
આ પણ વાંચો : ગુજરાતમાં 3 લાખ કરોડનું બજેટ રજુઃ 5 હાઈસ્પીડ કોરિડોરથી લઈને પાંચ રૂપિયાનું ફૂડ, બજેટમાં કોને શું મળ્યું?
KJ ચોપાલના ખાસ કાર્યક્રમ માં કૃષિ જાગરણ અને એચડી એફસી બેંક વચ્ચે આજે MOU હસ્તાક્ષર કાર્યેક્ર્મ યોજયો જેમાં એચ ડી એફસી બેંક ગ્રામીણ ડીપાર્ટમેન્ટના હેડ અનીલ ભવાની અને તેમની ટીમ ખાસ હજારી આપી.
આ સાથે (એચ ડી એફસી બેંક ગ્રામીણ ડીપાર્ટમેન્ટના હેડ) અનીલ ભાવની એ પોતાનો અનુભવ પણ રજુ કર્યો. અને કૃષિ જાગરણના યુ ટુબ લાઇવ સેશન માં પણ ભાગ લીધો. અનીલ ભવાની એ કહ્યું કે બેંકનો લાભ શહેરના દરેક વ્યક્તિને મળે છે. તો હવે તે લાભ ગ્રામીણ ક્ષેત્રે ગામમના લોકોને પણ મળવો જોઈએ. માટે જ કૃષિ જાગરણ અને એચ.ડી એફ્ચી બેંક સાથે જોડાયા છે. અનીલ ભાવની એ એફપીઓ વિશે પણ વાત કરી અને સાથે તેમને કહ્યું કે અમારી બેંકની સેવા દેશના દરેક ગ્રામીણ વિભાગ માં જાય અને તેનો સીધો ફાયદો ગામના દરેક ખેડૂત અને ગ્રામજનોને થાય
એચ.ડી એફસી બેંક ગ્રામીણ ડીપાર્ટમેન્ટના હેડ અનીલ ભાવની યુ ટુબ લાઈવ સેશન માં જોડાયા તેનો વીડીયો
કૃષિ જાગરણ અને એચડી એફસી બેંક વચ્ચે આજે MOU હસ્તાક્ષર કાર્યેક્ર્મ
Share your comments