આપણા ભારતની 70 ટકા વસ્તી ગામડાઓમાં નિવાસ કરે છે એટલે આપણા દેશને ગામડાઓના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગામાડાઓની વાત થાય અને ત્યા ખેતકામની વાતના થાય આ તો થઈ નથી શકતો. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગોનાઈઝેશનના સર્વેથી જાણાવમાં મળ્યુ છે કે ભારતમાં સૌથી વધારે ખેતી આધારિત જમીન અન્ય પછાત વર્ગના (OBC)પાસે છે અને તે અન્ય અનામત જૂથો કરતા વધુ છે.

દેશમાં ખેતકામથી 9 કરોડ જેટલા પરિવાર સંકળાયેલા
નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગોનાઈઝેશન દ્વ્રારા આ સર્વે વર્ષ 2018-19 ના વચ્ચે કરવામાં આવ્યા હતા. આ સર્વે અનુસાર દેશના 9.3 કરોડ પરિવારો ખેતકામ સાથે સંકળાયેલા છે, જ્યારે ગ્રામીણ ભારતમાં વસતા 7 કરોડ જેટલા પરિવારો પાસે પોતાની જમીન નથી. કુલ પરિવારોમાં કૃષિ કાર્ય સાથે સંકળાયેલા પરિવારોનો હિસ્સો 54 ટકા છે. રિપોર્ટ મુજબ કુલ કૃષિ પરિવારોમાં ઓબીસીનો સૌથી વધુ હિસ્સો 45.8 ટકા છે. એટલે કે, કુલ કૃષિ પરિવારોમાંથી 4.5 કરોડ ઓબીસી જૂથના પરિવારો છે.
સામાન્ય વર્ગ બીજા કર્મે
અન્ય પછાત વર્ગ પછી સૌથી વધારે જમીન સામાન્ય વર્ગના ખેડૂતો પાસે છે. સામાન્ય વર્ગના ખેડૂતો 24.1 ટકા જમીન ધરાવે છે. જેમની કુળ સંખ્યા 2.2 કરોડ છે. અનુસૂચિત જાતિની હિસ્સેદારી 15,9 ટકા અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો 14.2 ટકા હિસ્સેદારી ધરાવે છે. આ વર્ગીકરણ માત્ર તે જ પરિવારો માટે છે જે કૃષિ કાર્યમાં રોકાયેલા છે અને જેમની પોતાની જમીન છે.
સર્વેક્ષણ દરમિયાન, જમીનને કદ અને તેમાં સામાજિક જૂથોના હિસ્સા અનુસાર ઘણી શ્રેણીઓમાં વહેંચવામાં આવી હતી. આમાં પણ પરિણામ એ આવ્યું છે કે અનામત જૂથોમાં ઓબીસીનો સારો હિસ્સો છે અને તેઓ અન્ય જૂથો સાથે લગભગ સમાન છે.
Share your comments