2019 માં ચૂંટણી જીતયા પછી કાલે પહેલી દફા મોદી સરકાર 2.0 માં મંત્રી વિસ્તાર થયુ હતુ. જેમા ગુજરાતના 6 સાંસદોને તેમા જગ્યા મળી છે. તેમા થી એક છે ગુજરાતથી રાજ્યસભા સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા.પુરુષોતમ ભાઈનો કદ મોદી સરકારમાં વધી ગયુ છે. તેને સરકારમાં કેબિનેટ મંત્રીનો પદ આપવામાં આવ્યું છે. તે હવે સરકારમાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરિંનો કેબિનેટ મંત્રીનો પદ સંભાળશે..

રૂપાલા ભાઈની વાત કરીએ તો તે 66 વર્ષના થઈ ગયા છે અને તે ગુજરાતની પ્રભાવશાળી કડવા પટેલ પાટીદાર સમુદાયથી આવે છે. તે મોદી સરકાર 2.0માં 2019માં બન્યો મંત્રાલય સંભાળશે જેમા ખેડૂતોની આવક વધારવા અને ખેતી પ્રવૃત્તિઓના પ્રોત્સાહન શામિલ છે. નોધણી છે કે તે પહેલા કેંદ્રીય કૃષિ રાજ્યમંત્રી નો પદ સંભાળી રહ્યા હતા. તે તેમને કેબિનેટ સાથીદાર ગિરિરાજ સિંહની જગ્યા લેશે, જેમને હવે પંચાયતી રાજ મંત્રી બનવવામાં આવ્યું છે
રૂપાલા ભાઈ પોતાના નવા મંત્રીમંડલમાં ઘાસચારાની તંગી, ઘાસચારાની કિંમતો, ડેરીંગ અને મત્સ્યઉદ્યોગ પ્રક્રિયાને પ્રોત્સાહિત કરવા, માળખાકીય સુવિધાઓનો વિકાસ અને કેટલાક નવા પડકારોનો સામનો કરવો પડશે.
પુરુષોતમ ભાઈ રૂપાલાને મંત્રીમંડલના કામમાં તેના દો સાથીદારો મદદ કરશે, જેમા પહેલાથી જ કૃષિ રાજ્યમંત્રીનો પદ સંભાળી રહ્યા સંજીવ કુમાર બાલ્યાન અને તમિલનાડુ બીજેપી નો અધ્યક્ષ એલ. મુરગન છે. અન્ય લોકોમાં, એસ શોભા કરંડલાજીને કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે એમઓએસ બનાવવામાં આવ્યા છે, જ્યારે કૈલાસ ચૌધરી કૃષિ મંત્રાલયમાં એમઓએસ તરીકે પહેલાથી જ ફર્જ બજાવે છે. તેના સાથે જ અશવિની ચૌબે અને સાધ્વી નિંરજના જ્યોતીને પણ ખાદ્યય પ્રસારણ મંત્રાલયનો અતિરિક્ત પદ્દભાર આપવામાં આવ્યું છે
Share your comments