Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

રસાયણીક ખાતર બનાવવામાં દેશ બનશે "આત્મનિર્ભર"-માંડવિયા

દેશમાં પોતેજ રસાયણીક ખાતર બનાવવા માટે કેંદ્રીય રસાયણ અને ખાતર તેમજ આરોગ્ય મંત્રી અને ગુજરાતનો સાંસદ મનસુખભાઈ માંડવિયાએ પોતાનો કાર્યકાલની પહેલી મીટિંગમાં એક નિર્ણય લીધુ છે કે દેશમાં સ્વદેશી ખાતરનો ઉત્તપાદન કરવા માટે કાચી સામગ્રીની સ્થિતિનું આકલન કરવામાં આવશે.

કેંદ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયા
કેંદ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયા

દેશમાં પોતેજ રસાયણીક ખાતર બનાવવા માટે કેંદ્રીય રસાયણ અને ખાતર તેમજ આરોગ્ય મંત્રી અને ગુજરાતનો સાંસદ મનસુખભાઈ માંડવિયાએ પોતાનો કાર્યકાલની પહેલી મીટિંગમાં એક નિર્ણય લીધુ છે કે દેશમાં સ્વદેશી ખાતરનો ઉત્તપાદન કરવા માટે કાચી સામગ્રીની સ્થિતિનું આકલન કરવામાં આવશે.

દેશમાં પોતેજ રસાયણીક ખાતર બનાવવા માટે કેંદ્રીય રસાયણ અને ખાતર તેમજ આરોગ્ય મંત્રી અને ગુજરાતનો સાંસદ મનસુખભાઈ માંડવિયાએ પોતાનો કાર્યકાલની પહેલી મીટિંગમાં એક નિર્ણય લીધુ છે કે દેશમાં સ્વદેશી ખાતરનો ઉત્તપાદન કરવા માટે કાચી સામગ્રીની સ્થિતિનું આકલન કરવામાં આવશે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારિઓ સાથે થઈ આ મીટિંગમાં મંત્રીએ કર્યુ કે, સરકાર ખાતરની આયાત પર લાગેલુ અવલંબન ઘટાડવા અને તમામ ખાતરોમાં આત્મનિર્ભરતા મેળવવા માટે અનિખંમ છે. કેંદ્રીય મંત્રી માંડવિયા સાથે આ મીટિંગમાં રસાયણ અને ખાતર મંત્રાલય, ખાણા મંત્રાલય, જિયોલોજિકલ સર્વે ઑફ ઈંડિયા, નેશનલ રિમોટ સેન્સિગ સેન્ટર અને મિનરલ એક્સપ્લોરેશન કોર્પોરેશન લિમિટેડના વરિષ્ઠ અધિકારિઓ સાથે કેંદ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી ભગવંત ખુઆ મૌજુદ હતા.  

મીટિંગમાં માંડવિયા શુ કીધુ ?

કેંદ્રીય મંત્રી આ મીટિંગમાં વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીના નામ લીધુ અને કીધુ કે તમામ ક્ષેત્રોમાં વડા પ્રધાન મોદીએ "આત્મનિર્ભર" ભારતનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. એટલે જ ખાતરના ક્ષેત્રમાં આત્નિર્ભરતાના લક્ષ્ય હાસિલ કરવા અને વડા પ્રધાનના સપના સાકાર કરવાં ખાતર મંત્રાલય પ્રતિબધ છે અને અમે તેને લીધે સતત કાર્ય કરતા રહીશુ અને નવા માર્ગ બનાવીશુ.  

મંત્રીએ પોતાની વાતમાં આગળ ઉમેરિયું કે સરકાર આ લક્ષ્યને હાસિલ કરવા માટે, આપણે સ્વેદશી સામગ્રીઓ મારફત ખાતરના ઉત્પાદદને વધારવા પર કેંદ્રીત હોવું પડશે. તે કીધુ કે, ભારત હજી ડીએપી અને એસએસપીનું ઉત્પાદન કરવા માટે આવતી કાચી સામગ્રી માટે બીજા દેશો પર નિર્ભર છે. 21વી સદીમાં ભારતને આયાત પક અવલંબન ઘટાડવાની જરૂર છે. ખાતરમાં વડા પ્રધાનના આત્મનિર્ભર ભારત બનનવવા માટે આપણે, સ્વદેશી ફૉસ્ફેટિક ખડકો અને પોટાશના થરોને તપાસવા જ પડશે. અને ખેડૂતોની જરૂરિયાતને પૂરા પાડવા માટે અને ડીએપી, એસએસપી, એનપીક અને એમઓપી બનાવવા માટે સ્વદેશી ઉદ્યોગોને ઉપલબ્ધ કરાવવા પડશે.

રસાયણિક ખાતર
રસાયણિક ખાતર

ભારત કાચી સામગ્રી માટે 90 ટકા બીજા દેશો પર અવલંબ

નોંધણીએ છે કે, કાચી સામગ્રી ડીએપી અને એનપીકે ખાતર અને રૉક ફૉસ્ફેટ માટે. હાલમાં ભારત 90 ટકા આયાત પર અવલંબ છે. આંતરરાષ્ટ્રીય ભાવોમાં ચંચળતા ખાતરના ઘરેલુ ભાવોને અસર કરે છે. એનાથી દેશના કૃષિ ક્ષેત્રની પ્રગતિ અને વિકાસમાં અવરોધ થાય છે અને આપણા ખેડૂતો પર વધારાનું દબાણ ઊભું કરે છે, એમ તેમણે ઉમેર્યું.

મનસુખ માંડવિયાએ એમ પણ ઉલ્લેખ કર્યો હતો કે કેન્દ્ર સરકાર કાર્ય યોજના સાથે તૈયાર છે અને ખાતર બનાવવા માટે વપરાતા ખનીજ સંસાધનોનો જથ્થો ધરાવતા રાજ્યો સાથે મસલતો અને અર્થપૂર્ણ વાતચીત શરૂ કરશે. તેમને ફૉસ્ફેટિક જથ્થાના ધંધાદારી શોધનની અગત્યતા પર ભાર મૂક્યો હતો. તેમણે હાલના 30 લાખ મેટ્રિક ટનના ફૉસ્ફેટિક જથ્થામાં ઉત્પાદન વધારવા માટે આવશ્યક તમામ પગલાં લેવા અનુરોધ કર્યો હતો.

કેન્દ્ર સરકારે 536 મિલિયન ટન જેટલા જીઆર ધરાવતા ખાતર ખનીજ સંસાધન વિવિધ રાજ્યોને સોંપ્યા છે. આ જથ્થો રાજસ્થાન, મધ્ય પ્રદેશ,ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશ માં ઉપલબ્ધ છે. એવું પણ વધુમાં નક્કી થયું હતું કે ખાણ વિભાગ અને જિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા રાજસ્થાનના સતીપુડા, ભારૂસારી અને લખસર અને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં સંભવિત પોટાસિકના સંસાધનો શોધવાનું ઝડપી બનાવશે.

Share your comments

Subscribe Magazine

More on News

More