લખીમપુર ખીરીમા થઈ હિંસા અને ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં આજે ખેડૂત સંગઠનોએ રેલ રોકો આંદોલન કરી રહ્યા છે.સંયુક્ત કિસાન મોર્ચાએ કેંદ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના રાજીનામુ અને ધરપકડની માંંગણી કરી છે.ખેડૂતોના રેલ રોકો આંદોલનના કારણે ભારતીય રેલના કેટલાક રૂટ પ્રભાવિત થયા છે.
લખીમપુર ખીરીમા થઈ હિંસા અને ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં આજે ખેડૂત સંગઠનોએ રેલ રોકો આંદોલન કરી રહ્યા છે.સંયુક્ત કિસાન મોર્ચાએ કેંદ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના રાજીનામુ અને ધરપકડની માંંગણી કરી છે.ખેડૂતોના રેલ રોકો આંદોલનના કારણે ભારતીય રેલના કેટલાક રૂટ પ્રભાવિત થયા છે. ઉત્તરપૂર્વી રેલવે દિલ્લી અને યૂપીની કેટલાક ટ્રેનો રદ્દ કરી દીધી છે કે પછી તેમનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યુ છે.
ઉત્તરપૂર્વી રેલવેની માહિતી મુજબ હજી-સુધી 30 જગ્યાએ ટ્રેનોના રૂટને રદ્દ કરવામાં કે પછી ડાયવર્ટ કરવામાં આવ્યા છે. નોંધણીએ છે કે રેલ રોકો આંદોલન લખીમપુર ખીરીમાં થઈ હિંસાના વિરોધમાં થઈ રહ્યો છે. જેમાં ત્રણ ખેડૂતોને કેંદ્રિય કૃષિ રાજ્યમંત્રીનો દિકરાએ પોતાની ગાડીથી કચઢી નાખ્ચો હતુ. આના સાથે જ ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાણી માંગણી પણ ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવી છે.
Lakhimpur khiri : ખેડૂતોના પ્રદર્શનમાં કાંગ્રેસની નો એંટ્રી, પ્રિયંકાને કહ્યુ તમે જાઓ ત્યાંથી !
વિવિધ ખેડૂત સંગઠનોના સંયુક્ત મંચ SKM એ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી લખીમપુર ખીરી કેસમાં ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ જારી રહેશે અને તીવ્ર બનશે. સંયુક્ત કિસાન મુજબ રેલ રોકો આંદોલનમાં સવારે 10 વાગ્યેથી સાંજે 4 વાગ્યે સુધી 10 સ્થાનો પર રેલ રૂટને રોકવામાં આવશે. સંયુક્ત કિસાન મોર્ચાએ ખેડૂતોથી આહ્લાન કરે છે કે કોઈ પણ સરકારી સંપત્તિને નુકસાન પહુંચાડવામાંના આવે અને આંદોલન શાંતિપૂર્ણ કરવામાં આવે.
આ રેલવે રૂટ આંદોલનના કારણે રહશે પ્રભાવિત
- બહરાઇચથી મૈલાની રદ્દ (ટ્રેન નં- 05361
- નાનપારાથી બહરાઇચ રદ્દ (ટ્રેન નં- 05358
- મૈલાનીથી બહરાઇચ રદ્દ (ટ્રેન નં-05362
- બહરાઇચથી નાનપારા રદ્દ (ટ્રેન નં-05357
- લખનૌથી સીતાપૂૂર વિશેષ ગાડી રદ્દ (ટ્રેન નં-05386
- મૈલાની વાયા ગોરખપુર લખનૌ રદ્દ (ટ્રેન નં- 05010
- મૈલાની વાયા લખનૌ સીતાપુર રદ્દ (ટ્રેન નં-05085
- ગોરખપુર વાયા મૈલાની લખનૌ રદ્દ (ટ્રેન નં- 05009
- ગોરખપુર મૈલાની વિશેષ ટ્રેન રદ્દ (ટ્રેન નં- 05009
Share your comments