એમ તો ગુજરાત શરૂથી જ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલો છે.પરંતુ સમયના સાથે ત્યાંના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતીથી રસાયનિક ખેતી તરફ વળ્યા હતા. જેથી ખેડૂતોનો પાક તો જલ્દી તૈયાર થઈ જતો હતો પણ રસાયન કારણે ઘણી બધી બીમારિયોનો સમાવેશ પણ તે પાકમાં થતો હતો, જેના કારણ હવે ગુજરાતના ખેડૂતોએ ધીરે-ધીરે પાછા પ્રાકૃતિક ખેતી કરફ વળી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરીને તેઓ સારૂ ઉત્પાદાન મેળવી રહ્યા છે. ત્યાં અમે તમારે કડી તાલુકા વિશે જણાવી શું જ્યાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં 128 ટકાનો વધારો નોંધાયો છે.જેના કારણે તેમનું ખર્ચ ઘટ્યો છે અને તેમની આવકમાં વધારો થયો છે.
મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ કર્યો હતો નિવેદન
કડી તાલુકાના ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઇ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના નિવેદન પર પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.જેમાં તેમને પ્રાકૃતિક ખેતી કરવા માટે ગુજરાતના ખેડૂતોથી નિવેદન કર્યો હતો. આ નિવેદનને પોતાની ફર્જ માનીને કડી તાલુકાના 111 ગામના ખેડૂતો ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
તાલુકાના 22 હજારથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
મુખ્યમંત્રી ભુપેંદ્રભાઇ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના નિવેદનના લીધે કડી તાલુકાના 22,576 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી ચાલું કરી છે. જેમાંથી 29 પ્રગતિશીલ ખેડૂતોએ મોડેલ ફાર્મ બનાવવા માટે અરજી પણ કરી છે.જ્યારે 2021-22માં ફક્ત 915 ખેડૂતો જ પ્રાકૃતિક ખેતી કરતા હતા. 2022- 23માં આ આંકડો વધીને 6,603 થયો હતો. જ્યારે 2023-24માં ખેડૂતોની સંખ્યા 22,576 થઈ ગઈ છે.
Share your comments