Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

આ એક્ટર બન્યુ ખેડૂત, ગામડા જઈને અહસાસ થયુ કે ખેતકામ છે બધાથી શ્રેષ્ઠ

એક બાજુ કેટલાક ખેડૂતો એવા છે જે પોતાની ખેતીલાયક જમીનને વેંચી દે છે, હવે મારાથી ખેતકામ નથી થથુ અને મને મારો પાકનો સારો વળતર પણ નથી મળતો એટલા માટે હું મારી જમીન વેચવા માંગુ છું,

આશીષ શર્મા
આશીષ શર્મા

એક બાજુ કેટલાક ખેડૂતો એવા છે જે પોતાની ખેતીલાયક જમીનને વેંચી દે છે, હવે મારાથી ખેતકામ નથી થથુ અને મને મારો પાકનો સારો વળતર પણ નથી મળતો એટલા માટે હું મારી જમીન વેચવા માંગુ છું,

એક બાજુ કેટલાક ખેડૂતો એવા છે જે પોતાની ખેતીલાયક જમીનને વેંચી દે છે, હવે મારાથી ખેતકામ નથી થથુ અને મને મારો પાકનો સારો વળતર પણ નથી મળતો એટલા માટે હું મારી જમીન વેચવા માંગુ છું, જેથી મને ઘણુ પૈસા મળે અને હું પોતાના અને પોતાના બાળકોના જીવનને શહેર જઈને સારી રીતે ચલાવી શકું. બીજુ બાજુ શહેરના એવા મોટા-મોટા લોકો છે જે ગામડા જઈને ખેતકામ કરી રહ્યા છે. તે લોકોના કહવું છે કે જે ખેતકામ માટે જમીન નહીં હોય અને ખેતીના થાય તો પછી આપણે જમીએ ક્યાંથી. સાથે જ વાત એમ પણ છે કે કોરાના અને તેના કારણે લાગેલા લૉકડાઉનના લીધે શહેરમાં વસ્તા કેટલાક લોકોની રોજી-રોટી જતી રહી. તેનામાથી એક છે પ્રભુ શ્રીરામ એટલે કે સીયાના રામ સીરીયલનો "રામ"

ગામડા આવીને કરે છે ખેતી

પોતાના સમયમાં સીયાના રામ સીરિયલ બહુ ઘણુ લોકોને પસંદ હતું, પણ હવે કોરનાના કારણે લાગેલો લૉકડાઉનના લીધે તે સીરીયલનો રામ હવે ગામડા જઈને ખેતી કરી રહ્યા છે અને હવે પોતાના આખા જીવન તે ખેતી કરશે.અમે જે એટક્ટરની વાત કરી રહ્યા છે, તેનો નામ છે ટીવી પર રામનો કિરદારથી પ્રસિદ્ધ થયેલો આશીષ શર્મા..

ખેતી કરવાનો નિર્ણય કર્યો

એક્ટર આશિષ શર્માએ હવે એકટિંગની સાથે જ  ખેતી કરવાનો નિર્ણય કર્યો છે અને તેઓ ખેતી કરવા માટે રાજસ્થાનમાં આવેલા પોતના ગામ પહુંચ્યુ છે. સિયા કે રામ અને રંગરસિયા જેવા ટીવી સિરિયલમાં નજર આવી ચૂકેલો આશિષ માને છે કે, કોરોનાની મહામારીના કારણે તે હવે જિંદગીની અસલી ખૂશીનો આનંદ ઉઠાવી રહ્યો છે. હવે તે પૂર્ણ રીતે ખેતી તરફ ધ્યાન આપી રહ્યો છે.

એક્ટરના શુ કહવું છે

પોતાના નવું નિર્ણય વિષય એક્ટરનો કહવું છે કે, કોરોના મહામારીએ આપણને જીવનના બધા સુખ અને ખૂશીયોને ફરી એક વખત જોડતા શીખવાડ્યું છે. આપણે આ બધી વસ્તુઓને ભૂલી ગયા હતા. આ મુશ્કેલીના સમયે આપણને બધાને એક વખત પોતાની અંદર જોઈને વિચારવાનો મોકો આપ્યો છે કે, આપણને કેવું જીવન જોઈએ છે. આ સમયે બધાને શીખ્યું કે, આપણે ઓછી સુવિધાઓ અને નાની-નાની વસ્તુઓથી કઈ રીતે આપણા જીવનને સુખદ બનાવી શકીએ છીએ. જ્યારે હું પોતાના થાનેરાની આવ્યો.ત્યારે મને અહેસાસ થયો કે, મને હવે પ્રકૃતિની નજીક રહવું જોઈએ

લૉકડાઉનના કારણ લોકો ગુમાવ્યા રોજગાર 

આશિષે આગળ કહ્યું કે, કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનમાં સમયમાં લોકોને રોજગારને લઇને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ બધું જોઈને મેં નિર્ણય કર્યો છે કે, હવે હું મારા મૂળીયા તરફ ફરીથી આવી અને એક ખેડૂત બનીશ.વર્ષોથી અમારા ઘરનો પ્રોફેશન ખેતી રહ્યો છે. પરંતુ મુંબઈ જવાથી હું આનાથી દૂર ચાલ્યો ગયો હતો, એટલે મેં ફરીથી પરત આવીને એક ઉપયોગી જીવન જીવવાનો નિર્ણય કર્યો છે.

જયપુરમાં છે 40 એકર જમીન

આશિષે એવું પણ જણાવ્યું કે, તેમનું જયપુર નજીક એક ફાર્મ પણ છે. ત્યાં 40 એકર જમીન છે. આ જમીન પર તે ખેતી કરશે. આ ઉપરાંત તેમની પાસે 40 ગાય પણ છે. જણાવી દઈએ કે આશિષ થોડા દિવસોમાં જ કરણ રાજદાનની ફિલ્મ હિંદુત્વમાં પણ જોવા મળશે. એક્ટર આશિષ તેના વતનમાં એકલો નથી ગયો પરંતુ તે તેની પત્ની અર્ચનાને પણ સાથે લઈ ગયો છે.

Share your comments

Subscribe Magazine

More on News

More