કેંદ્રની મોદી સરકાર (Modi Government) વર્ષ 2022ના અંત સુધી ખેડૂતોની આવક બમણી કરવા માટે જુદા-જુદા પ્રકારની યોજનાઓ લઈને આવી છે. સાથે જ કેંદ્ર સરકાર જે ત્રણ કૃષિ કાયદા લઈને આવી છે. તેનાથી પણ ખેડૂતો ક્યાકના ક્યાંક ફાયદો છે. અલિગઢની મહેંદ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીના શિલાન્યાસ સામાહરોહમાં વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીએ (PM Modi) પોતાના સંબોધનમાં જણાવ્યુ,
કેંદ્રની મોદી સરકાર (Modi Government) વર્ષ 2022ના અંત સુધી ખેડૂતોની આવક બમણી કરવા માટે જુદા-જુદા પ્રકારની યોજનાઓ લઈને આવી છે. સાથે જ કેંદ્ર સરકાર જે ત્રણ કૃષિ કાયદા લઈને આવી છે. તેનાથી પણ ખેડૂતો ક્યાકના ક્યાંક ફાયદો છે. અલિગઢની મહેંદ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીના શિલાન્યાસ સામાહરોહમાં વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીએ (PM Modi) પોતાના સંબોધનમાં જણાવ્યુ, નાની જમીન ધરાવતા ખેડૂતોને તાકાત આપવા માટે કેંદ્ર સરકાર સતતા પ્રયાસ કરી છે. ખેડૂતોની આવક બમણી થાય અને MSP ના ભાવ ડોઢ ગણા થાય અને સાથે જ ક્રેડિક કાર્ડનુ વિતરણ પણ સરકાર કરી રહી છે.
ચૌધરી ચરણ સિંહને યાદ કર્યો
વડા પ્રધાને કહ્યુ, વીમા યોજનામાં સુધાર હોવું જોઈએ. ત્રણ હજાર રૂપિયાના પેન્શનની જોગવાઈ જેવા ફૈસલાઓ નાના અને સીમાંત ખેડૂતોને સશક્ત બનાવે છે. પોતાના સંબોધનમાં તેમને ઉત્તર પ્રદેશના ખેડૂત આગેવાન અને પૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહને યાદ કર્યો અને નાના અને સીમાંત ખેડૂતો માટે તેમના કરેલા કામની માહીતી આપી. આપણે બધા જાણીએ છીએ કે દેશના ખેડૂતોને દાયકાઓ પહેલા ચૌધરી ચરણસિંહે બતાવેલી રાહથી કેટલો ફાયદો થયો છે. દેશના જે નાના અને સીમાંત ખેડૂતોની ચિંતા ચૌધરી સાહેબને હતી તેમની સાથે સરકાર એક ભાગીદાર તરીકે ઉભી છે.
બીજી બાજુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ લોકોને સંબોધિત કર્યો. તેમને પોતાના સંબોધનમા કહ્યુ કે, દેશમાં જે રીતે કોરોનાની રસી આપવામાં આવી રહી છે આના લીધે હું વડા પ્રધાનના આભાર માનું છું. તેમણે કહ્યુ કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વ માટે એક ઉદાહરણ છે.
નોંધણીએ છે, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સ્વતંત્રતા સેનાની, શિક્ષણશાસ્ત્રી અને સમાજ સુધારક રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહની (Raja Mahendra singh State University) સ્મૃતિ અને સન્માનમાં આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી રહી છે. કુલ 92 એકરથી વધુ વિસ્તારમાં બનેલી યુનિવર્સિટીનો શિલાન્યાસ આજે વડા પ્રધાન નરેંદ્ર મોદીએ કર્યો.
Share your comments