Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતો માટે વિશેષ સમીતિ બનાવામાં આવે: ભરતસિંહ ઝાલા

દેશમાં ત્રણ કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા પ્રદર્શનની હવા હવે ગુજરાતની બાજુ પણ ચાલી રહી છે. ગુજરાતના ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાળાના કહવું છે કે હાલમાં ચાલી રહેલા સંસદના ચોમાસુ સત્રમાં સરકારને ખેડૂતોની સમસ્યાનો નિરાકરણ થઈ શકે અમે તે લોકોને પ્રશ્નો પર વાત થાય એવો કાયદા સરકારે લાવવું જોઈએ.

ભરતસિંહ ઝાલા
ભરતસિંહ ઝાલા

દેશમાં ત્રણ કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા પ્રદર્શનની હવા હવે ગુજરાતની બાજુ પણ ચાલી રહી છે. ગુજરાતના ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાળાના કહવું છે કે હાલમાં ચાલી રહેલા સંસદના ચોમાસુ સત્રમાં સરકારને ખેડૂતોની સમસ્યાનો નિરાકરણ થઈ શકે અમે તે લોકોને પ્રશ્નો પર વાત થાય એવો કાયદા સરકારે લાવવું જોઈએ.

દેશમાં ત્રણ કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા પ્રદર્શનની હવા હવે ગુજરાતની બાજુ પણ ચાલી રહી છે. ગુજરાતના ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાળાના કહવું છે કે હાલમાં ચાલી રહેલા સંસદના ચોમાસુ સત્રમાં સરકારને ખેડૂતોની સમસ્યાનો નિરાકરણ થઈ શકે અમે તે લોકોને પ્રશ્નો પર વાત થાય એવો કાયદા સરકારે લાવવું જોઈએ. તેના સાથે જ ખેડૂત આગેવાન કેંદ્ર સરકારને ઇમેઇલ પણ કરીને જાન કરી છે,એવુ જાણવા મળ્યુ છે.

ભરતસિંહ ઝાળાએ જાણવયુ કે, આપણે દેશ કૃષિ પ્રધાન દેશ છે, ત્યાની 60 ટકા વસ્તી ખેતકામ અને પશુ-પાલન સાથે સંકળાયેલી છે. એટલે સરકારને ખેડૂતો વિશે વિચારવું જોઈએ અને ખેડૂકોના ક્લયાણ માટે કોઈ નીતિ બનાવી જોઈએ. જેમા સૌથી પહેલા ખેડૂતોના ખેતર માટે પાણીની સારી એવી વ્યવસ્થા ઊભી કરવી, બીજી કુદરતી આપદાઓથી ખેડૂતને થયુ નુકસાનનો પૂરો વળતર સુકવામાં આવે, મોંઘવારીના આધારે ખેડૂતને ઉત્તપાદનનો વળતર આપવુ જોઈએ,જેમ કે ડીજલના ભાવ પ્રમાણે રૂપિયા.

કપાસ, મરફળી અને એરંડાના ટેકાના ભાવ પ્રમણે  બે હજાર રૂપિયા તથા ડાંગર અને ઘંઉના ભાવ પ્રમાણે રૂપિયા પાંચસો હોવુ જોઈએ. વર્ષ 1980ના બાદથી ખેતી નફાકારક નથી રહી, જેથી ગામડાઓના લોકો શહેર તકફ વળિયા છે અને બીજા કામ કરી રહ્યા છે,જેમ કે મજુરી અને કોઈક સેઠના ત્યાં નૌકરી. ખેડૂતોની સ્થિતી ઊપર ભરતસિંહ ઝાલાએ વધુમાં જણાવયું કે, ‘‘અમે દેશ અને  રાજયોમાં ખડુતોના આપઘાતનો  અટકાવા માટે  સર્વોચ્ચા ન્યાયાલય ચિંતિત થયુ છે, એટલે ખેડૂતોના આપધાતને રોકવા માટે સરકારને આગળ આવું જોઈએ.

ઝાલાએ આગળ કીધુ કે ખેડૂતના આપઘાત પછી તેનો પરિવાર માન-સમ્માનથી જીવી શકે એટલા માટે સરકારના ચૌથા કર્મચારીના પગાર ભથ્થાના બીજા ભાગ જેટલો ભથ્થા મળવુ જોઈએ, તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે એવી આમારી સરાકારથી માંગણી છે. ખેડૂતના વિધવા પત્ની અને તેનો બાળકો સન્માનથી જીવી શકે એટલા માટે તે લોકોના રહેઠાણ, શિક્ષા, સ્વસ્થ અને રોજગારનો સમાવેશ પણ તેમા હોવું જોઈએ.

ટુંકમાં કૃષિ પંથે, ખેડૂતો માટે એક આયોગ બનાવે અને તેમાં કુલ બજટના 50 ટકા ખેડૂતો અને પશુધન તેમજ ગામાડામાં ફાળવણી કરવામાં આવે તો જ ગામડાઓ અને તાલુકાઓ નભી શકશે.

Share your comments

Subscribe Magazine

More on News

More