દુનિયામાં ગ્લોબલ વાર્મિંગના કારણે ગર્મીનો હાહાકાર વધતો જઈ રહ્યુ છે જે આપણે દેશના પાટનગર દિલ્લીની વાત કરીએ તો ત્યા ગર્મીએ 86 વર્ષનો રિકોર્ડ તોડી નાખ્યુ છે, હાં પણ કાલે થઈ વરસાદના પછી દિલ્લી વાળોને નાની મોટી રાહત તો મળી જ છે પણ ગર્મી દિલ્લીમાં જે આપણો રુદ્ર રૂપ દેખાડયો છે તેથી પાટનગરના લોકો ઝુઝમી ગયા છે. ગર્મીથી પાકિસ્તાના જેકોબાવાદ પણ એવુંજ હાલ છે ત્યા પારો 52 ડિ.સે ને વટાવી ગયો છે. ડોક્ટરસના કહવા પ્રમાણે પાકિસ્તાના જેકોબાવાદ જે ગર્મીનો પારો ચઢ્યો છે તે માણસો માટે સારૂ નથી. હિન્દીમાં કઈએ તો તે "બરદાશથી બાહર હૈં" તમે લોકો કહશે કે તે બધુ ગ્લોબલ વાર્મિંગના કારણ છે...સાચી વાતે છે પણ તે ગ્લોબલ વાર્મિગ થઈ તો કોણા કારણ આપણા કારણ.
માણસો જે પ્રકૃતિ પર અત્યાચાર કર્યુ છે તે બધુ તેજ કારણ થયુ છે. ફેંક્ટ્રીયોથી નિકળતો ઘુમાડો, કારોથી થવા વાળા પ્રદૂષણ અને સૌથી મોટો કારણ પ્લાસ્ટિક.આજે પ્લાસ્ટિક ડેના નિમ્તિતે અમે તમને પ્લાસ્ટિક છોડવાની અપીલ કરીએ છીએ. કેમ કે તે આમારી પ્રકૃતિ માટે અને આમરા આવા વાળી નસ્લો માટે સારી નથી. અમે લોકોતે પોતાના જીવન જીવીને જાતા રહીશુ પણ આજ થી 100 વર્ષ પછી આમારી નસ્લોને શિયાળો અને વરસાદ શોધવાથી પણ જોવાને નહીં મળે. એટલે સરકાર જે કહે છે તે અમે કરવું જોઈએ. અમે પ્લાસ્ટિક છોડી દેવું જોઈએ. જેથી પ્રકૃતિ પર નાનો હી સહી પણ ઉપકાર તો થશે.
પ્લાસ્ટિકથી પ્રકૃતિને શુ નુકસાન થાય છે
જેમ કે તમને ખબર જ હશે કે પ્લાસ્ટિક 1000 સાલો પછી જઈને નાશ પામે છે. ઉદાહારણ મુજબ તમે આજે એક પ્લાસ્ટિકની બોતલ વાપરીને ફેંકી દીધી તો તે 3021માં જઈને નાશ પામશે અને જો તે સાગરમાં ફેંકી દેવામા આવશે તો તેથી માછલિયોની મૌત થઈ જશે. અમે તમને બતાવી દઈશુ કે સાગરમાં પ્લાસ્ટિક મેળવાવાથી માછલિયોની કેટલી પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે.
પ્લાસ્ટિકના ખેતી પર પ્રભાવ
પ્લાસ્ટિકના ખેતી પર પણ મોટુ પ્રભાવ પડે છે. જે પ્લાસ્ટિક વાવણી માટે તૈયાર કરેલી જામીનમાં ભેળવી જાએ તો તે જામીનમાં ખાતર આપણો કામ 100 વર્ષ સુધી ક્યારે નથી કરી શકે. અને ક્યારે-ક્યારે તો વાવણીની શરૂઆતમાં એટલ કે બીજ ક્યારે પણ નાનકડો છાડમાં પ્રવર્તિત ના થાય અને તે નાશ પામશે. માટી ખરાબ થઈ જશે તે જુદા
જલ પ્રદૂષણ
ઊપરના પેરાગ્રાફમાં તમે વાચ્યુ કે કેવી રીતે પ્લાસ્ટિક માછલિયો માટે ખતરો છે પણ તે માછલિયો માટેજ નહી પોતાના, માણસો માટે પણ મોટો ખતરો છે. કોક વાર તમે પણ તે કર્યુ હોય કે જ્યારે તમે પહાડોમા ફર્વા જાવો કે પછી નદી પાસે મોજ કરવા જાઓ તો તમે ત્યાર ચિપ્સના પૈકેટ અને પાનીની બોતલ ફૈંકી દો છો. ત્યા પ્લાસ્ટિક ફેંકવાથી તે પાનીમાં ભળી જાએ છે અને જ્યારે અમે લોકો તે પાની પીવે છે તો અમારા શરીર ને મોટો નુકસાન થાય છે અને આમારી પવિત્ર નદીઓ જેને અમે લોકો માડીના દર્જા આપીએ છીએ તે પ્રદૂષિત થાય છે
એટલે આજે ફ્રી પ્લાસ્ટિક દિવસના નિમિત્તે કૃષિ જાગરણ તમને પ્લાસ્ટિક ઓછુ કે પછી નથી વાપરાની સલાહ આપે છે. અને તે ઇચ્છે છે કે તમે લોકો પ્લાસ્ટિક નથી વાપરશે અને આમારી પ્રકૃતિને પ્લાસ્ટિકથી થવા વાળા નુકાસનથી બચાવશે.
Share your comments