નથી મળી રહ્યો.

Amansinh Jadeja
Amansinh Jadeja
કિન્નુના ખેડૂતોને નથી મળી રહ્યા તેમની મેહનતનું વળતર (સૌજન્ય: પંજાબ કેસરી)
કિન્નુના ખેડૂતોને નથી મળી રહ્યા તેમની મેહનતનું વળતર (સૌજન્ય: પંજાબ કેસરી)

અયોધ્યામાં રાલલાના આગમન લઈને દેશભરમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યું છે. એક બાજુ આખા દેશ રામમય થઈ ગયું છે તો બીજી બાજુ આપણા દેશના ખેડૂતોને તેમની મેહનતનું વળતર નથી મળી રહ્યું છે. આટલી મોંઘવારીમાં આપણા ખેડૂતોએ આપણા માટે અનાજ પૂરૂ પાડી રહ્યા છે. પરંતુ તેમને તેમની મેહનતનો વળતર નથી મળી રહ્યો. વાત જાણો એમ છે કે પંજાબના મુખ્ય કિન્નુ પટ્ટા અબોહરના એક એડૂતે કેંદ્ર સરાકારથી નિવેદન કર્યો છે કે જો તમે મને મારી મેહનતનું વળતર નથી આપી શકતા તો મારા કિન્નુને અયોધ્યા લઇ જાવ અને ત્યાં તેને ભક્તોમાં વેંચી દો. જણાવી દઈએ કે MFOI 2023 રાજ્ય પુરસ્કાર ગુરપ્રીત સિંહે ખુલ્લેઆમ આ મુદ્દો ઉઠાવ્યો છે અને કિન્નૂની બેદરકારી અંગે માંગ પત્ર પણ લખ્યો છે. ગુરપ્રીત સિંહનું કહેવું છે કે જો આ સમસ્યાનું જલ્દી નિરાકરણ નહીં આવે તો ફાઝિલ્કા જિલ્લાના માળીઓ પાક રોટેશન અપનાવવાની ફરજ પડશે

વળતર નથી આપી શકતા તો 22 જનવરીએ ભક્તોને આપી દો

ગુરપ્રીત સિંહએ કૃષિ જાગરણ સાથે વાત કરતા કહે છે કે કિન્નુની રોપણી માટે મને કેટલો ખર્ચ કરવો પડ્યોં તે હું તમને ત્યાં નથી જણાવી શકતો. તેના પછી પણ આપણે ઓછા પૈસા મળી રહ્યા છે.જો કે આજના સમય પ્રમાણે બઉ ઓછા છીએ. ગુરપ્રીત સિંહ આગળ કહે છે કે હું સરકારને કહવા માંગુ છું કે જો તમે મને મારી મેહનતનું વળતર નથી આપી શકતા તો  22 જનવરીએ રામલલાના આયોધ્યા આગમન પર કિન્નુ ભક્તોને આપી દો. તેમને જણાવયું કે મારા પાસે તો હવે ફળની લણણી કરવા માટે પણ પૈસા નથી.

સરકારથી મારી ફરિયાદ છે

ખેડૂત ગુરપ્રીત સિંહનું કહેવું છે કે પંજાબ સરકાર અને પંજાબ એગ્રોને મામલાની જાણ કર્યા પછી પણ કોઈ સુનાવણી થઈ રહી નથી. તો હું મોદી સરકારને વિનંતી કરતા કહ્યું છું કે અમારી આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે અમે ચાલીને ટ્રકમાં અયોધ્યાના રામ મંદિર લઈ જઈએ. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે આ અંગે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ અને તેમની સમસ્યાનું સમાધાન શોધવું જોઈએ.

સરકારથી માંગણી

ખેડૂત ગુરપ્રીત સિંહે માંગ કરી છે કે પંજાબ એગ્રોના કામને પારદર્શક બનાવવું જોઈએ અને નાના ખેડૂતોના પાકને પહેલા ખરીદવાની સૂચના આપાવી જોઈએ. સાથે જ શાળાના બાળકોને મીડ-ડે-મીલમાં કિન્નું આપવું જોઈએ. તેમને કીધું કે જો તેને લાગૂ કરવામાં નહિ આવ્યું તો મીડ-ડે-મીલ બંધ થઈ જશે.  ઉલ્લેખનીય છે કે ગુરપ્રીત સિંહએ પંજાબનો 2 વખત સ્ટેટ એવોર્ડ મેળવનાર ખેડૂત રહી ચૂક્યો છે. તેમની સફળતાને કારણે, તેમણે પાક વૈવિધ્યકરણ અપનાવ્યું અને ખેતરોમાં કિન્નુના બગીચા વાવ્યા. જો કે, તેઓ ઘઉં અને ડાંગરની પણ ખેતી કરે છે.

Related Topics

Ayodhya Agriculture Orange Farmer

Share your comments

Subscribe Magazine

More on News

More