Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

હવામાન વિભાગની આગાહી, આગામી ત્રણ-ચાર દિવસમાં ગુજરાતથી પરત ફરશે ચોમાસુ

ગુજરાતના સાથે-સાથે આ વર્ષે આખા દેશમાં પોતાનો રૌદ્ર રૂપ દેખાડ્યા પછી હવે ચોમાસુ પરત ફરવાની તૈયારીમાં છે. જે ખેડૂતો માટે એક અગત્યનો સમાચાર છે. સપ્ટેમ્બરમાં રાજકોટ, જામનગર, ભાવગનરમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને મોટા પાચે નુકસાન થયુ હતુ. હવામાન વિભાગના અનુસાર દક્ષિણ પશ્ચિમ મોનસુન બુધવારથી પરત ફરવાનુ શરૂ થઈ ગયુ છે. ગુજરાત કેટલાક વિસ્તારો અને આખા રાજસ્થાનમાંથી હવામાન હવે પરત ફરી રહ્યુ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

ગુજરાતના સાથે-સાથે આ વર્ષે આખા દેશમાં પોતાનો રૌદ્ર રૂપ દેખાડ્યા પછી હવે હવામાન પરત ફરવાની તૈયારીમાં છે. જે ખેડૂતો માટે એક અગત્યનો સમાચાર છે. સપ્ટેમ્બરમાં રાજકોટ, જામનગર, ભાવગનરમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને મોટા પાચે નુકસાન થયુ હતુ. હવામાન વિભાગના અનુસાર દક્ષિણ પશ્ચિમ મોનસુન બુધવારથી પરત ફરવાનુ શરૂ થઈ ગયુ છે. ગુજરાત કેટલાક વિસ્તારો અને આખા રાજસ્થાનમાંથી હવામાન હવે પરત ફરી રહ્યુ છે.

ગુજરાતના સાથે-સાથે આ વર્ષે આખા દેશમાં પોતાનો રૌદ્ર રૂપ દેખાડ્યા પછી હવે હવામાન પરત ફરવાની તૈયારીમાં છે. જે ખેડૂતો માટે એક અગત્યનો સમાચાર છે. સપ્ટેમ્બરમાં રાજકોટ, જામનગર, ભાવગનરમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને મોટા પાચે નુકસાન થયુ હતુ. હવામાન વિભાગના અનુસાર દક્ષિણ પશ્ચિમ મોનસુન બુધવારથી પરત ફરવાનુ શરૂ થઈ ગયુ છે. ગુજરાત કેટલાક વિસ્તારો અને આખા રાજસ્થાનમાંથી હવામાન હવે પરત ફરી રહ્યુ છે.

ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારી આર કે જેનામણી જણાવે છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમી ચોમાસાની વિદાઈ 1960ના વર્ષની જેમ થઈ છે. વર્ષ 2019માં 9 ઓક્ટોબરથી ઉત્તર પશ્ચિમી ભારતમાંથી ચોમાસુ પરત ફરવાનુ શરૂ થયુ હતુ. સામાન્ય રીતે ઉત્તર -પશ્ચિમ ભારતમાંથી દક્ષિણ -પશ્ચિમ ચોમાસાની વિદાય 17 મી સપ્ટેમ્બરથી શરૂ થાય છે. ચોમાસુ પરત ફરવાની લાઈન બિકાનેર, જોધપુર, જાલોર, ભુજ અને લાટમાંથી પસાર થઈ રહી છે.

આગામી 3-4 દિવસમાં આ રાજ્યોમાંથી પરત ફરશે

હવામાન વિભાગના અનુસાર ગુજરાતના કેટલાક વધુ ભાગો, સમગ્ર રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગો આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસુ પરત ફરવુ શરૂ થઈ જશે. નોંધણીએ છે કે આ વર્ષે ચોમાસુ કેરળમાં બે દિવસ લેટ એટલે કે ત્રણ જૂને પંહોચ્યુ હતુ. જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિના દરમિયાન દક્ષિણ -પશ્ચિમ ચોમાસા દરમિયાન દેશમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. 1 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં વરસાદ 87 સેમી હતો

ચોમાસુ પરત ફરવાથી ખેડૂતોને રાહત

આ વખતે, ઓક્ટોબરની શરૂઆતમાં ઘણા રાજ્યોમાં વરસાદથી ખરીફ પાકની લણણીમાં વિલંબ થઈ રહ્યો છે અને ઉત્પાદનની ગુણવત્તાને અસર થઈ રહી છે. પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં ડાંગરની કાપણી કરવામાં આવી છે. સોમવારે વરસાદે ઉપજને નુકસાન પહોંચાડ્યું છે. આ સ્થિતિમાં હવે ચોમાસાની વિદાય ખેડૂતો માટે રાહતના સમાચાર લાવ્યું છે. વરસાદની પ્રવૃત્તિઓમાં ઘટાડો અને ખેતરોમાંથી પાણી ઉપાડ બાદ રવિ પાકની વાવણી માટેની તૈયારી શરૂ થશે.

Related Topics

Rain Mansoon Gujarat Fourcast

Share your comments

Subscribe Magazine

More on News

More